રાજગરાનો શીરો(rajgara na siro recipe in Gujarati L

Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537

રાજગરાનો શીરો(rajgara na siro recipe in Gujarati L

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

બે વ્યક્તિ
  1. 1 વાટકીરાજગરાનો લોટ
  2. 1/2થોડી વધારે વાટકી ખાંડ
  3. ૧ નાની વાટકીદેશી ઘી
  4. લોટ કરતાં દોઢું પાણી
  5. ડ્રાયફ્રુટ્સ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આજે આપણે બનાવીશું રાજગરા નો શીરો જે તમે ફરાળમાં ખાઇ શકો છો અને બનવામાં અને પચવામાં પણ ખૂબ જ ઝડપી છે. સામગ્રીઓ બધી સાથે લઈ લો. એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો અને તેમાં રાજગરાનો લોટ ને એડ કરો. સાવ ધીમા ગેસ પર લોટ શેકવો.

  2. 2

    બીજા ગેસ પર એક વાસણમાં ખાંડ અને પાણી અને ગરમ કરવા મૂકી દો. પાણી ઉકડી જાય પછી ગેસ બંધ કરી દેવો.

  3. 3

    લોટને એકદમ બદામી કલર નો શેકો જેથી કાચો રહે નહીં.હવે ખાંડ વાળું ગરમ પાણી લોટમાં ઉમેરી ફટાફટ મિક્સ કરો જેથી ગાંઠા ન પડે અને શીરો એકદમ સ્મૂધ બને. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ રાજગરાનો શીરો તેને ડ્રાયફૂટ્સ નાખીને ડેકોરેટ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537
પર

Similar Recipes