પીટલે (pitale recipe in Gujarati)

#સુપરશેફ૨
મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી, પીટલે ચણા ના લોટ થી બને છે. મને ઘણાં સમયથી જ આ સ્વાદીષ્ટ વાનગી બનાવી હતી.આખરે આજે બની ગઈ. પીટલે આ ડીશ ખેડૂતો, ચોખા/ જુવાર ની ભાકરી, ઠેચા અને જુણખા સાથે ખાય છે.
પીટલે (pitale recipe in Gujarati)
#સુપરશેફ૨
મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી, પીટલે ચણા ના લોટ થી બને છે. મને ઘણાં સમયથી જ આ સ્વાદીષ્ટ વાનગી બનાવી હતી.આખરે આજે બની ગઈ. પીટલે આ ડીશ ખેડૂતો, ચોખા/ જુવાર ની ભાકરી, ઠેચા અને જુણખા સાથે ખાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ, એક બાઉલમાં ચણાનો લોટ અને પાણી મિક્સ કરી લો. પોરીંગ કંસીસટંસી માં ધોલ રાખો.
- 2
એક લોયા માં તેલ ગરમ કરો અને એમાં રાઈ, હીંગ અને જીરું નાખી, સાંતણો. પછી બારીક સમારેલા કાંદા નાખી, કુક થવા દો. ૨-૩ મિનીટ પછી લીલા મરચા એને લસણ ની પેસ્ટ નાખી સાંતણો.કાંદા બરાબર કુક થાય એટલે, લાલ મરચું પાઉડર અને હણદર મિક્સ કરો.
- 3
એમાં, એક વાટકી પાણી ઉમેરી ઉકણવા દો. પાણી ઉકળે એટલે થોડો થોડો ચણા નો લોટ અને પાણી નું મિશ્રણ ઉમેરતા જાઓ.સતત બરાબર હલાવતા રહેવું. જેનાં થી લોટ માં લંપ્સ ના થાય.પછી, ૨-૩ મિનીટ માટે લોયુ ઢાંકી ને ધામી આંચ પર કુક થવા દો.
- 4
ઢાંકણ કાઢી, ફરી પાછુ મિશ્રણ મિક્સ કરી, હજી ૨-૩ મિનિટ સુધી રહેવા દો.પછી ગેસ બંધ કરવો.
- 5
ઝણઝણીત, ચણા ના લોટ થી બનેલું પીટલે, તૈયાર છે. કોથમીર અને બારીક સમારેલા કાંદા થી ગાર્નિશ કરી સર્વ કરો ગરમાગરમ બાજરી, જુવાર અથવા ચોખા ની ભાકરી, ઠેચા અને તાક (છાસ) સાથે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
😋 ઝૂણકા ભાખર આણી મિરચીચા ઠેચા, મહારાષ્ટ્ર ની ટ્રેડિશનલ વાનગી 😋
#indiaઝૂણકા ભાખર આણી મિરચી ચા ઠેચા મહારાષ્ટ્ર ની એક ટ્રેડિશનલ વાનગી છે.. મહારાષ્ટ્ર માં ઠેર ઠેર ઝૂણકા ભાખર કેન્દ્ર જોવા મળશે. અને ત્યાં લોકો ચાવ થી ઝુણકા ભાખર ખાય છે. ઝૂણકા ચણા નાં લોટ માંથી બને છે.અને ભાખર જુવાર નાં લોટ થી બનાવવામાં આવે છે.અને સાથે લીલા મરચા અને લસણમાંથી ઠેચા બનાવવામાં આવે છે.અને આ એકદમ તીખું તમતમતું અને ખુબજ ટેસ્ટી હોય છે.તો ચાલો દોસ્તો આજે આપણે ઝૂણકા ભાખર અને મીરચી નાં ઠેચા ની વાનગી બનાવીએ.તમને આ રેસિપી ગમે તો જરૂર ટ્રાય કરજો.👌👍😄💕 Pratiksha's kitchen. -
પાતળભાજી (Patarbhaji Recipe In Gujarati)
આ એક મરાઠી ડીશ છેમહારાષ્ટ્ર ની વાનગી તરીકે ઓળખાય છેઆ શાક મા ચણા ની દાળ અને શીંગ દાણા નો ઉપયોગ કરવામાં આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT2 chef Nidhi Bole -
કેરલ કડલા કરી (Kerala Kadla curry in Gujarati)
#વિકમીલ૧કેરલ માં, કાળા ચણા ને કડલા કહેવાય છે. આ કડલા કરી બઉ સ્વાદીષ્ટ અને તીખી બંને છે.જેને ચોખા ના લોટ થી બનેલા પુટટુ સાથે ખાવામાં આવેલ છે. Kavita Sankrani -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
