હાંડવો(handvo in Gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
#સુપરશેફ3
ગુજરાતીનું special 😍
ખાટ્ટો અને તીખો
હાંડવો એ મુખ્યત્વે ચોખા અને ચણાની અને તુવેરની દાળનુંખીરું બનાવી, તેમાં આથો લાવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે.
ગુજરાતીઓના ઘર ઘરમાં બનાવાતી આ પ્રખ્યાત ડીશ છે..જેને લીલી ચટણી કે લાલ લસણ ની ચટણી કે તેલ જોડે ખાવામાં આવે છે
હાંડવો(handvo in Gujarati)
#સુપરશેફ3
ગુજરાતીનું special 😍
ખાટ્ટો અને તીખો
હાંડવો એ મુખ્યત્વે ચોખા અને ચણાની અને તુવેરની દાળનુંખીરું બનાવી, તેમાં આથો લાવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે.
ગુજરાતીઓના ઘર ઘરમાં બનાવાતી આ પ્રખ્યાત ડીશ છે..જેને લીલી ચટણી કે લાલ લસણ ની ચટણી કે તેલ જોડે ખાવામાં આવે છે
Similar Recipes
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
ગુજરાતી વેજીટેબલ હાંડવો મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા દેવતા પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે.#cookwellchef#EB Nidhi Jay Vinda -
દૂધી નો હાંડવો
#goldenapron2#week1#Gujarathttps://cookpad.wasmer.app/in-gu/recipes/10822798હાંડવો =ગુજરાતી ફરસાણહાંડવો એ મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા આંચ પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે. આ ખીરા માં થી હાંડવો અને ઢોકળા બન્ને બનાવી શકાય છે થોડો ફેરફાર કરી ને. હાંડવામાં ઘણી વખત દૂધી સાથે અન્ય શાકભાજીઓ પણ ઉમેરવામાં આવે છે.આ એક ટ્રેડીશનલ ગુજરાતી વાનગી છે.તો ચાલો મિત્રો આજે આપણે આ ગુજરાતની ટ્રેડિશનલ અને ટેસ્ટી રેસીપી બનાવીએ. Chhaya Panchal -
હાંડવો
#ટ્રેડિશનલહાંડવો એ મુખ્યત્વે ચોખા અનેદાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને બનાવાતી વાનગી છેહાંડવો એ ખૂબ જ લોકપ્રિય ગુજરાતી વાનગી છે. મોટાભાગના ગુજરાતી ઘરોમાં હાંડવાનું સ્પેશિયલ કૂકર હોય છે. પણ જો તમે આ કૂકરમાં હાંડવો ન બનાવવા માંગતા હોવ તો ઓવનમાં અને તમે તવા પર પણ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી હાંડવો બનાવી શકો છો. Kalpana Parmar -
હાંડવો / ઢોકળા (Handvo Recipe in Gujarati)
ગુજરાતી કેક😜આખા સફેદ અડદ નાખવાથી આથ સરસ આવે છે. સાઉથ ઈન્ડીયન વાનગીમાં આખા અડદનો ઉપયોગ થાય છે.કોઈપણ પ્રકારના સોડા કે ઈનો વગર આ હાડવો બનાવવામાં આવ્યો છે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓના પ્રિય એવા હાંડવો અને ઢોકળાં તો દેશ-પરદેશમાં પ્રખ્યાત છે. ગુજરાતીઓ હાંડવાને પણ અલગ- અલગ સામગ્રીથી અલગ-અલગ રીતે બનાવતા હોય છે. ઘરે કોઈ મહેમાન આવે તો ફટાફટ ગરમ નાસ્તા તરીકે પણ બનાવે છે. ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઓછા સમયમાં રવા હાંડવો બની જાય છે.#EB Vibha Mahendra Champaneri -
મીની હાંડવો (Mini Handvo Recipe in Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiYellow 💛 Recipe challenge!હાંડવો એક ગુજરાતી વાનગી છે જે આપડે ગમે તે ટાઈમ એ ખાઈ શકીએ છીએ. અને ઠંડી ના દિવસો માં તો ગરમ ગરમ હાંડવો ખાવાની મજાક કઈક અલગ છે. આજે મે એક ટ્વીસ્ટ સાથે હાંડવો બનાવ્યો છે. પેરી પેરી ફ્લાવર આપ્યો છે. આશા છે કે આ બધા ને પસંદ આવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
