સાબુદાણા વડા (Sago વાળા in Gujarati)

#વિકમીલ૩
ગઈ કાલે સવારે નાશ્તા માં બનાવી હતી સાબુદાણા ખીચડી, અને એક વાટકી વધી ગઈ, તો સાંજે ફ્રાઈડ કોંટેસ્ટ માટે બનાવી લીધા, ક્રંચી સાબુદાણા વડા.
સાબુદાણા વડા (Sago વાળા in Gujarati)
#વિકમીલ૩
ગઈ કાલે સવારે નાશ્તા માં બનાવી હતી સાબુદાણા ખીચડી, અને એક વાટકી વધી ગઈ, તો સાંજે ફ્રાઈડ કોંટેસ્ટ માટે બનાવી લીધા, ક્રંચી સાબુદાણા વડા.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં,૪ ચમચી તેલ ગરમ કરો. એમાં જીરુ અને લીલા લીમડાના પાન નાખી,સમારેલા લીલાં મરચાં અને બટેટા નાખી સાંતણો.બટેટા બરાબર ચળી જાય, એટલે મીઠું અને મરી પાઉડર નાખો.
- 2
૬-૮ કલાક પલાળેલા સાબુદાણા માં, સાકર, લીંબુ નો રસ અને છીણેલું આદું નાખી બરાબર મિક્સ કરો. સાંતણેલા બટેટા માં આ સાબુદાણા નાખી દો.છેલલે, શેકેલા સીંગદાણા નો ભુક્કો મિક્સ કરો. બધું બરાબર મિક્સ કરી, ધાંકી ને, કઢાંઈ ની નીચે લોઢી રાખી, ૩-૪ મીનીટ સુધી ધીમે આંચ પર ચડ વાં દયો.
- 3
ફરીથી ઢાંકણ ખોલી ને બરાબર ખીચડી ને મિક્સ કરો.એક એક દાણા છુટા પડે, એટલે સમારેલી કોથમીર નાખી ગેસ બંધ કરવો અને દહીં સાથે સર્વ કરો.
- 4
૧ વાટકો, સાબુદાણા ની ખીચડી વધી ગઈ એટલે સાંજે મૈ ૨ બાફેલા બટેટા એમાં મેંશ કરીને ફરી થોડા આદું મરચાં ની પેસ્ટ અને લીંબુનો રસ મિક્સ કરીને એના વડા વાડી લીધા. અને ૨૦ મીનીટ માટે ફ્રીજ માં મુકી દીધા.
- 5
પછી ગરમ તેલ માં તણીને તૈયાર કરી લીધા, સાબુદાણા ના વડા. જેને સર્વ કરો લીલી ચટણી અને દહીં સાથે.
Similar Recipes
-
માખાના અને સાબુદાણા ના ફરાળી વડા (Makhana Sabudana Farali Vada Recipe In Gujarati)
#LO#faralirecipe#vratspecial#cookpadguj#cookpadindiaહાલ નવરાત્રિ ચાલી રહી છે.તો મારા ઘરે ફરાળી વાનગીઓ બનતી રહે છે.આજે ફરાળી બટાકા ની સુકી ભાજી બનાવી હતી તો એ ૧ બાઉલ જેટલી બચી હતી .તો સાંજે વિચાર આવ્યો કે આ સબ્જી થી શું બનાવી શકાય.સાબુદાણા પણ પલાળીયા ના હતા.પણ પલાળીયા વગર ના સાબુદાણા ,મિક્સર માં ડ્રાય જ પાઉડર જેવા ક્રશ કરી લીધા અને થોડા માખાના પણ આમ જ ક્રશ કરી લીધા.અને બટાકા ની સુકીભાજી માં એડ કરી ને મસાલા એડ કરી પછી મૈ વડા બનાવી લીધાખરેખર આ વડા સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા. Mitixa Modi -
ફરાળી સાબુદાણા ખીચડી વિથ સાબુદાણા ભેળ (Falhari Sago Khichdi With
#વેસ્ટ_પોસ્ટ_4#week2#ફરાળી_સાબુદાણા_ખીચડી_વિથ_સાબુદાણા_ભેલ ( Faradi Sabudana Khichdi with Sabudana Bhel Recipe in Gujarati )#FaradiRecipe સાબુદાણા ની ખીચડી ઉપવાસ કે વ્રુત હોય એટલે સાબુદાણા ની ખીચડી બધા ની ઘેર સામાન્ય રીતે બનતી જ હોય છે. પરંતુ આ સાબુદાણા ખીચડી ઇ વેસ્ટ ભારત મા વધારે બનતિ રેસીપી છે. જેમકે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત મા આ સાબુદાણા ની ખીચડી વધારે ખવાય છે. સાબુદાણા મા સ્ટાર્ચ નુ પ્રમાણ વધારે હોવાથી ઉપવાસ મા ખવાય છે. મે અહિયા આ જ સાબુદાણા ખીચડી માથી સાબુદાણા ભેળ પણ બનાવી છે. જે એકદમ મસાલેદાર ને ચટાકેદાર બની છે. મારા બાળકો ને તો આ ખીચડી બવ જ ભાવે છે. Daxa Parmar -
