ફરાળી રાજગરા ના લોટ નો શીરો (farali siro recipe in Gujarati)

Kapila Prajapati
Kapila Prajapati @kapilap

આજે અગિયારસ છે એટલે મેં બપોરના ભોજનમાં ફરાળી રાજગરાનો શીરો અને બટાકા ની સુકી ભાજી બનાવી છે. આ બેસ્ટ કોમ્બિનેશન છે ફરાળ માટે.
#સુપરશેફ2

ફરાળી રાજગરા ના લોટ નો શીરો (farali siro recipe in Gujarati)

આજે અગિયારસ છે એટલે મેં બપોરના ભોજનમાં ફરાળી રાજગરાનો શીરો અને બટાકા ની સુકી ભાજી બનાવી છે. આ બેસ્ટ કોમ્બિનેશન છે ફરાળ માટે.
#સુપરશેફ2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ લોકો
  1. 1 વાટકીરાજગરાનો લોટ
  2. ૧૦૦ ગ્રામ ઘી
  3. 2 વાટકીપાણી
  4. ૧ વાટકીખાંડ
  5. બદામ અને પીસ્તા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક વાટકી રાજગરો લો. તેને મીક્સર માં કરકરો પીસી લો.

  2. 2

    એક કડાઈ માં ઘી નાખો. લોટ નાખી ને સેકો પાંચ મિનિટ, પછી પાણી ઉમેરો. શીરો ઘટ્ટ થાય પછી ખાંડ ઉમેરો. ખાંડ નુ પાણી બળી જાય એટલે ઇલાયચી પાઉડર ઉમેરો

  3. 3

    બદામ, પીસ્તા અને બટેટા ની ભાજી સાથે સર્વ કરો.આજે અગીયારસ છે ફહરાર કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kapila Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes