પકોડી(pakodi recipe in gujarati)

Nayna prajapati (guddu)
Nayna prajapati (guddu) @cook_25019167

પકોડી(pakodi recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. 200 નંગપકોડી
  2. 1 કિલોબટાકા
  3. 250 ગ્રામ મરચા
  4. એ જોડી કોથમીર
  5. ચાટ મસાલો
  6. પકોડી મસાલો
  7. ૨-૩ નંગડુંગળી
  8. બુંદી
  9. દોઢ 100 ગ્રામ કાળા ચણા
  10. દોઢ 100 ગ્રામ વટાણા
  11. 250 ગ્રામ ગ્રામ લીંબુ
  12. ૧૦૦ ગ્રામ ફૂદીનો

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ બટાકાને ચણા બફાવા મૂકી દો

  2. 2

    બીજી બાજુ એક મિક્સર જારમાં લીલા મરચાં કોથમીર ફૂદીનો લીંબુ નાખી પીસી લો

  3. 3

    બટાકા અને ચણાને બફાઈ જાય એટલે તેની અંદર પીધેલો લીલો મસાલો ઉમેરી પકોડી મસાલો મેરો મેરો પ્રમાણે મીઠું કોથમીર ઉમેરી પકોડી નો માવો તૈયાર કરો

  4. 4

    એક પેનમાં એક ચમચી તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં 1/2ચમચી હળદર ઉમેરી બાફેલા સફેદ વટાણા અને બટાકાનો માવો મેરી માં પીસેલો લીલો મસાલો નાખી મીઠું સ્વાદ પ્રમાણે કોથમીર પકોડી મસાલો નાખી ઉકળવા દો તૈયાર છીએ રગડો

  5. 5

    પછી તમને લોકોને જેમ ફાવે એ રીતના પકોડી બનાવી ખાઈ શકો

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nayna prajapati (guddu)
Nayna prajapati (guddu) @cook_25019167
પર
રસોઈ બનાવી મારો શોખ છે
વધુ વાંચો

Similar Recipes