આ એક મહારાષ્ટ્ર ની વાનગી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT2 chef Nidhi Bole -
-
મહારાષ્ટ્રીયન ઠેચા - ઝનઝનીત હિરવી મિર્ચી લસૂન ઠેચા
# મહારાષ્ટ્રીયનઠેચા#ઝનઝનીતહિરવીમિર્ચીલસૂનઠેચા#MAR#મહારાષ્ટ્રીયનરેસીપી#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveઝનઝનીત હિરવી મિર્ચી લસૂન ઠેચા -- આ મહારાષ્ટ્ર ની અધકચરી વાટેલી ફેમસ ચટણી નો પ્રકાર છે . પથ્થર ની ખાંડણી દસ્તા થી કૂટી ( ઠેચી ) ને જ બનાવાય છે . તેથી મરાઠી ભાષા માં *ઠેચા* કહેવાય છે . ઠેચા સાઈડ ડીશ તરીકે રોટલી, ભાખરી સાથે અચૂક ખવાય છે . શાક ની પણ ગરજ સારે છે . Manisha Sampat -
મહારાષ્ટ્રીયન પીઠલા(pithla recipe in gujarati)
#વેસ્ટ#માઇઇબુક#પોસ્ટ૨૬પિથલા એ મહારાષ્ટ્ર ની traditional વાનગી છે, એક પ્રકાર ની છાશ વગર ની ઘાટી કઢી કહી શકીએ જે એકદમ સરળ થી બની જાય છે. અને કોઈ ગેસ્ટ આવવા નાં હોય તો પણ આ ડિશ બનાવી શકીએ છીએ..આ વાનગી ખાલી મહારાષ્ટ્ર માં j નહિ પણ દેશ ના લગભગ દરેક ઘરો નાં weekly મેનુ માં આ વાનગી એ સ્થાન મેળવ્યું છે. આને તમે ચોખા ની ભાખરી, જુવાર ની રોટલી અને લીલાં મરચાં અને લાલ મરચાં નાં ઠેચા જોડે સર્વ કરી શકો છો જે એક પ્રકાર ની ચટણી હોય છે. nikita rupareliya -
બિહારી કાલે ચને કી ઘુઘની (Ghughni from black chana recipe in gujarati)
#ઈસ્ટઘુઘની એક પ્રખ્યાત વાનગી છે જે કાળા ચણા માંથી બને છે. બિહાર, જારખંડ અને કલકત્તા ના ચાટ બજાર ની આ સ્પેશિયલ રેસિપી છે જે બધાં જ બઉ એન્જોય કરે છે. આને રાઈ ના તેલ થી બનાવવા માં આવે છે. Kavita Sankrani -
-
કોથીમબીર વડી (Kothimbir Vadi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ1#સ્નેક્સ#પોસ્ટ4કોથીમબીર વડી એ મહારાષ્ટ્ર ની વાનગી છે જે ત્યાં ખૂબ જ બને છે. આ વાનગી ના મુખ્ય ઘટક કોથમીર અને ચણા નો લોટ છે Deepa Rupani -
પીઠલ, મરાઠી વાનગી
અહિ આ,પીઠલ એ મરાઠી વાનગી છે, એ જુવાર ભાખરી (રોટલા) સાથે ખાઇ છે, આ વાનગી ઝડપથી પણ બને છે. અને ટેસ્ટી અને પૌષ્ટિક છે. Nidhi Desai -
કેરી કાંદા નું શાક (Keri Kanda Shak Recipe In Gujarati)
#RC1રેઈનબો ચેલેન્જ - યેલ્લો રેસિપીWeek ૧દોસ્તો કેરી કાંદા નું શાક વલસાડ ની પ્રખ્યાત વાનગી છે . જ પાકેલી કેરી માંથી બનાવવા માં આવે છે..આ શાક જરા મીઠાશ વાળું હોઈ છે. અને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે... કેરી ની સીઝન આવતા જ વલસાડ માં દરેક ઘર માં આ વાનગી બનાવવામાં આવે છે.. તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
પીઠડો
#લીલીપીળીપીઠડો ચણા ના લોટ માંથી બનતી વાનગી છે. આ વાનગી મે મારા સાસુ પાસે થી શીખી છે. પીઠડો ખાટી છાસ માંથી બનતો હોવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સરળ રેસીપી છે અને જલ્દી થી બની પણ જાય છે. મારા સાસુ એ સીખવાડેલી આ વાનગી મારી સૌથી પ્રિય વાનગી છે. Anjali Kataria Paradva -
મોસડેંગ સરમા
