ઢોસા(dosa in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૬,૭ કલાક ચોખા અડદ ને મેથી ને પલાળી દેવા. પછી પીસી લેવુ. ને મીઠુ ને બેંકીગ સોડા નાખી ને ઢોસા નુ ખીરું તૈયાર કરવુ.
- 2
મસાલા માટે તેલ મા લીમડા. મેથી. ને રાઈ હીંગ નો વઘાર કરી તેમા ડુંગળી સાતળવી. પછી તેમા ટામેટાં મરચા ને બટેટાં તથા બઘા મસાલા નાખી ને મિકસ કરી કોથમીર છાટી ને રેડી કરવુ.
- 3
હવે નોનસ્ટિક તવા પર બટર લગાવી ને ગોળ ખીરુ પાથરી ને ઢોસા કરવા. પછી તેના પર લાલ ચટણી લગાવી ને તૈયાર કરેલો મસાલો નાખીને ઉતારી ને ચટણી સાથે સર્વ કરવા. અથવા તો અલગ અલગ ત્રિકોણ મા સૅવ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મસાલા ઢોસા (Masala dosa recipe in Gujarati)
#goldenapron3#week21#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-4 Helly Unadkat -
ઢોસા (Dosa recipe in gujrati)
#ચોખા#મોમ#goldenapron3#week16 #onion#goldenapron3#week21 Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12912997
ટિપ્પણીઓ