કોકોનટ ચોકલેટ બોલ

Sneha Shah @sneha_333
#goldenapron3
વીક 19
ખુબજ સરળ ને ફટાફટ બની જતી રેસિપી છે.ને બાળકો ને ખુબજ ભાવે એવી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેન માં ઘી લો.ઘી થાય એટલે તેમાં કોપરાનું છીન ઉમેરી ને 2 તંગી 3 મિનિટ શેકવા દો.
- 2
હવે તેમાં દૂધ ઉમેરો ને પછી ખાંડ ને બધું બરાબર મિક્ષ કરી લો.ને ખાંડ ઓગળે પછી ગેસ બંદ કરી લો.ને લોટ જેવુ મિશ્રણ રાખો.ને મિશ્રણ ને પ્લેટ માં થોડું ઠંડુ કરવા રાખો.
- 3
હવે આ મિશ્રણ માંથી નાના બોલ વળી લો.ને ચોકલેટ ને મેલ્ટ કરી તેમાં દીપ કરી 2 મિનિટ સેટ થવા દો.તૈયાર છે તમારા કોકોનટ ચોકલેટ બોલ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકલેટ કુકિસ(chocolate cookies)
#ભરેલીઆ રેસિપી બહુ જ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય તેવી છે. છોકરાઓને તો મનગમતી રેસીપી છે, તો તમે એકવાર જરૂર ટ્રાય કરજોબહુ જ ઓછી વસ્તુઓ થી બનતી આ રેસિપી ફટાફટ બને છે Bhumi Premlani -
ચોકલેટ કોકોનટ બોલ્સ (Chocolate Coconut Balls Recipe in Gujarati)
આ રેસીપી બાળકો ને ખુબ પસંદ આવે એવી છે. અને ઝડપથી પણ બની જાય છે. Disha Prashant Chavda -
-
-
ચોકલેટ બોલ (Chocolate Ball Recipe in Gujarati)
#AsahiKaseiIndiaઆ રેસિપી એટલી સરળ છે કે બાળકો પણ તેને બનાવવામાં મદદ કરી શકે છે. Maitri Upadhyay Tiwari -
ચોકલેટ કોપરાપાક(Chocolate Kopra pak Recipe in Gujarati)
ઘરમાં હોય એવી સામગ્રીથી એકદમ ઓછા સમયમાં અને ખુબ જ સરસ મિઠાઈ તૈયાર થઈ જાય છે.અને કોપરા અને ચોકલેટ નો ટેસ્ટ એક સાથે ખૂબ જ સરસ આવે છે.#GA4#WEEK9#MITHAI Chandni Kevin Bhavsar -
ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટચોકલેટ એ બાળકો અને મોટા ને પણ ભાવતી વસ્તુ છે.મેં ચોકલેટ અને બિસ્કિટ માંથી ચોકલેટ બોલ બનાવ્યા છે આ ચોકલેટ બોલ ખૂબ જ ટેસ્ટી બને છે.આ તમે કોઈ ફેસ્ટિવલ માં,કોઈને ગિફ્ટ આપવા કે પછી ઘરે ખાવા પણ બનાવી શકો.મેં દિવાળી માં બનાવ્યા હતા.એકદમ સરળ અને ઓછી વસ્તુ માંથી બની જાય છે.અને ટેસ્ટ માં તો કેવું જ ન પડે..🍫🍬 Sheth Shraddha S💞R -
કોકોનટ ચોકલેટ રોલ(Coconut Chocolate roll recipe in gujarati)
#Mithaiમારા દિકરા ને ચોકલેટ ખૂબજ ભાવે. અને આ રક્ષાબંધન પર મેં મારા ભાઇ માટે પણ ઘરે જ બનાવી છે.પહેલી વાર આ ચોકલેટ બનાવી છે પણ ખૂબ જ સરસ બની છે. Panky Desai -
કોકોનટ સેફરોન ફેન્ટસી
#લીલીપીળી#ફર્સ્ટ૨૫કોપરાના છીણમાંથી બનાવેલી ખૂબ જ સુંદર બાળકો ને પસંદ આવે તેવી કોકોનટ સેફરોન ફેન્ટસી વીથ ચોકલેટ સોસ. Khushi Trivedi -
ચોકલેટ વોફલ સેન્ડવીચ (Chocolate Waffle Sandwich Recipe In Gujarati)
#children's_day_special#14th_november#MBR2#week2 #post2#cookpadindia#cookpadgujarati ચોકલેટ બાળકો ને સૌથી પ્રિય હોય છે .તેથી આ વખતે children's day ના દિવસે બાળકો માટે આ રેસિપી બનાવો . બાળકો પણ ખુશ અને મોટા પણ ખુશ 😊 Keshma Raichura -
-
ચોકલેટ નટેલા બોલ (Chocolate Nutella Balls Recipe In Gujarati)
#NFRઆની લાઈવ રેસિપી જોવા મારી ચેનલ khyati's cooking house પર જાવ...બાળકો ને અને મોટા ને ભાવતી ઝટપટ તૈયાર થઈ જતી વાનગી... Khyati Trivedi -