#goldenapron2#નોથૅ ઈસ્ટ ઇન્ડીયા ( ત્રિપુરા) ની પ્રસિધ્ધ વાનગી છે . આ ટામેટાની ચટણી ને પરોઠા અને ભાત જોડે પીરસવામાં આવે છે. Thakar asha -
કાંદા પીઠલ(Kandna pitala in English)
#માઇઇબુક #સુપરશેફ૨ આટા ફ્લોર . આ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું જે મહારાષ્ટ્ર ની રેસીપી છે જેમાં મારા મમ્મી મેથી પીઢલ લસણ અને મરચા નું પીઠલ બનાવે છે જે બાજરી ના રોટલા જોડે બવજ ટેસ્ટી લાગે છે Heena Upadhyay -
-
દાલ મખની (Dal makhni recipe in gujarati)
#સુપરશેફ4મને આ સ્વાદિષ્ટ વાનગી, મારી સહેલી સરસ્વતી એ શીખવાળી છે. આ પંજાબી દાલ જીરા રાઈસ, નાન, પરાઠા અથવા રોટલી સાથે ખવાય છે. Kavita Sankrani -
બુંદી કઢી (Boondi Curry Recipe In Gujarati)
#નોર્થ#પંજાબકઢી ખાવામાં ખાટી મીઠી હોય છે .ભારત ની ખાસ વાનગી છે .બધા રાજ્યોમાં અલગ-અલગ રીતે કઢી બનાવવામાં આવે છે પંજાબી કઢી મારવાડી કઢી ગુજરાતી કઢી ..પણ બધી દહીં અને ચણા ના લોટ થી જ બનાવવામાં આવે છે.ભાત પરાઠા રોટલી સાથે પરોસ્વામાં આવે છે.અહીં કઢી બનાવી છે પંજાબમાં આ બુંદી ઇન્સ્ટન્ટ ચણાના લોટ માંથી બનાવીને કડીમાં નાખવામાં આવે છે પણ મેં બનેલી તૈયાર બૂંદી થી આ કઢી બનાવી છે જે ખાવામાં બહુ સ્વાદીષ્ટ અને બહુ જલ્દીથી બની જાય છે. Pinky Jain -
અડદની દાળ(adad daal recipe in gujarati)
#ફટાફટ મને ખુબજ ભાવે અડદની દાળ.ને જુવાર ના રોટલા ને સલાડ સાથે છાશ ખુબ જ સરસ લાગે. ના દીવસે બધાને ત્યાં વધારે આ દાળ બને છે. SNeha Barot -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#ST ઉનાળા ની ગરમી મા જ્યારે કંઈ હળવું અને ઠંડુ ખાવા નું મન થાય ત્યારે આ કર્ડ રાઈસ બનાવી ને ખાય શકાય છે તેમાં પણ જ્યારે અડદ દાળ અને ચણા દાળ નો વઘાર કરીએ ત્યારે પ્યોર સાઉથ ઇન્ડિયન ટેસ્ટ આવે છે.તે ટેસ્ટ મા પણ બહુ સરસ લાગે છે.તો એકવાર ટ્રાય કરજો. Vaishali Vora -
-
ફણગાવેલા મઠ ની ઉસળ ભાજી (Math usal recipe in Gujarati)
#ડીનરદોસ્તો ઉસળ, એ મહારાષ્ટ્ર ની પ્રસિધ્ધ વાનગી છે.. ઉસળ ને પાવ કે જુવાર કે ચોખા ની ભાખરી સાથે ખાવામાં આવે છે.. તીખું તમતમતું મઠ નું ઉસળ ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે .. તો ચાલો આજે આપણે ફણગાવેલા મઠ ની ઉસળ ભાજી ની રેસિપી જોય લેશું.. Pratiksha's kitchen. -
લખનૌ સ્ટાઇલ દાલ કે ફરે (Lucknow Style Dal ke Fare Recipe In Gujarati)
#PSDal ke farey (દાળ કે ફરે)આ એક ઉત્તર પ્રદેશ ની પ્રખ્યાત વાનગી છે.આ એક one pot meal છે.આમા ચણા દાળ, ઉડદ દાળ નકાઈ છે.વેજિટેબલ ફરે પણ બને છે. એમાં લોટ ચ બધા veggies નાખવાના હોય છે.ફરે taste મા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.બનવાનું સેલુ છે. તમે જરૂર ટ્રાય કરો. Deepa Patel -
મિસલ પાવ (Misal Pav Recipe in Gujarati)
#GA4#Week7 Breakfast મહારાષ્ટ્ર ની પારંપરિક વાનગી છે.તેના મસાલા અને સુગંધથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