રવા હાંડવો (Rava handvo recipe in Gujarati)
#EB#week14#cookpadgujarati રવા હાંડવો એક ઇન્સ્ટન્ટ રેસીપી છે જે બનાવવા માટે આપણે આથો નાખવો નથી પડતો. અચાનક કોઇ મહેમાન આવી જાય કે સાંજના ફટાફટ નાસ્તા માટે કંઈ બનાવવું હોય તો આ વાનગી ઘણી સરળ પડે છે. હાંડવામાં વેજિટેબલ્સ ઉમેરીને વેજ રવા હાંડવો બનાવી શકાય છે જેને લીધે ટેસ્ટ પણ સરસ આવે છે. Asmita Rupani -
મિક્સ વેજ. હાંડવો (Mix Veg. Handvo Recipe In Gujarati)
#WD વુમન્સ ડે ના દિવસે મારી આ વાનગી હું Shrijal Baraiya ને અર્પણ કરું છું. આ વાનગી મેં Ekta Mam ને follow કરીને બનાવી છે. હાંડવો એક ગુજરાતી વાનગી છે. મિક્સ દાળ અને ચોખાના મિશ્રણમાંથી હાંડવો બનાવવામાં આવે છે. હાંડવો બનાવવા માટે અથવા બેક કરવા માટે કડાઈ અથવા ઓવન બંનેનો ઉપયોગ કરી શકાય છે. હાંડવા ના ખીરામાં મિક્સ વેજીટેબલ ઉમેરીને વેજીટેબલ વાળો હાંડવો બનાવી શકાય છે. મેં આજે ગુજરાતી લોકોમાં ખૂબ જ પ્રિય અને પ્રચલિત એવો મિક્સ વેજીટેબલ વાળો હાંડવો બનાવ્યો છે. Asmita Rupani -
વેજિટેબલ પેન હાંડવો
હાંડવો એક ગુજરાતી ડીશ છે અને તે લગભગ બધા ગુજરાતી ઘરો માં બનતો હોય છે પણ એ હાંડવાના કૂકરમાં જેમાં નીચે રેત ભરી ને ઉપર કાણાં વળી ડીશ માં ખીરું મુકાય છે. જેને ચઢતા ઘણી વાર લાગે છે. આજે આપણે સરળ રીત થી હાંડવો બનાવતા શીખશું।.જે ડાયરેક્ટ પેનમાં બનાવામાં આવે છે અને એને ઉપર થી વઘાર કરવાની જરૂર પણ નહિ રહે.#મિલ્કી Yogini Gohel -
હાંડવો(Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓ ની મનપસઁદ વાનગી. ઓલ ટાઈમ ફેવરિટ ડીશ હાંડવો. #સાઈડ Anupa Thakkar -
ઇન્સ્ટન્ટ રવા હાંડવો (Instant Rava Handvo Recipe in Gujarati)
#EB#week14#cookpadgujarati રવા હાંડવો એક ઇન્સ્ટન્ટ રેસીપી છે જે બનાવવા માટે આપણે આથો લાવવો નથી પડતો. અચાનક કોઇ મહેમાન આવી જાય કે સાંજના ફટાફટ નાસ્તા માટે કંઈ બનાવવું હોય તો આ વાનગી ઘણી સરળ પડે છે. હાંડવામાં વેજિટેબલ્સ ઉમેરીને એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ વેજ રવા હાંડવો બનાવ્યો છે. જેને લીધે ટેસ્ટ પણ સરસ આવે છે. આ હાંડવો ગરમ ગરમ ચા કે કોફી સાથે ખાવાની મજા આવે છે. આ હાંડવો પેન માં એકદમ ક્રિસ્પી બને છે. Daxa Parmar -
હાંડવો(Handvo Recipe in Gujarati)
હાંડવો એક ગુજરાતી ટ્રેડિશનલ રેસીપી છે. ટેસ્ટી સાથે હેલ્થી પણ છે. ચોખા અને દાળ નું મિશ્રણ એક પરફેક્ટ મીલ બનાવે છે. પાછું એમાં આથો પણ આવેલો હોય અને શાક પણ ઉમેરાય જે એના પોષણ મૂલ્ય માં હજી ઉમેરો કરે. એનું રૂપ અને સુગંધ નું તો કહેવું જ શું ! હજી પણ હાંડવો બનાવું એટલે મારા દાદી ની યાદ આવે. એ હાંડવા ના પાત્ર માં ગેસ પર બનાવતા અને હું ઓવન માં બનાવું છું. પદ્ધતિ ભલે સમય સાથે બદલાઈ ગયી હોય પણ સ્વાદ એ જ છે હજી. ટ્રેડિશનલ રેસીપી ની આ જ ખાસિયત છે એનો વારસો જળવાઈ રહે છે. રેસીપી જોઈ લઈયે.#GA4#week4 Jyoti Joshi -
