લીલા કાંદા અને ગાંઠિયા નું શાક(Green Onion And Ganthiya Nu Shak Recipe In Gujarati)

Bijal Preyas Desai @Bijal2112
લીલા કાંદા અને ગાંઠિયા નું શાક(Green Onion And Ganthiya Nu Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી સમારેલી અને ધોઈ લો હવે એક ખલ માં લસણ,લાલ મરચું લઇ પીસી લો. પેસ્ટ તેયાર કરો.
- 2
હવે એક પેન માં તેલ ગરમ કરવી મુકો થઇ જાય એટલે તેમાં હીંગ અને સમારેલી ડુંગળી નાંખી ૩-૪ મિનિટ સાંતળી લો.
- 3
હવે તેમાં બનાવેલી પેસ્ટ નાંખી મિક્ષ કરી લો.તેમજ તેમાં હળદર,ધાણાજીરું,મીંઠું નાંખી મિક્ષ કરો.
- 4
હવે તેમાં દહીં નાંખી એક જ દિશા માં ફેરવી મિક્ષ કરો. હવે તેમાં પાણી મિક્ષ કરી ૨-૩ મિનિટ થવા દો. હવે ગાંઠિયા નાંખો.
- 5
હવે રોટલી રોટલા સાથે સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગાંઠિયા ટામેટા નું શાક (Ganthiya Tameta Nu Shak Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati#ગાંઠિયા ટામેટા નું શાક Ketki Dave -
તુરીયા નું શાક (Turiya Nu Shak Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati Priyanshi savani Savani Priyanshi -
-
લીલા કાંદા નું શાક (Green Onion Shak Recipe In Gujarati)
#food festival 3 #FFC3#Week 3 lકાંદા આપણા ભોજનમાં સમાવેશ થતો નથી પણ લીલા કાંદા નો ઉપયોગ આપણે જરૂર કરી શકીએ છીએ લીલા કાંદા શિયાળામાં જ સારા મળે છે જોકે હવે તો બારેમાસ મળતા થઈ ગયા છે પણ જે મજા શિયાળામાં છે એવી મજા બીજી કોઈ ઋતુ માં મળતી નથી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
લીલી ડુંગળી ને ગાંઠિયા નું શાક (Spring onion and ganthiya sabji recipe in Gujarati)
#GA4#Week11 Marthak Jolly -
-
-
-
-
સેવ ટામેટાનું શાક (sev tomato Shaak Recipe in Gujarati)
#GA4#week4#Gujarati Bhavita Mukeshbhai Solanki -
-
-
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#Week5 #WK5#Cookpad_guj#cookpadind Rashmi Adhvaryu -
-
-
ડુંગળી,પાલક ને ગાંઠિયાનું શાક(Spring onion,spinach and ganthiya sabji recipe in gujarati)
#GA4#Week11 Prafulla Ramoliya -
ચણા નું શાક (Chana Nu Shak Recipe In Gujarati)
#GA4#Week7. ચણાનુ શાક.ભાત.બાજરીના રોટલા.કઢી.ડુંગળી SNeha Barot -
-
-
ગાંઠિયા ટામેટાં નું શાક (Ganthiya Tomato Shak Recipe In Gujarati)
સેવ ટામેટા નું શાક તો આપણે બનાવતા જ હોઈએ છીએ..એવીજ રીતે મે આજે ગાંઠીયા ટામેટા નું શાક બનાવ્યું અને બહું જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13668710
ટિપ્પણીઓ (3)