સાબુદાણા વડા(Sabudana vada recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ19સાબુદાણા વડા મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગીઓમાં ની એક છે. જે નાસ્તા માં લેવા માં આવે છે. આ ડિશ તમે ફરાળ માં પણ લઈ શકો. સાબુદાણા વડા કરકરા અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તેમજ બનાવવા પણ સરળ છે. Shraddha Patel -
સાબુદાણા વડા
મિત્રો,આજે અગિયારસ છે તો આજે હું સાબુદાણા ના વડા ની રેસીપી લઈ આવી છું. ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે વડા બનાવતી વખતે હાથ માં ચોંટી જતા હોય છે ખૂબ જ અથવા કલર બરાબર નથી આવતો કે બરાબર બનતા નથી તો આજે આપણે પરફેક્ટ રીત સાથે સાબુદાણા ના વડા બનાવતા શીખીશું.#sabudana_vada bhuvansundari radhadevidasi -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff1#EBWeek15મે આજે નવી રીતે સાબુદાણા વડા બનાવ્યા છે જેમાં સાબુદાણા પલડિયા વગર ઇન્સ્ટન્ટ વડા બને છે અને ક્રિસ્પી પણ બને છે Chetna Shah -
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્રસાબુદાણા વડા ને મોતીવડા પણ કહેવામાં આવે છે. સાબુદાણા વડા મહારાષ્ટ્રની વાનગી છે . સાબુદાણા વડા માં સાબુદાણા અને બાફેલા બટાકાને મિક્સ કરીને બનાવવામાં આવતી વાનગી છે. જો તેને પ્રમાણસર સામગ્રી લઈને બનાવવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે. Parul Patel -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે તમે આ રીતે જરૂર ટ્રાય કરજો શ્રાવણ મહિનો છે સાંજે નાસ્તો કરવો હોય તો બહુ જ મજા આવે . Chandni Dave -
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#ફરાળી#sep#fridayકાલે સંકટ ચોથ છે તો મેં વિચાર્યું કે ફરાળી આઇટમ બનાવીએ તો આજે સરસ છે અને સ્પાઈસી સાબુદાણા વડા Manisha Parmar -
સાબુદાણા વડા(Sabudana vada recipe in Gujarati)
#weekendchefબધાની મન ગમતી ફરાળી વાનગી એટલે સાબુદાણા વડા Daksha pala -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક #પોસ્ટ૧૯સાબુદાણા ઘરમાં દરેકના પ્રિય છે. ખીચડી,વડા, ખીર કે સેવ કોઈ પણ રીતે બનાવી આપો એટલે બાળકો ખુશ. Urmi Desai -
ફરાળી સાબુદાણા ની ખીચડી
#RB10 ઉપવાસ માં ઘર માં સૌ ને વહાલી છૂટી સાબુદાણા ની ખીચડી અને દહીં મસાલા Sushma vyas -
સાબુદાણા નાં ફરાળી દહીંવડા (Sabudana Farali Dahivada Recipe In Gujarati)
#FR #સાબુદાણા_દહીંવડા #ફરાળી_દહીંવડા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ વખતે એકાદશી અને મહાશિવરાત્રી પર્વ નાં દિવસે મેં સાબુદાણા નાં વડા ને એક નવું રૂપ આપ્યું અને નવીનતા આપી, પ્રયાસ સફળ રહ્યો. ગરમાગરમ સાબુદાણા નાં વડા તો ખાતા જ હોઈએ છીએ. પણ ઠંડા દહીં સાબુદાણા વડા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.સાબુદાણા નાં વડા તો બધાં ને જ ભાવે છે. મને મસાલા દહીં માં ડીપ કરીને ખાવાનો આનંદ વધુ આવે છે. તો હું આજે દહીં સાબુદાણા વડા તરીકે સર્વ કરું છું. Manisha Sampat -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15આયા મે સાબુદાણા વડા બનાવ્યા છે તેમાં મે સાબુદાણા કોરા પીસી ને લીધા છે એટલે વડા તળતી વખતે તેમાં તેલ રેતું નથી . Hemali Devang -
મહારાષ્ટ્રિયન સાબુદાણા વડા (Maharashtrian Sabudana Vada Recipe In Gujarati)
#MAR#cookpadindia#Cookpadgujaratiમહારાષ્ટ્રિયન સાબુદાણા વડા Ketki Dave -
