બનાના શેક(Banana Shake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેળાને અને સફરજન કાપો, તેને તપેલી માં નાખી અને દૂધ ખાંડ નાખો.
- 2
એ પછી એમાં બ્લેન્ડર મારી અને બદામની કતરણ કરો.
- 3
એ સરખું ક્રશ જાય પછી તેને ગ્લાસમાં કાઢીને બદામની કતરણ અને ચોકલેટ સીરપ થી ગાર્નિશ કરો,અને ઠંડુ ઠંડુ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બનાના ચૉકો સ્મૂધી (Banana Choco Smoothie Recipe In Gujarati)
#GA4#Week2#Bananaએકદમ હેલ્ધી, નયૂટરીશીયશ અને બાળકો ને ખૂબ જ ભાવે એવી રેસીપી છે.. Dipti Ardeshana -
-
-
બનાના (કેળા) સ્મુધી(Banana Smoothie Recipe In Gujarati)
બનાના સ્મુધી એક ડાઇટ ડીસ છે જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય એ લોકો આ ડીસનો ઉપયોગ સવારે બ્રેક ફાસ્ટમાં કરી શકે છે આ એક કેળા માંથી બનતી ડીસ છે બાળકો જયારે ફુટ કે દુધ ખાવાની કે પીવાની ના પડતા હોઈ તો બાળકોને ફુટ અને દુધ પીવડાવવા માટે નો આ એક બેસ્ટ વાનગી છે તો ચાલો આપડે બનાવીએ બનાના સ્મુધી. હું આજે બનાના ની 3 પ્રકારની સ્મુધી ની રેસિપી લઇ ને આવી છું.#GA4#Week2 Tejal Vashi -
ચોકલેટ બનાના મિલ્ક શેક (Chocolate Banana Milk Shake Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SM Amita Soni -
-
-
ચોકલેટ - બનાના મિલ્ક શેક (Chocolate Banana Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2# બનાના શેક ઘર મા બધા ને પિ્ય છે.કેળા શરીર માટે ખુબ ફાયદાકારક છે.કેળા ખાવાથી શરીર ની નબળાઈ દુર થાય છે.કેળા ખાવાથી હાડકા પણ મજબૂત થાય છે.કેળા ખાવાથી કબજીયાત અને એસિડીટી પણ થતી નથી. Hemali Chavda -
-
-
-
ચોકલેટ બનાના મિલ્શેક (Chocolate Banana Milkshake Recipe In Gujarati)
કેળા મિલ્કશેક#GA4#Week2 chef Nidhi Bole -
-
-
એપલ બનાના મિલ્ક શેક (Apple Banana Milk Shake Recipe In Gujarati)
#cookpad_Guj#Cookpad_India ઉનાળામાં ઠડું ઠંડુ એપલ બનાના મિલ્ક શેક પીવું જોઈએ કારણકે તે માંથી ખુબ જ તાકાત અને સ્ફૂર્તિ મળે છે અને કૅલ્શિયમ, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર છે.અને જતપટ થી બની જાય છે Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
બનાના શેક અને ચોકલેટ બનાના શેક (Banana & Chocolate Shake Recipe In Gujarati)
#GA4#Week4#post3કેળા એ મેગ્નેશિયમ અને કેલ્શિયમ થી ભરપુર છે સવારે હું મારા kids ને બ્રેકફાસ્ટની સાથે આ શેક આપું છું જે ખૂબ જ હેલ્ધી છે અને તેમને ખૂબ જ ભાવે પણ છે Manisha Parmar -
-
-
-
બનાના મિલ્કશેક (Banana Milk Shake Recipe In Gujarati)
#GA4#Week 2આજે મેં ખૂબ જ હેલ્થી અને સરળ બનાના મિલ્કશેક બનાવ્યૂ છે.એમા પણ મે એમા ચોકલૅટ ફ્લેઅવ આપ્યું છે.જે બાળકો ને ખૂબ જ પસંદ હોઇ છે Twinkle Bhalala -
ચોકલેટ બનાના સ્મુથી (Chocolate Banana Smoothie Recipe In Gujarati)
#GA4 #Week2 #banana#past2ફુટ તો હેલ્ધી હોય છે, અને છોકરાવ ને તો ચોકલેટ બહુ ભાવે , Megha Thaker -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13808016
ટિપ્પણીઓ (2)