પાકા કેળાનુ ભરેલું શાક(paak kela nu saak recipe in gujarati)

પાકા કેળાનુ ભરેલું શાક(paak kela nu saak recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેળા ના સાઇટ થી ક્રોસ માં કટીંગ કરવા,એ કેળા નો પીસ નીકળે એને બાજુ પર રાખી દો,બે કેળા લો તો એક કેળા નો હાફ ભાગ રાખી લેવો જે ગ્રેવી માટે જોશે,
- 2
શીંગ દાણા,તલ ને મિક્ષ્ચર માં નાખી દળદળુ પીસી લેવું, હવે મસાલો, હળદર, હિંગ, ધાણાજીરું, 1/2tbs સાકર, પીસેલા શીંગ,તલ સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરવું જે કેળા નો પલ્પ નાખી મિક્સ કરવું
- 3
હવે મિક્સ કરેલો મસાલો કેળા માં ભરી દેવો
- 4
પેન માં તેલ મૂકી તેમાં રાઈ, જીરું તમાપત્ર, લવિંગ,તજ, આખુ મરચાંનાખી, બધા ભરેલા કેળા નાખી પાંચ મિનિટ ધીમેથી હલાવવું, બાકી રહેલું કેળા ને એક બાઉલમાં ક્રસ કરી મસાલો હળદર હિંગ ધાણાજીરું ગરમ મસાલો સાકર,તલ, શીંગ નો ભાગ મિક્સ કરી પેનમાં નાખી મિક્સ કરવું,થોડુ પાણી નાખી મિક્સ કરવું એકદમ ધીમા સાથે હલાવવું, ઉપર ક્રીમ નાંખવું ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાકા કેળાનુ ભરેલું શાક(paak kela nu shak recipe in Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુકવાનગી નંબર - 42...................... Mayuri Doshi -
પંજાબી દહીં છોલે(punjabi dahi chole recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 44.મહા પર્વ પર્યુષણ અને મહાવીર જયંતિ નિમિત્તે બનાવેલું મેનુ . Mayuri Doshi -
કોબીજ ના પાત્રા(kobij na patra recipe in gujarati)
#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 48...................... Mayuri Doshi -
-
-
ઢોકળી નું શાક(dhokli nu shaak recipe in gujarati)
#શુક્રવાર ની રેસીપી#શુક્રવારનીરેસીપી#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 53...................... Mayuri Doshi -
કરી પોટ (curry pot recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlic#nopotato#સુપરશેફ1વાનગી નંબર - 1...................... Mayuri Doshi -
ઢોકળી નું શાક (Dhokali Nu Shak Recipe In Gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 43.મહા પર્વ પર્યુષણ ચાલી રહ્યો છે, ત્યારે શાકભાજી નો ત્યાગ હોય . એટલે આજે વપરાય એવું શાક બનાવ્યું. Mayuri Doshi -
પાકા કેળા નું શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#PR Post 5 જૈન સંપ્રદાય માં તિથિ અને પર્યુષણ માં બનાવી શકાય તેવું, લીલોતરી ના ઉપયોગ કર્યા વગર નું શાક. મેં આજે સૂકા મસાલા નો ઉપયોગ કરી ને તિખુ , ચટપટું શાક બનાવ્યું છે. બાળકોને પણ પસંદ આવશે. આ શાકસર્વ કરી શકાય. Dipika Bhalla -
પાકા કેલા નું શાક (paka kela nu saak in Gujarati)
#ચમચી#easyveasyrecepie#recepiebygarima Garima Shah -
પાલક પનીર (palak paneer recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 14...................... Mayuri Doshi -
પાકા કેળાનુ ભરેલુ શાક (Paka Kela Nu Bharelu Shak Recipe In Gujarati)
#GA4 #Week2 #Banana પાકા કેળા નું આ શાક ખૂબ જ ફટાફટ બની જાય છે Khushbu Japankumar Vyas -
