રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ માં મીઠુ, હળદર, અને છાશ નાખી મિક્સ કરો. હવે ગેસ પર મૂકી લગાતાર 10 મિનિટ હલાવતા રહો. સરખું થઇ જાય એટલે એક થાળી પાછળ તેલ લગાવી તેના પર પાતળું પાતળું પાથરી લો. હવે તેનો રોલ વાળી કટ કરી તેના પર રાઈ તેલ નો વઘાર કરી ને રેડો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ખાંડવી
#લોક્ડાઉનખાંડવી બનાવવા માં બહુ મહેનત પડે છે પણ કુકરમાં સહેલી અને ઝડપથી થઇ જાય છે એટલે હુ દરવખતે કુકરમાં જ ખાંડવી કરુ છુ #લોકડાઉન Pragna Shoumil Shah -
-
-
-
-
-
ખાંડવી ટિવન
#લીલીપીળીફ્રેન્ડ્સ, ગજુરાત માં ફરસાણ નું એક અનોખું મહત્વ છે. જેમાં ખાંડવી પણ આગવું સ્થાન ધરાવે છે. બઘાં ની ફેવરીટ એવી ખાંડવી જનરલી એક જ સ્પ્રેડ માં બને છે. મેં પાલક નો યુઝ કરી યલો બેટર પર ગ્રીન બેટર સ્પ્રેડ કરી ને બે લેયર બનાવ્યા છે.જો બેટર પરફેકટ હશે તો ખાંડવી રોલ ફરી ખુલશે અને આ રીતે પરફેક્ટ ખાંડવી ટિવન બનશે. asharamparia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખાંડવી
#goldenapron2#week1 કેમ છો મિત્રો... આજે ગુજરાતી સ્પેશ્યલ માં હું ખાંડવી ની રેસિપી લઇ ને આવી છું. જે ખુબ જ ફામૉસ ગુજરાતી ડીશ છે. ... અને તેને બનાવા ની રીત પણ આટલી જ સરળ છે. Juhi Maurya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11198741
ટિપ્પણીઓ