રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉંનો લોટ લઈ તેમાં મોણ અને મીઠું નાખી પરાઠા નો લોટ બાંધી ઢાંકી ને રાખી દો. ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ લઈ બધા જ મસાલા નાખી મિક્સ કરો.
- 2
મિશ્રણમાં દહી નાખો અને મિક્સ કરો.હવે ઘઉંના લોટમાંથી બે લુવા બનાવો. બંને લુવાને જરાક હથેળીથી થેપી લો અને એક લુવા માં એક ચમચી પુરણ રાખી હથેળીથી ફેલાવી દો.
- 3
બીજો લુવો પુરણવાલા લુવા પર મૂકી સાઈડ માંથી બંને લબાને બંધ કરી પછી વણો.વણાઈ જાય એટલે ચાર કાપા પાડી લો.(આખો પણ શેકી શકો છો). બધા પરાઠા આવી રીતે તૈયાર કરી લો.
- 4
પરાઠા ને ગેસ પર midium ફ્લેમ્ પર તેલ લગાવેલી તવી માં શેકવા મૂકો. આછા ગુલાબી રંગના શેકો પરાઠા ની બંને બાજુ તેલ અથવા બટર લગાવીને શેકો. સર્વિંગ પ્લેટમાં લઈ ગરમ ગરમ પીરસો. આ પરાઠા સવારમાં નાસ્તામાં ચા,દહી કે ટોમેટો સોસ સાથે ખાવાની મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બ્રોકલી પનીર સ્ટફ્ડ પરાઠા (Broccoli stuffed paratha recipe in Gujarati)
#રોટીસ #Broccoli #ChilI #week 18 #goldenapron3 Bansi Kotecha -
-
-
-
-
-
-
-
-
-
-
બેસન મેથી ભાજી ના પુડલા (besan methi pudla recipe in gujarati)
#goldenapron3 #week 18 Prafulla Ramoliya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