ડાએટ હેલ્ધી કબાબ(diet kabab in Gujarati)

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat

ડાએટ હેલ્ધી કબાબ(diet kabab in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બીટ ૨૫૦ ગૉમ ૨નંગ અથવા ૧ નંગ પનીર ૫૦ ગ્રામ દારીયા બદામ પાઉડર
  2. આદુ ખમણેલું ૧ ચમચી તીખા મરચા ૩ નંગ કોથમીર મીઠું સ્વાદ પ્રમાણે
  3. ૧ નાની ચમચીઆખુજીર, આમચૂર ૧ચમચી ધાણા જીરું
  4. લસણ ૨ કડી, ડુંગળી જીણી સમારેલી મીક્ષ કરવી હોય તો કરી શકાય

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બીટ ખમણી લેવુ, બટેટા બાફીને ખમણી લેવા હવે બીટ ને કડાઈમાં તેલ મુકી સાતડવુ તેમા મરચા જીણા સમારેલા અને મીઠું સ્વાદ પ્રમાણે મીક્ષ કરી લેવુ.

  2. 2

    બાઉલમાં બીટ, બટેટા પનીર ખમણેલું આદુ ખમણેલું, કોથમીર, આખુજીર, આમચૂર, ધાણા જીરું, મીઠું સ્વાદ પ્રમાણે, દારીયા પાઉડર, બદામ પાઉડર મિક્ષ કરવું

  3. 3

    હવે કબાબ બનાવી નોનસ્ટિક તવા મા ૧ ચમચી તેલ મુકી શેકવા. કોથમીર, ફુદીના ચટણી સાથે પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindi Shah
Bindi Shah @cook_24564889
પર
Gujarat

Similar Recipes