ડ્રાયફ્રુટ દહીવડા (Dryfruit Dahiwada Recipe in Gujarati)

#GA4
#week9
#fried
#dryfruit
દહીં વડા ઉર્દુમાં 'દહીં બરે' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને પંજાબીમાં 'દહીં ભલ્લા' અને તમિળમાં 'થૈયર વડા' કહે છે. મલયાલમમાં 'થૈરુ વડા', તેલુગુ માં'પેરુગુ વડા', કન્નડામાં 'મોસારુ', ઓડિયામાં 'દહીં બારા' અને બંગાળીમાં 'દોઈ બોરા' કહેવાય છે.
દહીં વડા એ ભારતીય ઉપખંડમાં ખવાતો તાજો નાસ્તો છે અને સમગ્ર દક્ષિણ એશિયામાં લોકપ્રિય છે. તે જાડા દહીં માં વડા પલાળી કે બોળીને તૈયાર કરવામાં આવે છે. પીરસતી વખતે તેમાં કિશમીશ ઉમેરવામાં આવે છે. તેમાં કોથમીર, મરચાંની ભૂકી, વાટેલા કાળા મરી, ચાટ મસાલો, જીરું અથવા દાડમ સાથે પીરસી શકાય છે. ભારતમાં કેટલાક સ્થળોએ મીઠી દહીંને પ્રાધાન્ય આપવામાં આવે છે.
ડ્રાયફ્રુટ દહીવડા (Dryfruit Dahiwada Recipe in Gujarati)
#GA4
#week9
#fried
#dryfruit
દહીં વડા ઉર્દુમાં 'દહીં બરે' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને પંજાબીમાં 'દહીં ભલ્લા' અને તમિળમાં 'થૈયર વડા' કહે છે. મલયાલમમાં 'થૈરુ વડા', તેલુગુ માં'પેરુગુ વડા', કન્નડામાં 'મોસારુ', ઓડિયામાં 'દહીં બારા' અને બંગાળીમાં 'દોઈ બોરા' કહેવાય છે.
દહીં વડા એ ભારતીય ઉપખંડમાં ખવાતો તાજો નાસ્તો છે અને સમગ્ર દક્ષિણ એશિયામાં લોકપ્રિય છે. તે જાડા દહીં માં વડા પલાળી કે બોળીને તૈયાર કરવામાં આવે છે. પીરસતી વખતે તેમાં કિશમીશ ઉમેરવામાં આવે છે. તેમાં કોથમીર, મરચાંની ભૂકી, વાટેલા કાળા મરી, ચાટ મસાલો, જીરું અથવા દાડમ સાથે પીરસી શકાય છે. ભારતમાં કેટલાક સ્થળોએ મીઠી દહીંને પ્રાધાન્ય આપવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બંને દાળ અને મેથીને ધોઈને 6 કલાક માટે પલાળી રાખો.
- 2
હવે તેને બધું પાણી કાઢી મિક્સરમાં પીસી લો જરૂર લાગે તો થોડુ પાણી ઉમેરવું. ખીરું ઘટ્ટ રાખવું.
- 3
હવે તેમાં જરૂર મુજબ મીઠું અને જીરું નાખો.
બીટર થી કે ચમચા વડે સારી રીતે મિક્સ કરો. - 4
તળવા માટે તેલ મૂકી વડા ગોલ્ડન તળી લઈ.