પાકા કેળાનુ શાક.(Paka kela nu shaak Recipe in Gujarati)
#GA4#week2કેળાનો ઉપયોગ આપણે ઘણી રીતે કરીએ છીએ. કેળા કેલ્શિયમથી ભરપૂર છે. કેળામાંથી જુદી-જુદી વાનગીઓ બનાવવામાં આવે છે. મેં અહીંયા કેળાનુ ભરેલુ શાક બનાવ્યું છે. himanshukiran joshi -
બનાના હલવો(banana halvo recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 18...................... Mayuri Doshi -
પંજાબી દહીં છોલે(punjabi dahi chole recipe in gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુકવાનગી નંબર - 44......................મહા પર્વ પર્યુષણ અને મહાવીર જયંતિ નિમિત્તે બનાવેલું મેનુ . Mayuri Doshi -
-
ટામેટાં સુપ(tomato soup recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 35...................... Mayuri Doshi -
પાકા કેળા નુ સુકુ શાક (Paka Kela Dry Shak Recipe In Gujarati)
#cookpad Gujarati# પાકા કેળા નું સુક્કુ શાક.એક કેળા જ એવું ફ્રૂટ છે કે જે બારે મહિના સહેલાઈથી મળી શકે છે અને ખાસ તે કેલ્શિયમ થી ભરપુર છે.કેળા ફ્રુટ તરીકે ખવાય છે તેમજ તેની ઘણી વેરાઈટી પણ બને છે જેમકે શાક છે. ભજિયા છે. મિલ્ક શેક ફ્રુટ સલાડ વગેરે ઘણું ઘણું બને છે પણ મેં આજે કેળાનું સુકુ શાક બનાવ્યું છે જે પાંચ મિનિટમાં બની જાય છે. Jyoti Shah -
-
ચીઝ પરોઠા(cheese parotha recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 37...................... Mayuri Doshi -
દહીં તિખારી ગવાર(Gavar Dahi Tikhari Recipe In Gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlic#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 13...................... Mayuri Doshi -
પાકા કેળાનુ શાક (paka kela nu shak in Gujarati recipe)
#goldenapron3#week 25#માઇઇબુક# પોસ્ટ ૨૫#સુપરશેફ1# વીક ૧ REKHA KAKKAD -
-
ઢોકળી નું શાક (Dhokali Nu Shak Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુકવાનગી નંબર - 43......................મહા પર્વ પર્યુષણ ચાલી રહ્યો છે, ત્યારે શાકભાજી નો ત્યાગ હોય . એટલે આજે વપરાય એવું શાક બનાવ્યું. Mayuri Doshi -
પાકા કેળાંનું શાક(paka kela nu saak recipe in Gujarati)
જૈન ધર્મના લોકો તિથિ પ્રમાણે લીલોતરી ના ખાય તો આવા શાક નો ઉપયોગ કરવામાં આવે છે.#શાક#સુપરશેફ1#માઇઇબુક Rajni Sanghavi -
કાચા ફરાળી શાક(kacha kela farali saak recipe in Gujarati)
#સુપર શેફ ચેલેન્જ 1# ફરાળી શાક.#રેસીપિ નં 22#માઇઇબુક#svI love cooking Jyoti Shah -
-
પાકા કેળાનું ભરેલું શાક
આજે #સ્ટફ્ડ કોન્ટેસ્ટનો અંતિમ દિવસ છે અને આજે આપણે બનાવીશું પાકા કેળાનું ભરેલું શાક જેમાં મેં સ્ટફિંગમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, આમચૂર પાવડર, વરિયાળી તથા તજ પાવડરનો ઉપયોગ કર્યો છે જેના લીધે આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
કેળા નું શાક(kela nu saak recipe in gujarati)
જયારે પણ શાક ની મગજમારી હોય ને ત્યારે મને આ શાક યાદ આવે છે ખૂબ જ ઓછા સમય માં બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે ગરમ ગરમ રોટલી સાથે તો બોજ મજા પડે. Dimple 2011
More Recipes
ટિપ્પણીઓ