ગિરનારી કાવો(girnari kavo in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં ૧લીટર પાણી ગરમ થવા મૂકો.
- 2
ત્યારબાદ તેમાં ફુદીના ના પાન ઉમેરો. હવે તેમાં લીલી ચા ઉમેરો.
- 3
૧ ચમચી બુંદ દીણા નો પાઉડર ઉમેરી તેને ધીમી આંચે ૧૫ મિનિટ ઉકળવા દો.
- 4
૨ ગ્લાસ લઇ તેમાં અડઘુ લીંબુ નીચવો. ત્યારબાદ તેમાં સ્વાદનુસાર સંચર અને મરી પાઉડર ઉમેરો. ગ્લાસ માં કાવો ગાળી મિક્સ કરી સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગિરનારી કાવો (Girnari Kavo Recipe In Gujarati)
#CTઅમારે જૂનાગઢ માં કાવો ખૂબ જ ફેમસ છે તો મેં આજે કાવો બનાવ્યો છે તમે બધા પર ટ્રાય કરજો charmi jobanputra -
કાવો (Kavo Recipe In Gujarati)
#WK4#cookpadindia#cookpad_gujકાવો એ એક સ્વાસ્થ્યવર્ધક અને ઇમ્યુનિટી બૂસ્ટર પીણું છે. જે શિયાળામાં ખાસ જરૂરી હોય છે અને અત્યાર ના કોરોના કાળ માં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. કાવો બનાવાની રીત માં થોડા ઘણા ફેરફાર હોય છે. અમુક ઘટકો નો તમે તમારા સ્વાદ અને તાસીર ને અનુકૂળ આવે એ રીતે ફેરફાર કરી શકો છો. ચા પત્તિ કે ટી બેગ ઉમેરવી એ તમારી પસંદ પર છે. Deepa Rupani -
કાવો (Kavo Recipe in Gujarati)
#MW1રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ આયુર્વેદિક કાવો આરોગ્યવર્ધક છે. Shilpa Kikani 1 -
કાવો (Kavo Recipe In Gujarati)
#JWC2#cookpadindia#cookpadgujaratiશિયાળા ની કડકડતી ઠંડીમાં શરીર ને ગરમાવો આપતું પીણું એટલે કાવો .શરદી ,ખાંસી માં કાવો ખૂબ રાહત આપે .આ કાવો ઘરે આસાની થી બનાવી શકાય છે .અલગ પ્રદેશ માં અલગ રીત થી બનતો કાવો , કાઠિયાવાડ માં આ રીતે બને છે . Keshma Raichura -
-
-
કાવો (Kavo recipe in gujarati)
#WK4વિન્ટર કિચન ચેલેન્જકાવો નામ સાંભળતા જ બધાના મનમાં કડવા અને તીખા ટેસ્ટ ની કલ્પના થાય એ સ્વાભાવિક છે પણ મેં ભાવના જી ની રેસિપી લઈને કાવો બનાવ્યો ખૂબ જ ટેસ્ટી બન્યો. કાવા ની વ્યાખ્યા બદલાઈ ગઈ એમ કહીએ તો ચાલે. તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. Harita Mendha -
કાવો
#Winter Kitchen Challange#Week -4આ કાવો એક ઈમ્યૂનિટી બૂસ્ટર તરીકે નું કામ કરે છે. શિયાળા માં અને કોરોના ના સમય ગાળા માં આ કાવો ખુબ જ ઉપયોગી છે. આ કાવો પીવા થી શરદી, ઉધરસ, ગળા નો દુઃખાવો મટી જાય છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Arpita Shah -
કાવો (Kavo Recipe in Gujarati)
આ કોરોના મા અમે રોજ ઉકાળો પીએ છીએ આજે મેં બધું કુદરતી આોષ્ધી બનાવી ને કાવો બનાવિયો છે તો શેર કરું છું.#GA4 #Week15 Pina Mandaliya -
કાવો (Kavo Recipe in Gujarati)
#goldenapron3week23 કાવો એ ચોમાસા ની ઋતુ માં વધુ પીવાથી શરીર સ્વસ્થ રહે છે Vaghela Bhavisha -
કાવો (kavo recipe in gujarati)
#MW1શિયાળા મા અને આ કોરોના નિ મહામારી મા ઇમ્યુનીટી બુસ્ટર માટે રજવાડી કાવો ખુબ જ ગુણકારી છે. Sapana Kanani -
-
-
દેશી કાવો(Kawa recipe in Gujarati)
શિયાળાની કડકડતી ઠંડી પડે ત્યારે ગરમા ગરમ કાવો મલી જાય તો મજા આવી જાય..જે ઘરમાં નાના બાળકો ને પણ આપી શકાય તેવો કાવો મે અહીં બનાવ્યો છે જે હેલધી ની સાથે ટેસ્ટી પણ છે.#MW1 Krupa -
-
પોરબંદર નો પ્રખ્યાત કાવો (Kavo Recipe In Gujarati)
અત્યાર ની પરિસ્થિતિ મુજબ આ કાવો ખુબ જ લાભ દાયક છે Vidhi V Popat -
આયુર્વેદિક કાવો (Ayurvedic Kavo Recipe In Gujarati)
#JWC2#Cookpadgujarati ઠંડી ની સિઝન માં શરદી ખાંસી માટે રામબાણ ઈલાજ કાવો બનાવવા ની ખૂબ જ સરળ રીત. થોડા દિવસ નિયમિત સેવન કરવાથી શરદી ખાંસી દૂર થશે. Bhavna Desai -
-
-
-
-
-
કાવો(Kavo recipe in Gujarati)
#MW1શિયાળા માં એકદમ ઠંડી પડતી હોય અને ગરમ કાવો મળે તો તો પીવા ની તો મજા જ આવી જાય.આજે મે આવો કાવો ઘરે જ બનાવ્યો છે ,જે ખુબજ ટેસ્ટી લાગે છે.આવી રીતે તમે ઘરે બનાવી ને પિસો તો બાર થી કાવો લાવવા નું ભૂલી જશો. Hemali Devang -
ઈમ્યુનીટી બુસ્ટર કાવો(immunity Booster kavo Recipe in Gujarati)
#Immunity#midweek#goldenapron3#week23#pudina Kruti's kitchen -
-
કાઠિયાવાડી કાવો (Kathiyawadi Kava Recipe In Gujarati)
#WK4#week4#cookpadindia#cookpadguarati Sweetu Gudhka -
-
કાવો (Kava Recipe In Gujarati)
#WK4#Week 4 શિયાળા ની ઠંડી માં કાવો પીવાની મજા કંઇક જુદી જ છે.સાથે એમાંથી શરીર ને ગરમી મળે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Varsha Dave -
કાવો (kavo recipe in Gujarati)
#માઇઇબુકસ્પેશિયલ મોન્સુન પીણું...સ્વાસ્થ્ય વર્ધક" કાવો"જે વરસતા વરસાદ માં પીવા ની મોજ પડી જાય સેહત માટે પણ ખુબજ સારો....એમાંય અમારા જૂનાગઢ માં ગિરનાર ની તળેટી નો કાવો ખુબજ વખણાય.જૂનાગઢ વાસી ઓ વરસતા વરસાદ માં સ્પેશિયલ કાવા ની મોજ માણવા નીકળી પડતાં હોય છે .તો આજે મે પણ ઘરે બનાવેલ કાવા ની ચુસ્કી લીધી પરિવાર સાથે..આપ પણ આવો મસ્ત ગરમ ગરમ કાવો પીવા...😋 Charmi Tank
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12953434
ટિપ્પણીઓ