તળેલા વડા ને હૂંફાળા પાણી માં અલગ અલગ બે વાર 10 મિનીટ માટે પલડો. - 5
બધું પાણી કાઢી ખાંડ અને મીઠું નાંખેલું ઠંડુ દહીં વડા પર નાખો તેના પર હોમમેડ દહીવડા મસાલો છાંટો અને કિસમિસ કાજુ અને કોથમીર થઈ સજાવી ઠંડા સર્વ કરો.(દહીવડા મસાલા માટે તીખા,જીરું,અજમો,મીઠું,ચાટ મસાલો,સંચળ, લાલ મરચુ વગેરે ને સેકી ક્રશ કર્યા છે)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
દહીંવડા સમગ્ર ભારતમાં ખવાતું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ઉત્તર ભારતમાં તે દહીં ભલ્લા તરીકે પણ ઓળખાય છે. ગરમી ની શરૂઆત થઈ ગઈ છે અને તેમાં ઠંડા દહીંવડા ખાવાની મજા જ આવી જાય.#GA4#Week25 Rinkal Tanna -
દહીવડા (Dahi Vada Recipe In Gujarati)
આ આપણી એક પારંપરિક વાનગી છે. ઊનાળામાં ખાવાની મઝા આવે છે ઠંડા દહીં ને લીધે Bela Doshi -
દહીવડા (Dahiwada Recipe In Gujarati)
#મોમમારા પપ્પા ને દહીવડા ખૂબ જ ભાવે..મમ્મી તો અત્યારે હયાત નથી એટલે પપ્પા જ મારા સર્વસ્વ છે. આજ હુ આમની પસંદ ના દહીવડા ની રેસીપી મુકું છું Sonal Naik -
સ્ટીમ્ડ દહીંવડા (Steamed Dahivada Recipe In Gujarati)
#GA4#Week25દહીવડા એક પ્રકારનો ચાટ (નાસ્તો) છે જે ભારતીય ઉપખંડમાંથી ઉદભવેલો છે અને સમગ્ર દક્ષિણ એશિયામાં લોકપ્રિય છે. તે જાડા દહીં માં તળેલા વડા પલાળીને તૈયાર કરવામાં આવે છે. આમ તો આ વડા અડદ ની દાળ પલાળી ને વાટી ને બનાવવા માં આવે છે. પણ હવે ફક્ત મગ ની દાળ ના કે અડદ ની દાળ અને મગનીદાળ મિક્ષ કરી ને બનાવવા માં આવે છે. મગ ના પણ વડા બનાવવા મા આવે છે.અને ઈન્સ્ટન્ટ રવા ના પણા પણ વડા બનાવવા માં આવે છે.વડા ખાસ કરી ને તળી ને છાશ વાળા પાણી માં પલાળી ને બનાવવા માં આવે છે.અહીં મેં સ્ટીમ્ડ દહીં વડા બનાવ્યા છે. જે ડાયટ માટે અને હેલ્ોથ ની દ્રષ્ટિ એ એક બેસ્ટ ઓપશન છે. Sachi Sanket Naik -
દહીં વડા (Dahiwada recipe in gujarati)
#મોમમારી મમ્મી ની બનાવેલ વાનગીઓમાં ની એક આ વાનગી પણ મારી ખૂબ પ્રિય છે. જે હવે હું પણ એજ રીતે બનાવું છું. ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ લાગે છે આ દહીં વડા. Shraddha Patel -
દહીંવડા
#હોળી શિયાળા ની સમાપ્તિ અને ઉનાળા ની શરૂઆત માં હું હોળી, ધુળેટી માં દહીં વડા બનાવું છુ. ઉપર થી જીરું,મરી, લાલપાવડર નાખી ને સર્વ કરું છું. ઘણા લોકો આ ની ઉપર આંબલી ખજૂર ની ચટણી પણ નાખે છે. મારા ઘર માં ચટણી વગર જ ખાવામાં આવે છે. Krishna Kholiya -
દહીંવડા (Dahiwada Recipe in Gujarati)
#PS ગરમી માં ખાવા ની મજા પડી જાય એવા ઠંડા ઠંડા દહીં વડા sm.mitesh Vanaliya -
દહીં વડા Dahiwada recepie in gujarati
#સુપરશેફ3 મારી આ વાનગી ખૂબ પ્રચલિત આખા ભારતમાં ખવાય જુદા જુદા નામથી અને થોડા થોડા બદલાવ વડે ઉત્તર ભારતમાં દહીં ભલ્લા કહે છે, દહીવડા અડદની દાળ, તીખી મીઠી ચટણી સેવ દહીં વડે ચટપટા તિખા મીઠા લાગે છે Nidhi Desai -