બાસી ભાત (Basi Bhat Recipe In Gujarati)
#AM2રાઈસ રેસિપીઝબાસી ભાત (panta rice)આ ઉડીસા,બેંગાલ, ઝારખંડ ની પ્રખ્યાત વાનગી છે જે ખાસ કરીને ઉનાળામાં ખવાય છે.આને બનાવાની અનેક પ્રકારની મૌઆ માં તમે ગમે તે શાક ભાજી ના કી સકો છો.બાસિ ભાત મા વધારે micro nutrients હોય તાજા ભાત ના કરતા. એમાં ભરપૂર માત્રા એમાં Iron, B12 હોય છે. આ ભાત ખાવાથી રોગ પ્રતિકાર શક્તિ વધે છે.શાક વગર પણ આ ખુબ ટેસ્ટી લાગે છે.જરૂર ટ્રાય કરો. Deepa Patel -
તાંદળજા નાં રસાવાળા મુઠીયા (Tandalja na raswala muthiya Gujarati
તાંદળજા ના રસાવાળા મુઠીયા એ ખૂબ જ સ્વાદિષ્ટ ગુજરાતી રેસીપી છે. આ વન પોટ મીલ રેસિપી માં સામાન્ય રીતે ઘઉંનો લોટ અને ચણા નો લોટ વાપરવામાં આવે છે પરંતુ મેં અહીંયા વધારે આરોગ્યવર્ધક બનાવવા માટે તેમાં જુવાર ના લોટ નો ઉપયોગ કર્યો છે. ખૂબ જ ઓછી સામગ્રીના ઉપયોગ થી તેમજ ઝડપથી બની જતી એક હેલ્ધી રેસિપી છે જે ડાયેટીંગ કરતાં લોકો માટે પરફેક્ટ છે.#TT1#cookpadindia#cookpad_gu spicequeen -
પેનકેક( Pan cake recipe in Gujarati
#GA4#week2#Pancake મેં અહીંયા તીખી પેનકેક બનાવી છે એટલે કે ચણા ના લોટ ના પુડલા બનાવ્યા છે. આ પુડલા જલ્દી બની જાય છે.અને સવારે કે સાંજે નાસ્તા માં બનાવી શકાય છે. બહુ ટેસ્ટી બને છે. Hetal Panchal -
સુરતી આલુપુરી (Surti Aloopuri recipe in Gujarati)
#supersસુરતના રાંદેર વિસ્તાર ની પ્રખ્યાત આલુપુરી જે પુરા સુરત શહેરમાં પ્રખ્યાત બની ગઈ છે. Hemaxi Patel -
થાલીપીઠ અને ઠેચા(Thalipeeth and Thecha Recipe In Gujarati)
#વેસ્ટમહારાષ્ટ્રમાં તેની વિશિષ્ટ રાંધણકળા અને પસંદગીના સ્વાદિષ્ટ ખોરાક છે.અહી હળવા મસાલાથી લઈ ભરપુર મસાલાથી બનતી વાનગીઓનું સંયોજન જોવા મળે છે.થાલીપીઠ અને ઠેચા એ મહારાષ્ટ્રીયન પરંપરાગત વાનગીઓ છે. ઠેચાએ એક પ્રકારની લીલા મરચા અને લસણથી બનતી ચટણી છે ..આ ચટણી લગભગ બધાજ મહારાષ્ટીયન લાોકોના ઘરે બને જ...થાલીપીઠ એ ખૂબ પ્રચલિત વાનગી છે . અનેક પ્રકારની દાળના લોટ અને મસાલા નાખી ને હાથથી થેપી થેપી ને બનાવવામાં આવેછે..દહીં અને ઠેચા જોડે પીરસવામાં આવે છે.ખાસિયત એની એ છે કે તેના પર કાંણા પાડવામાં આવે છે. હાથની એક પ્રકારની છાપ પણ ઉપસી આવે છે. જે આ વનગી ને વિશેષ બનાવે છે..ખરેખર મજા લેવા જેવી વાનગી છે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ઘઉં ના લોટ ના બાટા(Bata recipe in gujarati)
#wheat#breakfast#વેસ્ટ#india2020વેસ્ટ ઇન્ડિયા ની વાત કરીએ તો આપડા ગુજરાત ના ફૂડ ની તો વાત કરવીજ પડે.મે મારી દાદી ની રેસિપી માંથી એક એન્સીએન્ટ રેસિપી બનાવી છે જે ખૂબજ સ્વાદિષ્ટ બને છે."ઘઉં ના લોટ ના બાટા" તે ખૂબ જલદીથી બની જતી તથા હેલ્દી અને ટેસ્ટી વાનગી છે. જ્યારે બહુ જ ભૂખ લાગી અને સમય ઓછો હોય ત્યારે આ બનાવી શકાય છે જેનામાં વધારે ઘટકો ની પણ જરૂર નથી.જેથી લૉકડાઉન જેવી પરિસ્થિતિ મા પણ આસાની થી બનાવી શકાય છે. Vishwa Shah
More Recipes
ટિપ્પણીઓ (4)