બનાના પેનકેક (Banana Pancake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો oil recipeબાળકો ને ભાવે એવી હેલ્થી રેસિપી છે. Hiral Dholakia -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4 સુખડી બધાને ભાવે એવી અને બનાવવામાં ખુબજ સરળ છે. Madhuri Dhinoja -
ચોકો બોલ વિથ મેંગો કોકોનટ ફિલિંગ
#goldenapron3#week20#કૈરી આજકાલના બાળકો ને કશુક નવું કરીને દો તો જ ભાવે છે એટલે મેં મારી ડોટર માટે થોડુંક અલગ કર્યું છે જે મારી ડોટર ને ખૂબ જ ભાવ્યું છે Jalpa Raval -
મસાલા પુલાવ (Masala Pulao Recipe In Gujarati)
#GA4#Week 19એકદમ સરળ અને ઝટપટ બની જતી રેસિપી.... rachna -
હોમમેડ ચોકલેટ(chocolate recipe in gujarati (
બધા ને ભાવે તેવી ઘરે બનાવેલ ચોકલેટ.જેમાં કોઈ જ લિમિટ રેહતી જ નથી#kv Nidhi Sanghvi -
ચોકલેટ ખજૂર બરફી (Chocolate Khajur Barfi Recipe In Gujarati)
#cccMerry christmasક્રિસમસ આવે એટલે ચોકલેટ કુકીઝ,કેક વગેરે રેસિપી બને આજે મેં ક્રિસમસ માટે હેલ્થી અને ટેસ્ટી એવી ખજૂરમાંથી ચોકલેટ બરફી બનાવી છે,બાળકો ખજૂર ખાતા નથી પણ જો ચોકલેટ સાથે બનાવીશુ તો ચોક્કસ ખાશે. Dharmista Anand -
પુરણપોળી (Purapoli Recipe In Gujarati)
પુરણપોળી (વેઢમી) નાના મોટા સૌ ને ભાવે અને મીઠાઈ ની ગરજ સારે એવી હેલ્થી ને ફટાફટ બની જતી વાનગી છે . Maitry shah -
ચોકો-કોકોનટ બિસ્કીટ રોલ
નાના મોટા બધા ને ભાવે તેવી સરળ રેસિપી. નાના બાળકો પણ આ ડિશ બનાવી શકે તેવી રેસિપી છે. Ami Bhat -
ચોકલેટ સ્ટફ કોકોનટ મોદક (Chocolate Stuffed Coconut Modak Recipe In Gujarati)
#GCRગણપતિજીને મોદક અતિ પ્રિય છે.આજે મે ચોકલેટ સ્ટફ કોકોનટ મોદક બનાવ્યા છે.આ મોદક નાના બાળકો થી લઈને મોટા લોકો સુધી બધા ને ભાવશે.આ મોદક ના ભોગ થી બાપ્પા પણ બહુ ખુશ થઈ જશે. megha sheth -
-
ચોકલેટ કોકોનટ બાર(Chocolate coconut bars recipe in gujarati)
#GA4#Week10#chocolate Vaishali Prajapati -
-
ગ્રીન કોકોનટ લાડુ coconut ladu recipe in gujarati )
#ઝટપટ બનતી ફરાળી વાનગી... બધાં ને ભાવે એવી...... Mrs Viraj Prashant Vasavada -
ચોકલેટ-બિસ્કીટ લાડુ (Chocolate - biscuit ladu recipe in Gujarati)
#GC ફ્રેન્ડ્સ આજે ગણપતિ બાપા ને ધરાવવા માટે અને બાળકો પણ ખુશ થાય તે માટે મેં ચોકલેટ-બિસ્કીટ ના લાડુ બનાવ્યાં છે.જે ફટાફટ બની જાય છે .વળી આ લાડુ ફાયર લેસ હોવાથી બાળકો પણ બનાવી શકે છે. Yamuna H Javani -
ચોકલેટ બોલ્સ (Chocolate balls Recipe in Gujarati)
#કુકબુક દિવાળી માં સ્વીટ સાથે સાથે બાળકો ને ચોકલેટ પણ ગીફટ માં અપાય છે.આ બોલ્સ ઝડપ થી અને બધા ને ભાવે એવા છે.આ દિવાળી એ આ ચોકલેટ ટ્ફલ જરુર ટા્ય કરજો. Kinjalkeyurshah -
રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati)
#DTR આજે મે ગેસ ના ઉપયોગ વગર મીઠાઈ બનાવી છે જે ફટાફટ બની જાય છે મારા ઘરે તો બધા ને બહુ ભાવી તમે પણ ટ્રાય કરી જોવો આ મીઠાઈ hetal shah -
બાઉન્ટી બોલ (Bounty Balls Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઆ ખૂબ સરસ રેસિપી છે અને ખૂબ જલ્દી થી બની જાય છે. અને નાના મોટા બધા ને ભાવે છે. Aditi Hathi Mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12773996
ટિપ્પણીઓ (2)