-
રજવાડી સ્ટફ દહીં વડા (Rajwadi Stuffed Dahi Vada Recipe In Gujarati)
વિક એન્ડ રેસીપીઆ રેસિપી ખુબજ ટેસ્ટી બને છે સાદા દહીં વડા કરતા સ્ટફિંગ વાળા દહીં વડા અને પાછું તેમાં કાજુ અને દ્રાક્ષ એટલે બહુ રિચ ટેસ્ટ આપે છે Kalpana Mavani -
દહીવડા (DahiVada Recipe In Gujarati)
#GA4#Week25 દહીં વડા નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. Pinky bhuptani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#PSદહીં વડા નું નામ સાંભળી ને નાના મોટા સૌના મોમાં પાણી આવી જાય છે .દહીં વડા બ્રેડ ના , અડદ ની દાળ ના અને અડદ ની દાળ ની સાથે મોગર દાળ નાખી ને બનાવવામાં આવે છે .મેં મોગર અને અડદ ની દાળ ના દહીં વડા બનાવ્યા છે .મારા ઘર માં દહીં વડા બધા ને ગમે છે . Rekha Ramchandani -
-
મગની દાળના દહીવડા (Moong Dal Dahi Vada Recipe In Gujarati)
#PS#Virajદહીવડા નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે. દહીં વડા ઘણી બધી જાતના બને છે. અડદની દાળ, ચોખાના અડદની દાળના, મગની દાળના. દહીવડા માં ભરી ચટણી એડ કરવાથી તેનો સ્વાદ ચટપટો થઈ જાય છે. અહીં મે મગની દાળના દહીવડા બનાવ્યા છે. તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ દહીં માં કોઈ વ્યંજન બને તો બાળકો અને મોટેરા બધા ને બહુજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
અમારા ઘરમાં દહીં વડા નાના મોટા સૌ ની ફેવરિટ વાનગી છે. આ નાસ્તામાં અને ડીનર માં પણ ચાલે. લગભગ બધાની ફેવરિટ વાનગી હશે. Richa Shahpatel -
દહીંવડા (Dahiwada recipe in Gujarati)
દહીંવડા એક ટેસ્ટી અને ઠંડક આપનારી વાનગી છે જે ઉનાળા દરમિયાન ખાવાની ખૂબ જ મજા આવે છે. દહીંવડા નાસ્તા તરીકે અથવા તો જમવામાં પણ પીરસી શકાય. અડદની દાળનો ઉપયોગ કરીને વડા બનાવવામાં આવે છે જેને મીઠા દહીં, લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી સાથે પીરસવામાં આવે છે. આ બધી વસ્તુઓ મળી ને ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી બને છે.દહીં વડા મારા સાસુમાં ની પ્રિય વાનગી છે. મધર્સ ડે પર હું એમને આ રેસિપી અર્પણ કરું છું.#MDC#cookpadindia#cookpad_gu spicequeen -
દહીવડા (DahiVada Recipe In Gujarati)
#WD#Womensday specialઆજની રેસિપી દહીવડા મેં અસ્મિતા બેન રપાણી ની રેસિપી જોય ને બનાવી છે.થોડા ફેરફાર સાથે બનાવી છે .બહુ સરસ બની છે જે આપ સૌ ના સાથે શેર કરું છું.તેમની બધી રેસિપી બવ સરસ હોય છે.હું તેમને ફોલો કરું છું. Jayshree Chotalia -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#CookpadTurns6Cookpad ની Birthday party માટે મેં દહીં વડા બનાવ્યા છે જે ટેસ્ટી અને tempting છે Dhruti Raval -
