વેજિટેબલ ચીઝ પરાઠા(vegetable cheese recipe in Gujarati)

અત્યારના બાળકો લીલા શાકભાજી ખાવામાં આનાકાની કરે છે ત્યારે આપણી ફરજ છે કે આપણે તેને ભરપૂર પ્રોટીનવાળો ખોરાક બનાવીને ખવડાવી એ તો એટલે જ હું લઈને આવી છું વેજીટેબલ ચીઝ પરાઠા
વેજિટેબલ ચીઝ પરાઠા(vegetable cheese recipe in Gujarati)
અત્યારના બાળકો લીલા શાકભાજી ખાવામાં આનાકાની કરે છે ત્યારે આપણી ફરજ છે કે આપણે તેને ભરપૂર પ્રોટીનવાળો ખોરાક બનાવીને ખવડાવી એ તો એટલે જ હું લઈને આવી છું વેજીટેબલ ચીઝ પરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબી ગાજર કેપ્સિકમ અને લીલી ડુંગળી બધુ ઝીણું સમારી લો હવે એક બાઉલમાં ઘઉંનો લોટ લઇ તેમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ ઉમેરી વ્યવસ્થિત મિક્સ કરો હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી અને કણક તૈયાર કરો
- 2
વેજિટેબલ પરાઠા માં એક બાબતનું ખાસ ધ્યાન રાખવુ એક પરાઠા બનાવવું છે તો તેના માટે પહેલા એક જ પરાઠા જેટલો મસાલો તૈયાર કરવો સૌપ્રથમ એક બાઉલમાં થોડી કોબી ગાજર કેપ્સિકમ ડુંગળી અને કોથમીર ને મિક્સ કરો ત્યારબાદ બે ચમચી જેટલું ચીઝ મિક્સ કરો.હવે તેમાં 1/2ચમચી હળદર ચપટી હિંગ 1/2ચમચી ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું અને ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો
- 3
તૈયાર કરેલ લોટમાંથી એક લુવો લઇ તેમાંથી રોટલી જેવડી ગોળ ત્યારબાદ તેમાં તૈયાર કરેલો મસાલો મૂકો હવે તેને બધી બાજુથી પેક કરી ઉપર વધે તે કાઢી તેને અટામણ માં ડીપ કરી તેનું પરોઠા વણો
- 4
હવે પરાઠાને તવા પર મૂકી બંને બાજુ તેલ લગાડી ગોલ્ડન કલરનો શેકી લો ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ લો કટ કરી તેનું પળ ઉખાડી લો હવે તેના પર ચીઝ ખમણી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ ચીઝ પરાઠા (Vegetable Cheese Paratha Recipe in Gujarati)
વેજીટેબલ પરાઠા એટલે શાક અને રોટલીનો નવો અવતાર.અત્યારે ધરમાં જે શાકભાજી હોય એના વડે જે ટેસ્ટી અને હેલ્ધી વાનગી બનાવવાની હોય એ પણ એક પડકાર ઝીલવા બરાબર છે.તો આજે હું ધરમાં અવેલેબલ શાકભાજી તેમજ ચીઝ અને પનીર જે મોટે ભાગે દરેકના પ્રિય એટલે ઘરમાં હોય છે.મેં શાકભાજી બોઈલ નથી કર્યા એટલે પરાઠા એકદમ ક્રંચી લાગે છે. Urmi Desai -
ગોબી ચીઝ પરાઠા(Gobhi cheese paratha recipe in gujarati)
#GA4#Week10#Cauliflower#cheeseઆ પરાઠા મારા ફેવરિટ પરાઠા છે.. સીઝનમાં ફ્લાવર આવે ત્યારે એમાં ચીઝ નાખી નેં આ પરોઠાં ખાવા ની ખુબ મજા આવી જાય.. બાળકો ઘણી વખત ફ્લાવર ખાતાં હોતાં નથી એટલે આ રીતે પરોઠાં બનાવીને તો એમનાં મનપસંદ પીઝા ભુલી જાય.. Sunita Vaghela -
વેજીટેબલ મીની ચીઝ પરાઠા
