ઉકાળો(Ukalo Recipe in Gujarati)

Hetvika Chuhan
Hetvika Chuhan @cook_26266144
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મિનિટ
1 સર્વિંગ
  1. 2 ચમચીચા ભૂકી
  2. 10તુલસી પતા
  3. 1 ચમચીઅજમો
  4. 1 ચમચીમરી
  5. 1 ચમચીલવિંગ
  6. નમક
  7. 1 ચમચીલીંબુનો રસ
  8. 1ટૂકડો આદુ

રાંધવાની સૂચનાઓ

૧૦મિનિટ
  1. 1

    નીચે મુજબ બધો મસાલો ત્યાર કરી લો. ત્યારબાદ એક મિક્સચર મા નાખી

  2. 2

    તેમાં નમક ને પાણી નાખી કર્ષ કરી નાખો.

  3. 3

    ત્યાર બાદ 1 ગ્લાસ પાણી નાખી ને તેને ધીમા તાપ ઉકાળો પાણી 1/2 થઇ જાય ત્યાં સુધી ઉકાળો

  4. 4

    ત્યાર બાદ તેને એક ગરની મદદથી ગાળી લો. તેમાં લીંબુનો રસનાંખી. તેને ગરમ ગરમ સર્વ કરો ઉકાળો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetvika Chuhan
Hetvika Chuhan @cook_26266144
પર

Similar Recipes