ચટપટા મગ(chatpata moong recipe in gujarati)

Riddhi Ankit Kamani @cook_20102359
ચટપટા મગ(chatpata moong recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને ઓવર નાઈટ એટલેકે 7-8 કલાક પલાળી રાખો. સવારે પાણી નીતારિ મગ ને કાણા વાળા વાસણ મા પાથરી દો. નીચે ના વાસણ માં પાણી ભરી ઉપર કાણા વાળુ વાસણ મુકી દો.
- 2
મલ મલ ના કપડા ને થોડુ ભેજ વાળુ કરી એક દિવસ રહેવા દો. બીજા દિવસે નીચે ના વાસણ નુ પાણી ફેરવી ચોખુ પાણી ભરવું.રોજ આ રિપિટ કરવુ. 3 દિવસે એક દમ સરસ લાંબા સ્પ્રાઉટસ્ રેડી.
- 3
તમારા સ્વાદ મુજબ મસાલા કરી હેલ્ધી પ્રોટીન પેક ચટપટા સ્પ્રાઉટેડ મગ નો આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચટપટા મગ (Chatpata Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#healthyહેલ્ધી અને ટેસ્ટી નાસ્તાનો ઓપ્શન એટલે ફણગાવેલા મગ . અહીં મેં મગને મસાલેદાર ચટપટા બનાવ્યા છે જે તમે સવારના નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકો છો. Neeru Thakkar -
-
-
ફણગાવેલા મગ(Sprouted Moong Recipe In Gujarati)
#GA4 #Week7મારી ઘરે નાસ્તા માં પણ બને છે અને અમુક વખત કઢી ભાત સાથે પણ બને છે. મગ ના વહીડા માંથી બીજી ઘણી બધી રેસિપી બનાવું છું. મગ તો ખુબ જ હેલ્થી અને પૌસ્ટિક છે.મગ ખાવા થી બહુ બધા વિટામિન અને પ્રોટીન મળી રહે છે. સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ વધે છે. બીમાર માણસ માટે પણ મગ ના વહીડા ફાયદાકારક છે. Arpita Shah -
કાંદા ભજીયા(kanda na bhajiya recipe in Gujarati)
#સુપરશેફ ૩ (મોનસુન સ્પેશલ ) #માઇઇબુક #પોસ્ટ 28 Dhara Raychura Vithlani -
છાસિયા મગ (Chhasiya Moong Recipe In Gujarati)
@shital_solanki inspired me for this recipe.આજે બુધવાર એટલે મગ બનાવ્યા.. છાસ નાંખી ને ખાટા મગ બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
મૂંગદાલ વેજ ઓપન સેન્ડવિચ Mungdal veg open sandwich recipe in gujarati )
#માઇઇબુક પોસ્ટ 24#સુપરશેફ4 Riddhi Ankit Kamani -
-
-
-
વઘારેલા મગ (Vagharela Moong Recipe In Gujarati)
પ્રોટીન થી ભરપૂર નાસ્તા માં અને જમવા માં બનાવાય છે, મેં જમવામાં બનાવ્યા છે Bina Talati -
-
ચટપટા મગ અને કિસ્પી બટાકા (Chatpata Moong Crispy Bataka Recipe In Gujarati)
#GA4#Week11 Himani Vasavada -
-
-
-
-
-
-
-
-
-
મગ ભાત (Moong Rice Recipe In Gujarati
#Famઅમારા ફેમિલી માં બધાના ફેવરિટ.. બુધવારે ખાસ બનાવાય છે.. shital Ghaghada -
-
-
-
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
#FFC1#Food Festival Week 1#વિસરાતી વાનગીબુધવારે સામાન્ય રીતે મગ બનાવું.. આજે બેસતો મહિનો એટલે મગ-ભાત-લાપસી-બટેટાનું શાક-રોટલી થાળમાં ધરી.તેથી જ લસણ નથી નાંખ્યું નહિતર લીલું લસણ કે લસણની પેસ્ટ નાંખવાથી મસ્ત મજાનો સ્વાદ આવે. Dr. Pushpa Dixit -
-
ફણગાવેલા મગ મસાલા (Fangavela Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મગ માં ભરપુર પ્રોટીન હોય છે.એમાં પણ જો તમે ફણગાવીને ખાવ તો તેમાંથી તમને ડબલ ફાયદો થાય છે.આમ પણ મગ ખુબ જ શક્તિ દાયક છે. માંદા માણસ ને તે જલદી ઊભા કરી દે છે.એટલે જ કહેવત છે ને કે ' મગ ચલાવે પગ'..જેટલી શક્તિ એક લીટર દૂધ માં છે એટલી શક્તિ 100 ગ્રામ મગ માંથી મળી જાય છે.અહીંયા મે ફણગાવેલા મગ ને ગ્રેવી સાથે રાંધ્યા છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13305683
ટિપ્પણીઓ