દહીં ભલ્લા (દહીં વડા)(dahivada recipe in gujarati)
#નોર્થ#દહીં_ભલ્લા#દહીં_વડા#cookpadindia#cookpadgujarat#lovetocookદહીં ભલ્લા એ નોર્થ ઇન્ડિયા ની બહુ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ડીશ છે. આ ડીશ એવી છે કે તમે ગમે ત્યારે ખાઈ શકો સવાર ના નાસ્તા માં લંચ માં કે પછી ઈવનિંગ નાસ્તા ના અથવા તો ડિનર માં પણ. દહીં ભલ્લા એ દહીં વડા થી પણ ઓળખાય છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
મિક્સ દાળના દહીવડા (Mix Dal Dahi Vada Recipe In Gujarati)
#WD આ રેસિપી હું દર્શના બેન રાજપરા ને dedicate કરું છું સાથે કુકપેડ ના બધાજ બહેનો પાસે થી નવું નવું શીખવા મળે છે..Happy woman day. Kajal Rajpara -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#RC2વ્હાઈટ#EBWeek10દહીં વડા એ બધાની ફેવરિટ રેસીપી છે અને તે અડદ ની દાળ અને દહીં તેના મુખ્ય સામગ્રી છે Kalpana Mavani -
-
તળિયા વગરના દહીં વડા(Dahiwada Recipe in Gujarati)
દહીં વડા એવી વાનગી છે જે લગભગ બધા જ પહેલા તેલમાં તળે પાણી માં પલાળી અને પછી બનાવે. મે અહીં તળિયા વગરના દહીંવડા બનાવ્યા છે. જે ખાવામાં ટેસ્ટી લાગે છે. જે તેલનો ઉપયોગ ખૂબ જ ઓછો કરતા હોય તેના માટે બેસ્ટ ઓપ્શન છે. જે બિલકુલ તેલ વગર બને છે. પરંતુ ખાવામાં ખુબ જ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે. Priti Shah -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#OTS #DTR#CookpadGujrati#CookpadIndia આજે કાળી ચૌદશ હોવા થી બનતા દહીં વડા. Brinda Padia -
મગની દાળના દહીવડા-ફ્લેવર્ડ દહીં સાથે
#ટ્રેડિશનલ #હોળીઆ વડા માં અડદ ને બદલે મગ ની દાળ નો ઉપયોગ કર્યો છે જે પચવામાં હલકી છે. ફ્લેવર્ડ દહીં ને કારણે એકદમ નવા સ્વાદ માં ડિશ રજૂ થાય છે. Bijal Thaker -
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#ટ્રેડિશનલ#EB#week12 આ વડા ને "ખાટા વડા" કે "જુવાર ના વડા" ના નામે પણ ઓળખવામાં આવે છે.અમારા દક્ષિણ ગુજરાત માં અનાવિલ બ્રાહ્મણ એટલે કે દેસાઈ કોમ્ માં આ વડા નું સ્થાન ટોચ પર છે. શુભ અશુભ બેવ પ્રસંગ માં આ વડા બને છે. દેસાઈ ના વડા ની બધે ખૂબ ડિમાન્ડ હોય છે.એવું કહેવાય છે કે દેસાઈ લોકો જેવા વડા કોઈ થી બનતા નથી. પ્રવાસ ના નાસ્તા ના લીસ્ટ માં આ વડા નું સ્થાન ટોચ પર હોય છે.આ વડા ૭-૮ દિવસ સુધી સારા રહે છે.આ વડા બનતા હોય છે ત્યારે આખા મોહલ્લામાં એની સુગંધ ફેલાય જાય છે એટલે એ કોઈ દિવસ છુપા રહેતા નથી. Kunti Naik -
-
દેસાઇ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB#week12દેસાઈ વડા એ ગુજરાત ની પરંપરાગત વાનગી છે જે કાઠીયાવાડ માં ફેમસ છે દાળવડા થી થોડા અલગ આ વડા ટેસ્ટ માં ક્રન્ચી અને સુપર સોફ્ટ હોય છે sonal hitesh panchal -
More Recipes
ટિપ્પણીઓ (2)