સાબુદાણા ની ખીચડી
#SJR#RB18 ઉપવાસ માં લગભગ બધા ના ઘરે બનતી એવી પ્રિય સાબુદાણા ની ખીચડી. લગભગ બધા ફરાળ હોઈ ત્યારે સાંજે આ ખીચડી બનાવે છે. જેને દહીં અને લીંબુ ના ખાટા અથાણાં સાથે ખાવાની ખૂબ મજા આવે છે Aanal Avashiya Chhaya -
સાબુદાણા વડા(sabudana vada recipe in gujarati)
#ઉપવાસફરાળ હોય અને સાબુદાણા વડા ન બનાવી તો કેમ ચાલે તો ચાલો આજે નવી રીત થી બનાવીએ સાબુદાણા વડા.. Mayuri Unadkat -
સાબુદાણા નાં વડા
#ફરાળી આપને ઘણી વખત વિચારતાં હોઇ એ કે ફરાળ મા શું બનાવીશુ તો આ વડા તેનો સરળ ઉપાય છે. Nidhi Popat -
સાબુદાણા ના વડા
આજે આ મારી પેહલી ગુજરાતી ભાષામાં વિગત વાર રેસિપી છે.આજે એકાદશી છે એટલે મે સાબુદાણા ના વડા બનાવ્યાBhavana Bhavesh Ramparia
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#ff1સાબુદાણા સાગો નામ ના વૃક્ષ માંથી બને છે.આ વૃક્ષ ના મૂળ માંથી ગુંદર જેવો પદાર્થ નીકળે છે તેમાંથી સાબુદાણા તૈયાર કરવા માં આવે છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે અને તેમાંથી સારા એવા પ્રમાણમાં એનર્જી મળી રહે છે,માટે આપને ત્યાં ફરાળ માં સાબુદાણા નો ઉપયોગ કરવામાં આવે છે.અમદાવાદ માં ઠેર ઠેર લારી કે ખુમચા પર સાબુદાણા ની ખીચડી બારેમાસ મળી રહે છે .મે અહી એવી જ સાબુદાણા ની ખીચડી બનાવી છે. Bansi Chotaliya Chavda -
😋 ફરાળી સાબુદાણા ખીચડી😋
#ફરાળી#જૈન દોસ્તો શ્રાવણ મહિનો ચાલુ છે તો ઘણા લોકો ઉપવાસ કરે છે..તો સાબુદાણા ખીચડી એક ફરાળ વાનગી છે.. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો દોસ્તો ચાલો સાબુદાણા ખીચડી બનાવશું. Pratiksha's kitchen. -
સાબુદાણાની ખીચડી(Sago khichadi recepi in Gujarati)
#ઉપવાસ#માઇઇબુક#મારા ઘરમાં બધાને ખુબ ભાવે. સાબુદાણા ની ખીચડી હોય એટલે સાથે ફરાળી કઢી હોય જ.એક કમ્પ્લીટ થાળી. Davda Bhavana -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
મહાશિવરાત્રી નાં પાવન પર્વે ફરાળ માટે બનાવો સાબુદાણા ના વડા અને એ પણ નો ફ્રાય...#farali#sabudanavada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
બીટરૂટ સાબુદાણા ખીચડી
#ઇબુક#Day13સાબુદાણા ખીચડી.. ની નવીનતમ સ્વાદિષ્ટ હેલ્થી રેસિપી..લોકપ્રિય પંરપરાગત ફરાળી સાબુદાણા ખીચડી, દૂધી સાબુદાણા ખીચડી, ફુદીના સાબુદાણા ખીચડી નો સ્વાદ માણો હશે.. હવે બનાવો અને માણો..બીટરૂટ ફેલ્વર ની સાબુદાણા ખીચડી. Jasmin Motta _ #BeingMotta -
સાબુદાણા ની ખીચડી (Sabudaba Khichdi Recipe in Gujarati)
હાલો ફ્રેન્ડસ આજે અગિયારસ છે એટલે હું તમારા માટે સાબુદાણા બટાકાની ખીચડી ની રેસીપી લઈને આવી છું આ ખીચડી એકદમ પોચી અને ટેસ્ટી થાય છે Jayshree Doshi -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2સાબુદાણા ની ખીચડી એક ફરાળી ડિશ છે. મહારાષ્ટ્ર માં આ ડિશ ખૂબ પ્રખ્યાત છે જેને સવારે નાસ્તા માં લેવાતી હોય છે. આ ખીચડી ખૂબ જ સરસ લાગે છે. Shraddha Patel -
સાબુદાણા ખીચડી ચાટ
સાબુદાણાની ખીચડી તો ખાતાંજ હોઈએ છીએ તો હવે બનાવો સાબુદાણા ખીચડી ચાટ..#ખીચડી Rajni Sanghavi -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati સાબુદાણા વડા Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