દાળ ઢોકળી(dal dhokali recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ઘંઉ નો લોટ ને ચણા નો લોટ લઈ તેમા બઘા મસાલા ને મોણ નાખી મિડીયમ લોટ બાંધી લેવો.
- 2
ત્યારબાદ દાળ ને ઘોય ને બાફી લેવી. પછી તેને પીસી લેવી.
- 3
હવે એક તપેલાં મા તેલ મુકી તેમા રાઈ જીરુ ને લીમડા ના પાન નો વઘાર કરી તેમા બાફેલી તુવેર દાળ નાખી ને મિકસ કરવુ.
- 4
પછી તેમા આદુ મરચા ગોળ બી ને લીંબુનો રસ ને બઘા મસાલા નાખી ને મિકસ કરવુ.પછી
- 5
પછી લોટ ના લુઆ કરી ને વણી ને આડા ઉભા કટ કરી ને ઉકળતી દાળ મા નાખવા.
- 6
પછી ૫, ૭ ઉકાળીને કોથમીર નાખી ને ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંચકુટી દાળ (Panchkuti Dal Recipe in Gujarati)
#AM1#પંચકુટીદાળ આ દાળ ને પંચ રત્ન દાળ પન કહેવાય...જે પ્રોટીન થી ભરપૂર હોય છે..ને આમાં પાંચ જાત ની દાળ વાપરવા મા આવે છે જેથી તેનો ટેસ્ટ પન બોવ સરસ લાગે છે...એટલે તેને પંચકુટી કે પંચ રત્ન દાળ કહેવાય...😋 Rasmita Finaviya -
દાળ ઢોકળી(Dal Dhokali Recipe in Gujarati)
#GA4#week4#post1#ગુજરાતી# દાળ ઢોકળી ગુજરાતી ઓની ફેવરીટ ડીશ દાળ ઢોકળી....ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે......જયારે પણ બહુ જમવાનું બનાવાનું કંટાળો આવતો હોય ત્યારે આ ફટાફટ બની જાય છે અને ખાવાની મજા પણ આવે છે...... bijal muniwala -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ એક પારંપરિક અને પ્રચલિત ગુજરાતી વાનગી છે. લોટ માં થી વણેલી ઢોકળી તુવેર ની દાળ માં ચઢવીને બનાવવામાં આવે છે અને જે ખૂબ સ્વાદીષ્ટ લાગે છે. આ બનાવવામાં સરળ અને પૌષ્ટિક એવી વાનગી છે. તુવેર ની દાળ ને બાફીને ઢોકળી બનાવવામાં આવે છે. ઘણી વખત તે વધેલી દાળ માં થી પણ બનાવવામાં આવે છે. Bijal Thaker -
-
-
-
સ્ટફ્ડ આલુ દાળ ઢોકળી - Dal dhokli
#આલુદરેક ગુજરાતીને ત્યાં દાળ ઢોકળી અવારનવાર બનતી હોય છે આ દાળ ઢોકળીમાં નવા રૂપમાં બનાવવા માટે બટેટાનો ઉપયોગ કર્યો છે. દરેક ગુજરાતીને દાળ ઢોકળી પ્રિય હોય છે. Kashmira Bhuva -
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Linima#CB1#week1છપ્પન ભોગ ચેલેન્જદાળ ઢોકળી જો સવારે દાળ વધે તો સાંજે બનાવાય છે.પણ હવે દાળઢોકળી ને sunday સવારે પણ દાળ બનાવી ને પણ બનાવે તેવી વાનગી થઈ ગઈ છે .દાળ ઢોકળી ગરમ ખાવામાં મઝા આવે છે અને ઝડપ થી બની જાય તેવી વાનગી છે. सोनल जयेश सुथार -
