પાકા કેળાનુ શાક.(Paka kela nu shaak Recipe in Gujarati)

himanshukiran joshi @cook_25909430
પાકા કેળાનુ શાક.(Paka kela nu shaak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
નોનસ્ટિક કડાઈ લો એમાં બે ચમચી તેલ નાખો. ચણાનો લોટ ધીમા તાપે શેકી લો. શેકેલા લોટને એક ડિશમાં કાઢી લો.
- 2
શેકેલા લોટમાં બધા મસાલા ઉમેરો. બેથી ૩ ચમચી તેલ નાખો. સરખો મિક્સ કરો.
- 3
ટામેટાં મરચા ને ઝીણા સમારી લો. કડાઈમાં ત્રણ થી ચાર ચમચી તેલ મૂકો હવે વઘાર માટે રાઈ જીરુ તલ હિંગ નાખો. સરખું હલાવી એમાં લસણની પેસ્ટ ઉમેરો. થોડી વાર સાંતળો.
- 4
હવે સેકેલા લોટમાં સુધારેલા કેળાં નાખો. હવે તૈયાર કરેલો લોટ છાંટો. થોડી વાર હલાવયા વગર પકાવો. પછી એક થી બે વખત હલાવીને ધીમે તાપેચડવા દો. લો શાક તૈયાર છે.કોથમીર થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાકા કેળાનુ ભરેલુ શાક (Paka Kela Nu Bharelu Shak Recipe In Gujarati)
#GA4 #Week2 #Banana પાકા કેળા નું આ શાક ખૂબ જ ફટાફટ બની જાય છે Khushbu Japankumar Vyas -
પાકા કેળા નુ સુકુ શાક (Paka Kela Dry Shak Recipe In Gujarati)
#cookpad Gujarati# પાકા કેળા નું સુક્કુ શાક.એક કેળા જ એવું ફ્રૂટ છે કે જે બારે મહિના સહેલાઈથી મળી શકે છે અને ખાસ તે કેલ્શિયમ થી ભરપુર છે.કેળા ફ્રુટ તરીકે ખવાય છે તેમજ તેની ઘણી વેરાઈટી પણ બને છે જેમકે શાક છે. ભજિયા છે. મિલ્ક શેક ફ્રુટ સલાડ વગેરે ઘણું ઘણું બને છે પણ મેં આજે કેળાનું સુકુ શાક બનાવ્યું છે જે પાંચ મિનિટમાં બની જાય છે. Jyoti Shah -
-
-
-
પાકા કેળાનુ ભરેલુ શાક
#ફ્રૂટ્સ#ઇબુક૧#૩૧કેલ્શિયમથી ભરપૂર અને આખું વરસ મળે તેવા કેળાના ફ્રુટ માંથી આજે મેં ભરેલું શાક બનાવ્યું છે જે મને તો ભાત સાથે ભાવે અને રોટલી સાથે પણ એટલું સરસ લાગે છે. Bansi Kotecha -
પાકા કેળા નું ગ્રેવીવાળું શાક (Paka Kela Gravy Shak Recipe In Gujarati)
પાકા કેળા નું ગ્રેવીવાળું શાક બનાવવામાં પણ ખૂબ જ સરળ છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે Khushbu Japankumar Vyas -
પાકા કેળાનું શાક (paka kela nu shak in recipe Gujarati)
#ઉપવાસશ્રાવણ માસમાં બધા બટાકા, શક્કરીયા, દૂધી, મોરયા ની વાનગી બનાવતા હશે.પણ મેં તો ઝટપટ બનતી( 10 મીનીટ માં બનતું પાકા કેળાનું શાક બનાવ્યું. ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. REKHA KAKKAD -
-
-
પાકા ગુંદાનું શાક(paka gunda saak in Gujarati)
#વિકમીલ1#પાકા ગુંદાનું શાક#માઈ ઇબુક રેસીપી#11 પોસ્ટ#સ્પાઈસી રેસીપી કોન્ટેસ્ટ Kalyani Komal -
કાચા કેળા નુ શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
કાચા કેળા મા થી અલગ અલગ વાનગીઓ બનતી હોય છેઆજે હુ કાચા કેળા નુ શાક બનાવ્યું છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#TT1 chef Nidhi Bole -
-
-
-
પાકા કેળાનુ શાક (paka kela nu shak in Gujarati recipe)
#goldenapron3#week 25#માઇઇબુક# પોસ્ટ ૨૫#સુપરશેફ1# વીક ૧ REKHA KAKKAD -
મસાલા કેળા (ઓઇલ ફ્રી)
