સેન્ડવીચ (Sandwich Recipe in Gujarati)

સેન્ડવીચ (Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા ચાર બટેટા લઈ તેને તેના પીસ કરી અને તેને કુકરમાં 15 મિનિટ સુધી બાફી નાંખો 15 મિનિટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો અને બટેટા ને દસ મિનિટ સુધી થવા દેવા તેમાંથી બધું પાણી નીકળી દેવું
- 2
ત્યારબાદ તેને એક બાઉલમાં બટેટાના પીસ લઈ તેને ક્રશ કરી નાખવા તેની અંદર ડુંગળી કોથરી કેપ્સીકમ ગરમ મસાલો મીઠું સ્વાદ અનુસાર ઓરેગાનો બધુ એડ કરી તેને બરાબર હલાવી લેવું ત્યારબાદ તેની અંદર એક લીંબુ નીચોવી દેવું અને તેની અંદર ખાંડ નાખી દેવી અને બરાબર હલાવી લેવું
- 3
હવે બ્રેડ લઇ તેની ઉપર પહેલા બટર ચોપડવું બંને સાઇડ ત્યારબાદ તેની અંદર ચીલી સોસ લગાવો ત્યારબાદ બટેટા ભટ્ટ મિશ્રણ કરેલું છે તે નાખવું તેને બ્રેડ ઉપર બરાબર સ્પ્રેડ કરી દેવું તેના ઉપર બીજી બ્રેડ મૂકી દેવુ
- 4
આપણા વિસ્તારમાં બે બે રેડી કરી અને તેને દસ મિનિટ સુધી શેકવા દેવું આમ આપણી સેન્ડવીચ ટોસ્ટર રેડી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4 #Week26વેજીટેબલ સેન્ડવીચ Trupti Maniar -
-
-
-
-
-
વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ(vegetable grill sandwich recipe in Gujarati)
#goldanapron૩#week૨૪trupti maniar
-
-
મેયોનીઝ સેન્ડવીચ (Mayonnaise Sandwich Recipe in Gujarati)
#GA4#week12માયોનીઝ મા ઘણા nutrition તત્વો છે તેથી આ હેલ્ધી સેન્ડવીચ બને છે. Sushma Shah -
ગ્રીલ સેન્ડવીચ (Grill Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવીચ માં બધા વેજિટેબલ્સ નો ઉપયોગ થાય છે એટલે એકદમ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે તથા ફટાફટ બની પણ જાય છે બાળકોને ખૂબ જ ભાવે.,😋😋 @Darshcook_29046696Darshna Pandya -
વેઝ મેયો ગ્રીલ સેન્ડવીચ(Veg Mayo Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3સૌપ્રથમ બધી સબ્જી લીધી છે તેને છીણી નાખો અને તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરો .તેમાં ચીઝ નાખી પણ છે નાખ.વા અને બધો મસાલો મિક્સ કરી સ્ટફિંગ રેડી કરો.હવે બ્રેડની સ્લાઈસ લઈ ઉપરની તરફ બટર લગાવો અને સ્ટફિંગ ભરો.ઉપર બીજી સ્લાઈસ કરીને બટર લગાવીને ટોસ્ટર માં ગ્રીલ કરવા માટે મૂકી દો ખૂબ જ ટેસ્ટી અને સૌને ભાવે એવી ગ્રીલ સેન્ડવીચ રેડી છે તેને વેફર કે કોઈપણ કોલ્ડ્રીંક સાથે સર્વ કરો. Ekta Bhavsar -
વેંજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ(vej grill cheese sandwich recipe in Gujarati (
#માઇઇબુક#પોસ્ટ30#goldenapron3#week1#onion#carrot#goldenapron3#week24#grill Vandna bosamiya -
-
-
-
-
-
-
સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)
#NSD#sandwich #આ બિસ્કીટ સેન્ડવીચ ચા સાથે સરસ લાગે છે, બાળકોને પણ ભાવતી હોય છે, Megha Thaker -
-
વેજ. માયોનીઝ સેન્ડવીચ (Veg. Mayonnaise sandwich Recipe In Gujarati)
#NSDઆ વેજ. માયોનીઝ સેન્ડવીચ કાચા સબ્જી એડ ના કરતા થોડા બટરમાં સાંતળી મસાલો એડ કરતા સ્વાદમાં ખૂબ યમ્મી લાગે છે. આ પદ્ધતિથી બનતા તેના સ્વાદમાં ખૂબ વધારો થઈ જાય છે. Niral Sindhavad -
-
મેગી પિઝા (Maggi Pizza Recipe In Gujarati)
#વિકમીલ૧#સપાઈસી/તીખીવાનગી#મેગીપીઝા#માઇઇબુક રેસિપી#6પોસ્ટ Kalyani Komal -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)