શીંગ ની ચીકી (Peanuts Chikki Recipe in Gujarati)

Bhavita Mukeshbhai Solanki @bmsolanki68
શીંગ ની ચીકી (Peanuts Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શીંગ ને શેકી ફોતરાં કાઢી લો.
- 2
એક પેનમાં ગોળ નાખી ગરમ કરો.તેમા 1 ટીસ્પૂન પાણી નાખો જેથી ગોળ સહેલાઈથી ઓગળી જાય.
- 3
ગોળ ની ચાસણી થઇ છે કે નય તે જોવા વાટકી માં પાણી લઈ તેમાં ચાસણી ના બે થી ત્રણ ટીપાં નાખો.ચાસણી પાણી માં ફેલાઈ નહીં અને કડક લાગે તો ચાસણી થઇ ગય છે.
- 4
હવે તેમાં ચપટી બેકિંગ સોડા અને સાઈનીગ માટે એક ચમચી ઘી ઉમેરી હલાવી શીંગ નાખી મિક્સ કરો.
- 5
પ્લેટફોર્મ ને ઘી થી ગ્રીસ કરી ચીકી પાથરી વણી લો. કટર કે છરી થી કાપી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
શીંગ ની ચીકી (Peanut Chikki Recipe in Gujarati)
શીંગ ની ચીકી#GA4#week12શકિત નો સ્ત્રોત એટલે ગોળ અને સાથે જો શીંગદાણા ભળે તો તો સોના માં સુગંધ..Namrata Bhimani
-
-
-
-
-
શીંગ ની ચીકી(Peanut Chikki Recipe in Gujarati)
#GA4#week12#peanutશીંગ ની ચીકી ખાસ સંક્રાતિ પર બને પણ મારે ત્યાં બધા ને જમ્યા પછી કંઇક ગળ્યું જોવે અને શીંગ ની ચીકી toh anytime ભાવે બનવા માં સહેલી અને એટલે પોચી બને કે બધા ચાવી શકે Komal Shah -
-
શીંગ ની ચીકી (Peanuts Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#CookpadIndia#Cookpadgujarati#Cookpad સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ અદભૂત ફાયદા ધરાવતી સીંગની ચિક્કી નાના-મોટા બધાને પ્રિય હોય છે. ગુજરાતમાં શિયાળાની સીઝનમાં અને ખાસ કરીને ઉત્તરાણ વખતે સિંગની તથા તલની ચિક્કી ઘેરઘેર બને છે. ખાસ કરીને ઉત્તરાયણ નો તહેવાર આવતાં બધાં લોકો ઘરે ઘણા પ્રકાર ની ચીકી બનાવતાં હોય છે.મે શીંગ ની ચીકી બનાવી છે જે ખાવામાં બજારમાં મળતી ક્રિસ્પી ચીકી જેવી જ બની છે. Komal Khatwani -
શીંગ ની ચીકી (Peanuts Chikki recipe in Gujarati)
#MS#makarsankrati#Uttarayan#peanuts#Chikki#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
સીંગદાણા ની ચીકી (peanuts chikki recipe in gujarati)
#GA4#week12#peanutsમેં આજે સીંગદાણાની ચીકી બનાવી છે જે પહેલી વખત બનાવી છે તો પણ સરસ ટેસ્ટી અને ક્રંચી બની છે. Vk Tanna -
-
-
-
-
-
-
-
-
-
-
શીંગદાણાની ચીકી (Peanuts Chikki Recipe in Gujarati)
#GA4#Week 15# શિયાળામાં ગોળની કોઈપણ વસ્તુ બનાવીને ખાવી જરૂર છે સ્વાસ્થય માટે ખૂબજ હેલ્ધી છે Chetna Chudasama -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14153968
ટિપ્પણીઓ (5)