હાંડવો પીક્સ
આ હાંડવો બહુ ટેસ્ટી અને ક્રિસ્પી બનાવ્યો છે બધા હાંડવા માં દૂધી નાખી બનાવે છે. પણ દૂધી નાખ્યા વગર હાંડવો પોચો અને ક્રિસ્પી બને છે.જો આ રીતે હાંડવો બનાવશો તો ખાવા ની મજા આવશે.#લીલીપીળી Urvashi Mehta -
પૌવા હાંડવો(poha handvo recipe in gujrati)
#સ્નેકસઆ હાંડવો રેગ્યુલર હાંડવા કરતા ખુબ જ સરસ લાગે છે.ખુબ ઓછા તેલ મા તરત બની જતો આ નાસ્તો ખુબ હેલ્ધી છે. Mosmi Desai -
પેરી પેરી હાંડવો(Peri peri Handvo Recipe in Gujarati)
#GA4#week16Keyword: Peri peri#cookpad#cookpadindiaહાંડવો એક ગુજરાતી વાનગી છે જે આપડે ગમે તે ટાઈમ એ ખાઈ શકીએ છીએ. અને ઠંડી ના દિવસો માં તો ગરમ ગરમ હાંડવો ખાવાની મજાક કઈક અલગ છે. આજે મે એક ટ્વીસ્ટ સાથે હાંડવો બનાવ્યો છે. પેરી પેરી ફ્લાવર આપ્યો છે. આશા છે કે આ બધા ને પસંદ આવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
દાળ ચોખાનો હાંડવો(Handvo recipe in gujarati)
દાળ ચોખા માંથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી હાંડવો બને છે. અઠવાડિયા ની લોંગ ટ્રીપ હોઈ તો ઘર ના ખાવાના ની યાદ આવા દેતું નથી કેમ કે તે લાંબા સમય સુધી બગડતો નથી. Nilam patel -
વેજીટેબલ હાંડવો
#ઇબુક#Day12હાંડવો એ પરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તાની લહેજતદાર વાનગી છે.ચણા+અડદ ની દાળ અને ચોખાનું ખીરું માં દૂઘી અને મસાલા નાખીને બનાવેલી બેક્ડ ડીશ છે.વેજીટેબલ હાંડવો .. ખાટા/ સફેદ ઢોકળા નું ખીરું એમાં મિક્સ વેજીટેબલ સાથે બનાવવામાં આવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
અડાઈ (Adai Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiઅડદની દાળઅડાઈ એ દક્ષિણ ભારતમાં મુખ્યત્વે બ્રેકફાસ્ટમાં લેવાતી વાનગી છે. જે ચોખા અને ત્રણ કે ચાર પ્રકારની દાળને મિક્સ કરીને બનાવવામાં આવે છે. અડાઈ એ બે પ્રકારે બને છે. એક આથો લાવીને અને આથો લાવ્યા વગર. જ્યારે ઢોસા ખાવાની ઈચ્છા થાય અને સમય ના હોય ત્યારે ત્યારે તમે અડાઈ બનાવી શકો. અડાઈ ના ખીરા ને તમે સાત થી આઠ કલાક માટે આથો લાવીને બનાવતો અડાઈ ઢોસા બને છે. Unnati Desai -
-
પંચમેલ દાળ (Panchmel dal recipe in Gujarati)
#FFC6#week6#cookpadgujarati#cookpadindia#cookpad પંચમેલ દાળમાં તેના નામ પ્રમાણે પાંચ અલગ અલગ જાતની દાળ નું મિશ્રણ કરવામાં આવે છે. ચણાની દાળ, તુવેરની દાળ, મગની દાળ, અડદની દાળ અને મસૂરની દાળના સમાન મિશ્રણ માંથી આ સ્વાદિષ્ટ પંચમેલ દાળ બનાવવામાં આવે છે. પંચમેલ દાળ રાજસ્થાનની ખુબ જ પ્રખ્યાત ડીશ છે. રાજસ્થાની દાળ તરીકે પણ પંચમેલ દાળને ઓળખવામાં આવે છે. આ દાળ જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ હેલ્ધી પણ છે. બપોરના સમયે જમવામાં કે રાતના ડિનરમાં આ દાળને રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#Famહાંડવો એ નાના-મોટા સૌને ભાવે એવી એક વાનગી છે. હાંડવો નાસ્તા માં કે ડીનરમાં પણ લઈ શકાય. મારા ઘરમાં બધાને બહુ પ્રિય છે હાંડવો. Nita Prajesh Suthar -
મકાઈ પાલક હાંડવો