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#RC1દાળ ઢોકળી એક ગુજરાતી ડિશ છે. જે લંચ કે ડિનર માં લઈ શકાય. ઝડપ થી બની જાય અને સ્વાદિષ્ટ પણ ખરી. Shraddha Patel -
-
-
-
-
દાળ ઢોકળી (dal dhokli recipe in Gujarati)
દાળ ઢોકળી આપણા ગુજરાતીઓ ની ઓળખ છે એમ કહું તો,જરા પણ અતિશયોક્તિ નથી. સામાન્ય રીતે તુવેર ની દાળ વઘારી, તેમાં મસાલા નાખી, ઉકળતી દાળ માં ઢોકળી નાખી તેને કૂક કરવામાં આવે એટલે દાળ ઢોકળી. આમાં થોડા ફેરફારો સાથે પણ બનાવવા માં આવે છે, જેમ કેસ્ટફ્ડ દાળ ઢોકળી, અથવા ઢોકળી ને વણી ને નહીં પરંતુ નાની નાની થેપલી બનાવવી, એમ અલગ અલગ રીતે બનાવી શકાય છે.આજે મે પરંપરાગત રીતે બનતી દાળ ઢોકળી બનાવી છે, કહેજો કેવી બની છે???#સુપરશેફ4#દાળ Jigna Vaghela -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6પાંચ દાળ મિક્સ કરીને મેં પંચમેલ દાળ બનાવી છે. આ પાંચ દાળમાં અડદ દાળ, મગની ફોતરાવાળી દાળ, મોગર દાળ, ચણા દાળ, અને તુવેર દાળ નો ઉપયોગ કરીને બનાવેલ પંચમેલ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ દાળ રોટલી, રોટલા, પરોઠા, ખોબારોટી સાથે ખાવામાં ખૂબ મજા આવે છે. Ankita Tank Parmar -
જૈન દાળ ફ્રાય (Jain Dal Fry Recipe In Gujarati)
#LSR દાળ ફ્રાય ની સાથ જીરા રાઈસ શાદી માં હોય જ આજ મેં બનાવિ જૈન દાળ ફ્રાય Harsha Gohil -
મારવાડી દાળ ઢોકળી(marvadi dal dhokali recipe in gujarati)
#સુપરશેફ4મેં દાળ ઢોકળી બનાવી છે જે રાજસ્થાની રીતે બનાવી છે. જે ગુજરાતી દાળ ઢોકળી ૂથી એકદમ અલગ જ છે .ગુજરાતી દાળ ઢોકળી પણ બહુ સારી હોય છે પણ એ દાળ ઢોકળી અને મારવાડી દાળ ઢોકળી નો સ્વાદ એકદમ અલગ છે. બંનેની વચ્ચે બહુ જ તફાવત છે .તમે જરૂરથી બનાવજો Pinky Jain -
-
-
-
-
લીલવા ની દાળ ઢોકળી
#TeamTreesજેમ ગાંઠિયા, ખમણ, ઢોકળાં, થેપલાં, ગુજરાત ની ઓળખ છે, ત્યારે દાળ ઢોકળી ને કેમ ભૂલી જવાય? ખરું ને તો આજે મેં બનાવી છે લીલવાની દાળ ઢોકળી... Daxita Shah -
દાળ ઢોકળી(dal dhokali recipe in gujarati)
આ એક પરંપરાગત વર્ષો થી ખવાતી વાનગી છે... જે બનાવવાની ખુબજ મજા આવે છે, નાના, મોટા સૌ ને આ પ્રિય છે... વરસતા વરસાદઃ મા તો આની મજા જ કાયક અલગ જ છે.... મે આને ઉપરથી કાંદા, કોથમીર અને સંચળ ઉમેરી સર્વ કરી છે.#supershef4Post2 Taru Makhecha -
દાળ ઢોકળી(Dal dhokli recipe in gujarati)
#weekendchefમેં વધેલી દાળ (leftover) માંથી બનાવી છે અને આ મારી ફેવરિટ ડીશ છે. Reshma Tailor -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13320967
ટિપ્પણીઓ