આ એક helthy recipy છે જે બાળકો શાકભાજી નથી ખાતા હોતા પરાઠા બનાવીને મીક્ષ કરીને આપીયે તો કાંઈક નવુ લાગશે, એટલે હું આ એક નવી સરસ મજાની રેસિપી લઈને આવી છું. Foram Bhojak -
પનીર-ચીઝ પરાઠા
#Tasteofgujarat#પ્રેઝન્ટેશનહું લઈ ને આવી છું હેલ્ધી પરાઠા જે લચ-ડિનર અને બે્કફાસ્ટ મા ગમે ત્યારે તમે બનાવી શકો Prerita Shah -
પનીર ચીઝ વેજીટેબલ સમોસા (Paneer Cheese Vegetable Samosa Recipe In Gujarati)
#CDYઆ વાનગી બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે એટલે હું મારા બાળકોને માટે હેલદી વાનગી બનાવવાનું પસંદ કરું છું Falguni Shah -
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ(Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
# ચીઝ વેજીટેબલ સેન્ડવીચ#GA4#WEEK17 anil sarvaiya -
વેજિટેબલ રોલ
બાળકો શાકભાજી ના ખાતા હોય તો આવી વાનગી દ્વારા ખવડાવી શકાય.#રેસ્ટોરન્ટ#goldenapron3#વાનગી-2 Rajni Sanghavi -
આલુ ગોબી પરાઠા (Aloo gobi paratha Recipe In Gujarati)
#GA4#Week1#પરાઠાઆ રીતે તમે મિક્સ વેજ પરાઠા બનાવી બાળકો ને વેજીટેબલ ખવડાવી શકો. Bhavita Mukeshbhai Solanki -
મિક્સ વેજ ચીઝ પરાઠા (Mix Veg Cheese Paratha recipe in Gujarati)
#સુપરશેફ2_પોસ્ટ_3#ફ્લોર્સ_લોટ#week2#goldenapproan3 આ પરાઠા ખાવા મા એકદુમ ચીઝી અને નરમ છે. આ પરાઠા મારા બાળકો ના ખુબ જે ફેવરિટ છે કારણ કે આ પરાઠા મા મે મોઝેરેલા ચીઝ અને પ્રોસેસ્ડ ચીઝ એડ કરેલુ છે. બીજુ ઇ કે મે આમા થોડો પિઝા ના સ્વાદ આવે એ માટે આ પરાઠા મા પિઝા સિઝલિંગ, રેડ ચિલી ફલેક્સ અને બ્લેક ઓલિવ એડ કરિયુ છે. જે મારા બાળકો ને ખુબ જ ભાવે છે. જ્યારે પણ પરાઠા નુ નામ આવે એટલે મારા બાળકો આ ચીઝ પરાઠા ની જ ડિમાન્ડ કરે. Daxa Parmar -
ચીઝ વેજ પરાઠા (Cheese Veg paratha Recipe In Gujarati)
પરાઠા અનેક રીતે બનાવી શકાય છે તેમાં ઘણી વેરાઈટી કરી શકાય છે પણ જો બાળકોને બટેટા સાથે વેજ ચીઝ આપીએ તો હેલ્ધી અને ટેસ્ટી બનાવી શકાય છે#GA4 #week 1 Rajni Sanghavi -
ચીઝ પરાઠા(Cheese Paratha recipe in Gujarati)
#GA4#Week17#Cheese#Post2🧀 નું નામ આવતા જ બધા 🍕 બનાવે પણ હું રહી દેશી લવર અને હેલ્થ કોન્શિયસ એટલે મેં બનાવ્યા ચીઝ કોબી પરાઠા 😁 પિત્ઝા કે પરાઠા માંથી મારી પસંદ છે પરાઠા 🙈😊 Bansi Thaker -
ચીઝ પનીર પરાઠા(cheese paneer parotha recipe in gujarati)
#GA4#Week1#Post2પરાઠા કઇ પ્રકાર ના બને છે. આજે મૈં બનાવ્યાં છે ચીઝ પનીર પરાઠા. જે બનાવવામાં એકદમ સરળ છે અને એકદમ સ્વાદિષ્ટ છે. Tejal Hiten Sheth -
વેજિટેબલ પરાઠા (Vegetable Paratha Recipe In Gujarati)
