રાંધવાની સૂચનાઓ
- 1
પતરવેલ ના પાન લઈ તેને ધોઈ ને લુઇ નાખો...હવે તેને વચ્ચે થી કટ કરી લો..પછી બેય બાજુ માંથી નસો કાઢી નાંખો...
- 2
હવે એક બાઉલ માં ચણા નો લોટ લો..તેમાં બધા મસાલા કરો.... સાજી ના ફૂલ અને લીંબુ નો રસ સિવાય...હવે પાણી નાખી લોટ ને દોઈ લો..ભજીયા થી સહેજ જાડું ખીરુ બનાવો..હવે તેમાં સાજીના ફૂલ અને લીંબુનો રસ નાખી સરસ મિક્સ કરી લો.
- 3
હવે થાળી પર પાન ગોઠવી તેના પર લોટ લગાવો એના પર બીજું પાન ગોઠવો તેના પર લોટ અને તેના પર ત્રીજુ પાન ગોઠવી લોટ લગાવી વિટો વાડી લો.. આ રીતે બધા વિટા વાડી ઢોકળિયા માં બાફવા મુકો...20 મીનિટ માં થઈ જશે..થોડી વાર ઠંડા થવા દો..પછી કટકા કરો.
- 4
હવે એક પાન માં તેલ ગરમ મુકો.તેમાં રાઈ નાખી તતળે એટલે લીમડા ના પાન, તલ અને હિંગ નાખી..થોડી આંબલી ખજૂર ની ચટણી નાખી હવે પાત્રા નાખી સરસ મિક્સ કરો..સર્વ કરો
Similar Recipes
-
-
-
-
પાત્રા(patra recipe in Gujarati)
#માઇઈબૂક#પોસ્ટ16પાત્રા બહુ જ જાણીતું ફરસાણ છે...લગભગ બધા જ લોકો ને એ ભાવતા હોય છે...ચડિયાતા મસાલા કરવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે....તમને ગમે તો પાન વધુ અને લોટ ઓછો વાપરી શકો છો..... Sonal Karia -
પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4 #Week4#પાત્રા એટલે ગુજરાતીઓનું પ્રિય ફરસાણ આ પાત્રા ખૂબ જ ટેસ્ટી બને છે અને અળવી ના પાન માંથી બનતા હોવાથી healthy છે Kalpana Mavani -
અળવી ના પાત્રા (advi na patra recipe in gujarati)
#વીકમીલ૩#સ્ટીમ #માઇઇબુક #પોસ્ટ21 અળવી ના પાત્રા એ ગુજરાતીમાં ફેવરીટ ફરસાણ છે. ગુજરાતી થાળીમાં પાત્રા નું ફરસાણ બાફેલું છે તેથી તે બધા માટે હેલથી છે. Parul Patel -
પાત્રા (Patra recipe in Gujarati)
#goldenapron3#week21#રોલ#સ્નેક્સપાત્રા એ ગુજરાતી ફરસાણ છે. અને ખુબ ટેસ્ટી છે. પાત્રા તમે નાસ્તા માં ટિફિન માં લંચ કે ડિનર માં ગમે ત્યારે સર્વ કરી શકો. કોઈ પાન ચટણી સાથે સરસ લાગે છે. અત્યારે રસ ની સીઝન છે તો તમે તેને રસ સાથે પણ સર્વ કરી શકો છો. Daxita Shah -
-
-
પાત્રા (patra recipe in Gujarati)
#સ્નેક્સPost5પાત્રા એ ખુબ જ સ્વાડિસ્ટ વાનગી છેનાસ્તા મા ચા સાથે ખાવા થી ખુબ જ સરસ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
પાત્રા(patra in Gujarati)
#વિકમીલ3 #ફ્રાઇડ #માઇઇબુક #પોસ્ટ18ગુજરાતીઓનું લંચ ઢોકળા, પાત્રા અને ખાંડવી વગર અધુરું ગણાય છે. ચોમાસામાં અળવીના પાન સારા પ્રમાણમાં થાય છે. તો આજે મેં મારા કિચનમાં પાત્રા બનાવ્યાં છે. Kashmira Bhuva -
-
-
-
-
અળવી પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujaratiઅળવી પાન ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. તેમ જ તેમાં ઔષધીય ગુણ હોવાથી શરીર માટે ફાયદાકારક છે. Ranjan Kacha -
-
પાત્રા (Patra Recipe in Gujarati)
#Famઅમારા ઘરમાં પાત્રા બધાને બહુ જ ભાવે અને હું પાત્રા બનાવતા મારા નાનીબા પાસેથી શીખી છું. ઘણી વખત બનાવ્યા પછી હવે થોડા એમના જેવા બનવા લાગ્યા છે.😊 Disha Chhaya -
પાત્રા (Patra Recipe In Gujarati)
રવિવાર ની જમણ ની થાળી માં અચૂક ફરસાણ હોય તેમાં પણ હવે તો રસ પણ શરૂ થઈ ગયો છે તો શોભતું ભાણુ રસ ને પાત્રા HEMA OZA -
-
-
-
અળવી ના પાત્રા (Patra Recipe In Gujarati)
અળવી ના પાત્રા સ્વસ્થય માટે બહુ સારા હોય છે. આમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શીયમ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીર ને સ્વસ્થય રાખવા માટે આપણી મદદ કરે છે.#સપ્ટેમ્બર Nita Prajesh Suthar -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12845570
ટિપ્પણીઓ (5)