#ઇબુક#day3કેળા એ પોટેશિયમ અને પાણી થી ભરપૂર ફળ છે. સાથે સાથે તે ફાઇબર અને એન્ટી ઓક્સિડેન્ટ થી સમૃદ્ધ છે. એક મધ્યમ કદ ના કેળા માં લગભગ 105 કૅલરી હોય છે.આપણે કેળા ને જુદી જુદી રીતે ઉપયોગ માં લઈએ છીએ. આમ તો કેળા ઝાડ ના બધા ભાગ નો જુદી જુદી રીતે ઉપયોગ લઇ શકાય છે પરંતુ આપણે કાચા -પાકા કેળા નો વધારે ઉપયોગ કરીએ છીએ.આજે પાકા કેળા ને તેલ વિના અને મસાલા સાથે સ્વાદિષ્ટ વાનગી બનાવી છે જે શાક તરીકે, અથાણાં તરીકે ઉપયોગ માં લઇ શકાય છે. Deepa Rupani -
પાકા કેળા નું શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#PR Post 5 જૈન સંપ્રદાય માં તિથિ અને પર્યુષણ માં બનાવી શકાય તેવું, લીલોતરી ના ઉપયોગ કર્યા વગર નું શાક. મેં આજે સૂકા મસાલા નો ઉપયોગ કરી ને તિખુ , ચટપટું શાક બનાવ્યું છે. બાળકોને પણ પસંદ આવશે. આ શાકસર્વ કરી શકાય. Dipika Bhalla -
થેપલા(Thepla Recipe in Gujarati)
બધા પ્રદેશમાં જુદી-જુદી વાનગીઓ પ્રખ્યાત હોય છે. તેમ આપણા ગુજરાત ના થેપલા વખણાય છે.##week7 Alka Bhuptani -
પાકા કેળાંનું શાક(paka kela nu saak recipe in Gujarati)
જૈન ધર્મના લોકો તિથિ પ્રમાણે લીલોતરી ના ખાય તો આવા શાક નો ઉપયોગ કરવામાં આવે છે.#શાક#સુપરશેફ1#માઇઇબુક Rajni Sanghavi -
બેસન નું શાક(Besan Shaak Recipe in Gujarati)
#GA4#Week12# બેસન#post.1.રેસીપી નંબર 123આજે મેં કેપ્સીકમ સાથે બેસનનુંગળ્યું ખાટુ શાક બનાવ્યું છે જે ટેસ્ટમાં સરસ લાગે છે અને જલ્દી બની જાય છે તથા ભાખરી સાથે બહુ સરસ લાગે છે Jyoti Shah -
મેથી કેળા પકોડા (Methi Kela Pakoda Recipe in Gujarati)
#GA4#week19#Methi#post 2રેસીપી નંબર166હંમેશા બટેટા કે કેળા વડા બનાવીએ છીએ પણ આજે કેળાના પુરાણ બનાવ્યું છે અને તેનું ખીરુ મેથીની ભાજી નાખી દે બનાવ્યું છે. Jyoti Shah -
-
કેળા નું શાક (kela nu shaak Recipe in Gujarati
#week2 Hello everyone કેમ છો બધા આજે મેં એકદમ સિમ્પલ કેળા નું શાક બનાવ્યું છે જે ફટાફટ અને ટેસ્ટી બને છે આ શાક નાના મોટા સૌ ને ભાવે આ શાક મેં મારા દાદીજી સાસુ પાસેથી શીખ્યું છે તો તમે પણ જરૂર try કરજો Chaitali Vishal Jani -
-
-
પાકા કેળાનું શાક
#માસ્ટર ક્લાસઆજે આપણે ફક્ત એક જ મિનિટમાં બનતું શાક બનાવીશું. જ્યારે ઘરમાં કોઈ શાક પડ્યું ન હોય કે બનાવવાની આળસ આવે ત્યારે આ શાક ઝટપટ બનાવી શકાય છે. દરેક જૈન પરિવારમાં આ શાક અવશ્ય બનતું હોય છે અને ગરમાગરમ રોટલી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Nigam Thakkar Recipes -
પાકા કેળાનુ શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#MAમારા મમ્મી પાસેથી સૌથી પહેલી રસોઈ કેળા નુ શાક શીખી હતી. જે એકદમ ઝડપ થી બની જતુ અને ટેસ્ટી શાક છે.તો તમે પણ જરુર થી ટ્રાઇ કરજો. Krupa -
પાકા કેળાનું ભરેલું શાક
આજે #સ્ટફ્ડ કોન્ટેસ્ટનો અંતિમ દિવસ છે અને આજે આપણે બનાવીશું પાકા કેળાનું ભરેલું શાક જેમાં મેં સ્ટફિંગમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, આમચૂર પાવડર, વરિયાળી તથા તજ પાવડરનો ઉપયોગ કર્યો છે જેના લીધે આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13699192
ટિપ્પણીઓ