#GA4 #week 1વેજિટેબલ પરાઠા બ્રેકફાસ્ટ, લંચ બોક્સ ના બહુ જ સરસ રહે છે જો બાળકો વેજિટેબલ્સ ન ખાતા હોય તો બાળકો ખાતા થઈ જાય છે મારી બેબી તો વેજિટેબલ્સ ખાતી નથી અને તેથી હું આવી રીતના વેજિટેબલ પરાઠા બનાવવાનો છું જેથી તેનામાં બધા જ વેજિટેબલ્સ ના પ્રોટીન વિટામિન્સ તેને મળતા રહે તો તમે પણ એક વાર જરૂર થાય કરજો તમારા બાળકોને પણ જરૂરથી આવશે નાના-મોટા સહુને જ ભાવે વેજિટેબલ્સ પરાઠા ની રેસીપી જોવા માટે ચલો જઈએ Varsha Monani -
બ્રોકોલી ચીઝ સ્ટફ પરાઠા (Broccoli Cheese Stuffed Paratha Recipe In Gujarati)
આ એક અલગ પ્રકારના પરાઠા છે. જે કોઇને બ્રોકોલી ના ભાવતું હોય એ લોકોને આ પરાઠા સર્વ કરશો તો ખુશ થઈને ખાશે. બ્રોકોલી ખાવામાં ખૂબજ લાભદાયક છે. Vaishakhi Vyas -
વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
#સુપરશેફ2 #ફલોસૅઆ પરાઠા સુરત મા ખૂબ જ ફેમસ છે.જેને ગ્રીન ચટણી, સોસ અને દહીં સાથે પીરસે છે . ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
વેજીટેબલ પરોઠા (Vegetable parotha Recipe in Gujarati)
શિયાળામાં શાકભાજી માંથી જુદીજુદી વાનગી બને છે આજે આપણે મિક્સ વેજીટેબલ પરોઠા બનાવશું.#GA4#week14 Pinky bhuptani -
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe in Gujarati)
બધું શાકભાજી થોડું થોડું પડ્યું હતું. તેમાંથી આ પરાઠા બનાવ્યા જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા. ઘણી વાર બાળકો શાકભાજી ખાતાં નથી હોતા ત્યારે તેમને આ રીતે આપી શકાય છે. Disha Prashant Chavda -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheese...ચીઝ..... નામ આવતાં જ મોંઢા માં પાણી આવી જાય અને સેન્ડવીચ, પીઝા, બર્ગર યાદ આવી જાય અને ખાસ તો બાળકો ને ચીઝ વધારે પસંદ હોય છે. તો મે આજે મીક્સ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ બનાવી છે. Payal Patel -
વેજ સોજી પેનકેક (Veg Sooji Pancake Recipe in Gujarati)
બાળકો જ્યારે શાકભાજી નાં ખાતા હોય ત્યારે આ રીતે શાક ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
લગભગ આપણે કોબીના પરાઠા બનાવતા હોઈએ છે. મેં તેવી જ રીતે પણ તેમાં રેડ કેબેજ બ્રોકલી ઓનિયન અને લીલા લસણ નો ઉપયોગ કરી ને પરાઠા બનાવ્યા છે. પનીર અને ચીઝ થી એક રીચ ટેસ્ટ મળે છે. જરૂર થી ટ્રાય કરજો. Disha Prashant Chavda -
મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mumbai Style Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી જોઈને મોઢામાં પાણી આવી જાય છે. મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ Falguni Shah -
ચીઝ નાન(cheese nan recipe in Gujarati)
#GA4#Week10નાના બાળકો થી લઈને મોટા સૌને ભાવે એવા ચીઝ નાન ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar -
