રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 1 તાપેલી માં 2 કપ દૂધ નાખો પછી તેની અંદર ગ્રીનટી,આદુ નો ભૂકો, તુલસી,મરી, ચા ની ભૂકી આ બધું તેની અંદર નકો પકચી તેને ઉકળવા દેવે પછી તે ઉકળી જઈ પછી તેને ગાડી ને 1 કપ માં સર્વે કરો.
- 2
આ ઉકાળા થી આપડી ઇમ્યુનિટી વધે છે તો આ ઉકાળો રોજ સવારે પેવો stay safe stay home.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્વાસ્થ્યવર્ધક ઉકાળો (Healthy Ukalo Recipe In Gujarati)
શિયાળામાં પીવાથી તબિયત સારી રહે છે.. શરદી ઉધરસ માટે લાભદાયક. અત્યાર ના સંજોગો માં વિષાણુ અવરોધક SHRUTI BUCH -
-
-
-
-
ઉકાળો
#goldenapron3 week 7 post9હમણાં બદલાતી ઋતુમાં શરદી ખાંસી અને તાવ સામે ખુબ ઉપયોગી છે Gauri Sathe -
-
-
-
મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
#drinkreceipe#coojsnapchallange#Week3#Tea#cookpadindia#cookpadgujarati આપણા ભારતીયો નું સૌથી પ્રિય અને વિશેષ પીણું એટલે સવાર સવાર માં ૧ કપ સરસ મઝા ની મસાલા ચા.તે દિવસ દરમ્યાન ચુસ્તી પ્રદાન કરે છે.તેને બધા અલગ અલગ મસાલા નાખી ને બનાવે છે.જેથી ચા એકદમ ટેસ્ટી બને તેની સાથે બિસ્કીટ્સ અહાહા..... શું વાત કરવી સોને પે સુંગંધ..... Alpa Pandya -
-
કોરોના બુસ્ટર ચા(corona booster chai recipe in Gujarati)
#MW1ઇમ્યુનિટી રેસીપીફ્રેન્ડ્સ ઉકાળામાં દૂધ એડ કરો તો એક નવી ચા મળે છે, મે ત્રણ ટાઈપ ની ચા બનાવી છે જે તમને ખૂબ જ પસંદ આવશે અને પીવામાં પણ એકદમ હેલ્ધી છે ફ્રેન્ડસ તમને રિક્વેસ્ટ કરું છું કે તમે આ ચા જરૂરથી બનાવજો. અને ચામાં થોડીક ટિપ્સ પણ શેર કરી છે. Nirali Dudhat -
-
-
-
-
-
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#MW1ઉકાળા માં સામાન્ય રીતે સૂકી ચા નથી નાખતા, પણ મે આ ઉકાળો અલગ રીતે બનાવ્યો છે,બ્લેક ટી પણ બની જાય અને ઉકાળો પણ,કોઈ ને ચા ની આદત હોય તો આ રીતે બનાવી ને પી શકાય, લીંબૂ અને મધ નાખો એટલે એનાથી આપડી પાચનશક્તિ મજબૂત બને છે અને વજન ઉતારવામાં મદદ કરે છે. Jigisha mistry -
-
-
-
-
-
-
-
-
-
-
-
આયુર્વેદિક કાઢા (Ayurvedic Kadha Recipe In Gujarati)
#Immunity અત્યારે આ કોરોના ચાલી રહ્યો છે ત્યારે આ આયુર્વેદિક કાઢો ખરેખર બહુ જ સારો છે.તેનાથી આપણી ઇમ્યુનિટી વધે છે દિવસ માં એક વખત પણ પીવી જોઈએ. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13033547
ટિપ્પણીઓ