મસાલા સ્પ્રાઉટ મગ

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
2વ્યક્તિ
  1. 2 ચમચીતેલ
  2. 1 કપફણગાવેલા મગ
  3. 1/2જીરું
  4. ચપટીહિંગ
  5. 2ચમચા પાણી ગુજરાતી ગુજરાતી
  6. 1/2 ચમચીહળદર પાઉડર
  7. 1/2 ચમચીમરચું પાઉડર
  8. 1/4લીંબુ નો રસ
  9. સ્વાદ મુજબ મીઠુ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    કુકરમાં તેલ ગરમ થાય એટલે આખું જીરુ ચપટી હિંગ,હળદર અને મગ એડ કરો

  2. 2

    ત્યારબાદ મીઠું લીંબુનો રસ અને 2 ચમચા પાણી ઉમેરી એક વિશલ વગાડી લો.

  3. 3

    તૈયાર છે મસાલા સ્પ્રાઉટ મગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

Similar Recipes