વેજિટેબલ પરાઠા (Vegetable Paratha Recipe In Gujarati)
#રોટીસહેલો ,કેમ છો બધા ?આજની મારી રેસિપી ખુબજ પૌષ્ટિક છે.વેજીટેબલ પરાઠા ..Ila Bhimajiyani
-
ચીઝ વેજીટેબલ પરોઠા(cheese vegetable Paratha recipe in Gujarati)
#GA4#week17#ચીઝ (cheese) Siddhi Karia -
રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
રાજા રાની પરાઠા સુરતનુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. રાજા રાણી પરાઠા ની ખાસિયત એ છે કે તેમાં બટર, ચીઝ, મેયોનીઝ તેમજ લગભગ બધી જ જાતના મસાલાનો ઉપયોગ થાય છે. તેમાં વેજિટેબલ્સ પણ ઘણા હોય છે તેમજ street food છે એટલે spicy બને છે.#ATW1#TheChefStory Ishita Rindani Mankad -
વેજ હક્કા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
બાળકો ને ખુબ પ્રિય એવી આ રેસીપી છે. વિન્ટર માં લીલા શાક ખૂબ સરસ મળે ત્યારે વધારે વેજીસ નો ઉપયોગ કરી ને આ રેસીપી દ્વારા બાળકો ને ગ્રીન વેજીટેબલ ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
વેજીટેબલ ચીઝ સમોસા (Vegetable Cheese Samosa Recipe In Gujarati)
#LBઆ વાનગી બાળકો ને લંચ બોક્સ માં લઈ જવા માટે હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે કારણ કે આ સમોસામાં વેજીટેબલ અને ચીઝ યુઝ કરેલા છે. Falguni Shah -
મિક્સ વેજ ચીઝી પરાઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati)
#AM4 પરાઠા ઘણી બધી ટાઈપના બનાવી શકાય છે. ચીઝ, પનીર, વેજિટેબલ્સ, નુડલ્સ, બટાકા, કોબી વગેરે ઘણી બધી વસ્તુઓ ના સ્ટફિંગ દ્વારા સ્ટફ્ડ પરાઠા પણ બનાવી શકાય છે. બાળકોના ટિફિન બોક્સમાં આપવા માટે પણ ઘણા બધા અલગ અલગ kids favourite પરાઠા પણ હોય છે. મેં આજે વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને મિક્સ વેજ પરાઠા બનાવ્યા છે.જેમાં વેજિટેબલ્સ આપણે આપણી પસંદગી પ્રમાણે ઉમેરી શકીએ. સુરતના મિક્સ વેજ પરાઠા ઘણા ફેમસ છે તો ચાલો જોઈએ આ પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
મિક્સ વેજિટેબલ ચીઝ પરાઠા (Mix Vegetable Cheese Paratha Recipe In Guajarati)
#GA4 #Week1આ પરાઠા આપડે ડિનર માં લઇ સકી છે ...વેજિટેબલ હોવાથી આ એક હેલ્થી છે. anudafda1610@gmail.com -
ચીઝ પરાઠા(cheese Pratha recipe in Gujrati)
#રોટીસ નાના બાળકો આજકાલ ફાસ્ટ ફૂડ ખાવાના શોખીન થઈ ગયા છે. બાળકોને શાક રોટલી કે પરાઠા જમાડતા મમ્મીઓને નાકે દમ આવી જાય છે. તેથી હું આજે નાના છોકરાઓ કકળાટ કર્યા વિના જલ્દીથી ખાઈ લે એવા બાળકોને ભાવતા ચીઝ ના સ્ટફિંગ થી પરાઠા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકો જલ્દી થી આ હેલ્ધી પરાઠા ખાઈ જશે એટલે બાળકો પણ ખુશ અને મમ્મીઓ પણ ખુશ. Snehalatta Bhavsar Shah
More Recipes
ટિપ્પણીઓ (2)