#બ્રેકફાસ્ટ રેસીપી#અલગ અલગ દાળમાંથી બનતો હાંડવો એક ગુજરાતી નાસ્તો છે. તેમાં મેં પાલક , ગાજર , દૂધી અને મકાઈ ઉમેરી છે. Dimpal Patel -
હાંડવો(Handvo Recipe in Gujarati)
#વેસ્ટ#સાતમ#ગુજરાતપોસ્ટ 5 હાંડવોહેલો ફ્રેન્ડ્સ....મેં હાંડવો હાંડવાના કુકરમાં તથા થોડો કડાઈમાં બેઉ રીતે બનાવીને બતાવ્યો છે.કુકરમાં હાંડવો મુકવો હોય તો ખીરું વધુ જોઈએ,પણ કડાઈમાં મુકવો હોય તો થોડું ખીરું ચાલે.હું અહીંયા 1 વ્યક્તિ માટેની રીત લખું છું, હું જે રીતે માપ લઉ છું તે રીત આપીશ. Mital Bhavsar -
હાંડવો (Handvo Recipe In Gujarati)
હાંડવો એ ખૂબ જ લોકપ્રિય ગુજરાતી વાનગી છે. મોટાભાગના ગુજરાતી ઘરોમાં હાંડવાનું સ્પેશિયલ કૂકર હોય છે. પણ જો તમે આ કૂકરમાં હાંડવો ન બનાવવા માંગતા હોવ તો તમે પેનમાં પણ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી હાંડવો બનાવી શકો છો. ખાસ કરીને હાંડવાનો ઉપરનો કડક ભાગ જેને વધુ ભાવતો હોય તેવા લોકોને કૂકરમાં બનાવેલા હાંડવા કરતા પેન પર બનાવેલો હાંડવો વધુ પસંદ પડશે.#handvo#gujaraticuisine#baked#healthy#spicycake#delicious#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
આ ઇન્સ્ટન્ટ હાંડવો છે જેને પલાળવા ની જરુર નથી પડતી. આમાં રાંધેલા ભાત વપરાય છે જેના થી આ હાંડવો બહુ જ સોફ્ટ થાય છે. ગરમ નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે પણ ઠંડો પણ ચાહ સાથે એટલો જ સારો લાગે છે.#EB#Week14 Bina Samir Telivala -
વઘારેલા ઢોકળા અને હાંડવો (Vagharela Dhokla Handvo Recipe In Gujarati)
લેફ્ટ ઓવર ઢોકળા અને હાંડવો સાથે મેથીની ભાજી ના ઉપયોગથી મારી આ ડીશ મસ્ત બની ગઈ છે Sonal Karia -
હાંડવો (Handvo Recipe In Gujarati)
દરેક ગુજરાતી લોકોનો મનપસંદ હાંડવો અમારા ઘરમાં બધાને ખુબજ ભાવે છે.બધાજ ગુજરાતી લોકો નાસ્તામાં હાંડવો ખુબજ પસંદ કરતા હોય.હાંડવો પૌષ્ટિક, હેલ્ધી અને ટેસ્ટી પણ છે. Pooja kotecha -
મિક્સ વેજ હાંડવો (Mix Veg Handvo Recipe In Gujarati)
#LB#cookpadgujaratiઆપણે હંમેશા એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે બાળકો હેલ્ધી અને ગરમ નાસ્તો લંચ બોક્સમાં લઈ જાય.મેં અલગ અલગ શાકભાજી અને મસાલા નો ઉપયોગ કરીને ઇન્સ્ટંટ મિક્સ વેજ હાંડવો બનાવ્યો છે તેથી તે હેલ્ધી હોવાની સાથે સ્વાદિષ્ટ પણ છે હાંડવો સવારે નાસ્તામાં તેમજ લંચ અને ડિનરમાં પણ લઈ શકાય છે. Ankita Tank Parmar -
દહીં હાંડવો (Dahi Handvo Recipe in Gujarati)
#હેલ્દીફુડઆ વાનગી ગુજરાતી ઓ ની ખુબજ મનપસંદ વાનગી છે ,એ પછી વીદેશ મા હોય ત્યાં પણ આ વાનગી તો બનાવતાજ હોય છે,બનાવવામાં સરલ છે હેલ્થ માટે તો એકદમ પરફેક્ટ છે,અને હવે તો આ વાનગી ફાસ્ટ ફુડ મા પણ બધાં ને અલગ અલગ ફ્લેવર મા સ્ટ્રીટ ફુડ માં પણ અવેલેબલ છે। આ હાંડવો આથા વગર નો ઈન્સટંટ હાંડવો છે R M Lohani -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
આ હાંડવો ફટાફટ બની જાય છે અને હેલ્ધી અને ટેસ્ટી પણ છે.ગેસ્ટ આવે તો ગરમ નાસ્તો ફટાફટ બની જાય.#GA4#Week21#DUDHI Bindi Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12992740
ટિપ્પણીઓ (2)