કરાચી હલવા કેક

Shital Bhanushali
Shital Bhanushali @cook_17998411

કરાચી હલવા કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૨૨૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૨ ચમચીકોનફલોર
  2. ૪ ચમચીખાંડ
  3. ઇલાયચી
  4. બદામ
  5. ૧ ચમચીઘી
  6. અડઘુ લીંબુ
  7. ચપટીપીળો કલર

રાંધવાની સૂચનાઓ

૨૨૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં કોનફલોર મા અડઘો કપ પાણી નાખીને મિક્સ કરવુ. ગોળી ના વરે એમ. એમા જ ચુટકી જેટલો કલર એડ કરી દેવો.

  2. 2

    પછી ખાંડ લઇ ને ઇલાયચી નાખી ચાસણી કરવી. તેમા બબલ થાય એટલે તેમા અડઘા જેવુ લીંબુ નીચવી ને હલાવી મિકસ કરવુ.

  3. 3

    પછી તેમા તૈયાર કરેલ કોનફલોર નુ ખીરુ ઘીમે ઘીમે નાખી ને ધટ થાય તયા સુધી હલાવતા રેવુ. ને સાથે ૧ ચમચી ઘી પણ નાખવુ.

  4. 4

    પારદર્શક જેવુ ઘટ થાય એટલે કોઈપણ મોલ્ડ મા થારી ને બદામ ની કતરણ છાટી કલાક પછી સવૅ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17998411
પર

ટિપ્પણીઓ

Similar Recipes