રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૧ કપબટર
  2. ૩-૪ ચમચી ખાંડ
  3. ૨ ચમચીમિલ્ક પાઉડર
  4. ૨ ચમચીકોકો પાઉડર
  5. ટીપા વેનીલા એસેન્સ
  6. 1/2 તપેલી પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગેસ પર એક તપેલીમાં પાણી મુકો. તે ગરમ થાય પછી તેના પર એક તપેલી મુકો તેમા બટર નાખો તે ઓગળે પછી તેમા ખાંડ નાખીને હલાવો.

  2. 2

    પછી મિલ્ક પાઉડર નાખીને હલાવો. પછી કોકો પાઉડર નાખીને બરાબર હલાવો.

  3. 3

    પછી ગેસ ની નીચે ઊતારી વેનીલા એસેન્સ નાખી હલાવો. ૨-૩ મીનીટ ઠંડી થવા દો. પછી ચોકલેટ ડીશ મા પાથરો અને ફીજર મા ઠંડી થવા મૂકી દો.

  4. 4

    ૬-૭ કલાક મા જમી જશે પછી કાઢી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Saloni Dave
Saloni Dave @cook_21006051
પર

Similar Recipes