શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 3 વાટકીછાશ
  2. 1 વાટકીચણા નો લોટ
  3. જરૂર મુજબમીઠુ
  4. 1/4 ચમચીહળદર
  5. 1/4 ચમચીરાય
  6. 1/4 ચમચી જીરૂ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    3 વાટકી છાશ મા લોટ મિક્સ કરીને જરૂર મુજબ હળદર મીઠું ઉમેરી ગઠિયા નો પડે તે રીતે હલાવો.

  2. 2

    મિક્સ કરેલ ખીરા ને ગરમ પેન મા ધીમા તાપે હલાવતા રહો જયાં સુધી ખીરુ જાડુ નો બની જાય.

  3. 3

    પછી ઉલટી થાળી ની પાછળ ખીરા ને પાથરી દો પછી ઢોકળા મા જેમ તેમા કાપા પાડો અને રોલ કરી બીજી થાળી મા ગોઠવી મૂકો.

  4. 4

    બધી ખાંડવી મૂકાઈ ગયા બાદ તેની ઉપર તેલ મા રાય જીરૂ નો વઘાર કરી ઉપર રેડી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Parekh
Khyati Parekh @cook_23782080
પર

Similar Recipes