બગરું નો રોટલો(Bagru Rotlo in Gujarati)

Pooja Jaymin Naik
Pooja Jaymin Naik @cook_20176411

#ગુજરાતી
#GA4
#post1
#Week4
મારા ઘરે તો જ્યારે પણ માખણમાંથી ઘી બનાવીએ ત્યારે સાંજે બગરું વાળો રોટલો બને છે

બગરું નો રોટલો(Bagru Rotlo in Gujarati)

#ગુજરાતી
#GA4
#post1
#Week4
મારા ઘરે તો જ્યારે પણ માખણમાંથી ઘી બનાવીએ ત્યારે સાંજે બગરું વાળો રોટલો બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાડકીજુવાર નો લોટ
  2. ૧ ચમચીઆદુ લસણ મરચા ની પેસ્ટ
  3. સ્વાાદાનુસારમીઠું
  4. ૪ ચમચીબગરુ
  5. ૧ ચમચીઅજમો
  6. ૧/૨ ચમચીહળદર
  7. જરૂર મુજબ પાણી લોટ બાંધવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટ માં બધું મિક્સ કરી લોટ બાંધી રોટલા ની જેમ વણી સેકી લો તૈયાર છે બાગરું નો રોટલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Jaymin Naik
Pooja Jaymin Naik @cook_20176411
પર

Similar Recipes