મોરૈયો ખીચડી(Moraiyo khichdi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મોરિયા ને 2 થી 3 વાર સાફ પાણી થી ધોઈને પલાળી દો.
- 2
બટાકુ અને મરચાં સમારી લો.
- 3
એક પેન માં તેલ લઇ જીરું ઉમેરો તતડે એટલે એમાં મરચાં એડ કરી લો.
- 4
ત્યારબાદ બટાકા ઉમેરો અને સાથે ફરાળી મીઠું ઉમેરી લો.
- 5
બટાકા ચડી જાય પછી તેમાં પાણી ઉમેરી લો.
- 6
પાણી માં એક ઉભરો આવે પછી એમાં પલાળેલો મોરિયો ઉમેરી દો. સ્લો ફ્લેમ પર ઢાંકણ ઢાંકીને 15 થી 20 મિનિટ થવા દો.
- 7
તૈયાર છે મોરૈયો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ફરાળી અપ્પમ(Farali appam recipe in Gujarati)
#જન્માષ્ઠમી સ્પેશિયલ#ફરાળી#સાઉથ આમ તો આ સાઉથ બાજુ ની ડીશ છે. મે અહીંયા ફરાળી અપ્પમ બનાવ્યા છે. એકદમ સરળ રીતે બની જતી આ ડિશ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Mitu Makwana (Falguni) -
-
-
-
-
-
-
-
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
અગિયારસ એટલે ફરાળ નો દિવસ..બટાકા વાળો મોરિયો બનાવ્યો અને સાથે દહીં..બસ..👍🏻 Sangita Vyas -
-
-
-
મોરૈયો (Moraiyo recipe in Gujarati)
મોરૈયો નો ઉપયોગ કરીને ઉપવાસ દરમિયાન ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. દહીં વાળો મોરિયો એમાંથી સૌથી સરળ અને સ્વાદિષ્ટ વસ્તુ છે જે દહીં અને સુરણ કે બટાકાના શાક સાથે પીરસવાથી ખૂબ જ સરસ લાગે છે.#SFR#cookpadindia#cookpad_gu spicequeen -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SD#summer_special_dinner_recipe Ankita Tank Parmar -
-
વઘારેલો મોરૈયો (Vagharelo Moraiyo Recipe In Gujarati)
#શ્રાવણ જન્માષ્ટમી સ્પેશ્યલ ushma prakash mevada -
મોરૈયાની ખીચડી (Moraiyo Khichdi Recipe in Gujarati)
ધન એકાદશી......એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ.... જ્યારે કોઇ પોતિકા ને ગુમાવીએ છે ત્યારે એ આત્મા ના શ્રેયાર્થે ૧૨ મહિના ની એકાદશી કરવાનો મહિમા છે.... સવારે મોરૈયા ની ખીચડી ની ૧ મજા છે Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13448909
ટિપ્પણીઓ (8)
Awesome