શીંગ ભુજીયા(Shing bhujiya recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મોટી સાઈઝના સીંગદાણા લેવા ત્યારબાદ તેને બેથી ત્રણ મિનિટ પાણીમાં પલાળી રાખવા
- 2
હવે એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં કોનૅ ફ્લોર તેમજ ચોખાનો લોટ ઉમેરવો ત્યારબાદ તેમાં મરચું પાઉડર હિંગ તેમજ બેકિંગ સોડા અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી હલાવી લેવું
- 3
હવે આ લોટમાં પલાળેલા શીંગદાણા ઉમેરી દેવા અને ફરી પાછું મિક્સ કરી લેવું ત્યારબાદ તેમાં એક ચમચી તેલ ઉમેરવું જેથી સીંગદાણાને લોટ ચોટી જાય છે ત્યારબાદ તેમાં એક ચમચી પાણી લઈ છાંટી અને હાથેથી મિક્સ કરી લેવું
- 4
ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈ ગરમ કરવા મૂકવું ગેસની આંચ ધીમે રાખવી ત્યારબાદ તેમાં આંગળીની મદદથી સીંગદાણા લઇ છુટા છુટા ગરમ તેલ માં મુકવા બધા જ સીંગ ભજીયા બદામી રંગના થાય ત્યાં સુધી તળી લેવા
- 5
લો તૈયાર છે આપણા સીંગ ભજીયા.... જે ચા સાથે નાસ્તામાં સર્વ કરી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
શીંગ ભુજીયા (Shing Bhujiya Recipe In Gujarati)
#DIWALI2021દિવાળી માં મિઠાઈ ખાઈને કંટાળી ગયા હોય તો કંઈક ચટપટું મળી જઈ તો મોઢું ચોખ્ખુ કરી દે તેવા સિંગભુજીયા તૈયાર છે. Chhatbarshweta -
-
-
શીંગ ભુજીયા (Peanuts Bhujiya recipe in Gujarati)
#GA4#Week12#Peanuts#Besan શીંગ ભુજીયા,લગભગ દરેક ને ખૂબ જ પસંદ હોય છે. જે બહાર થી મંગાવતા હોય છે અને ખૂબ જ તીખાં આવતા હોય છે. બાળકો ખાઈ શકતાં નથી.ઘરમાં આસાનીથી બનાવી શકાય છે. Bina Mithani -
-
-
-
-
કોર્ન ભુજીયા 🌽(corn bhujiya recipe in Gujarati)
#સુપરશેફ 3#માઇઇબુક 8શીંગ ભુજીયા બધા ના ફેવરિટ હોય છે... અને મોનસુન સિઝન મકાઈ આપણને બધાને ખૂબ જ ભાવે છે તો બેઠા બેઠા એવો વિચાર આવ્યો કે શિંગ ભુજીયા ની જેમ કોર્ન ઉપયોગ કરી ભજીયા બનાવું તો ????? બસ તરત જ વિચાર અમલ માં મૂક્યો અને બનાવી નાખ્યા કોર્ન ભુજીયા ...,. ક્રિસ્પી ને ટેસ્ટી અને એ પણ માઇક્રોવેવ માં માત્ર ૧૦ મિનિટ માં. Hetal Chirag Buch -
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
આજે બટેકા વડા બનાવ્યાં છે.#GA4#Week12#Besan Chhaya panchal -
-
-
બટાકા ના ભજીયા (Potato Fitters Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
-
ક્રિસ્પી શીંગ ભુજીયા(Crispy Peanut fritters Recipe in gujarati)
#GA4#week12#peanut#besanપોસ્ટ - 19 આ વાનગી ખૂબ સ્પાઈસી....ચટપટી અને નાના મોટા સૌ ની અતિ પ્રિય છે...કોઈ પણ સમયે મન કરે તો માણી શકાય છે...શીંગ દાણા અને બેસન તેમજ સૂકા મસાલા ના સંયોજન થી ઝડપથી બની જતી અને ઝડપ થી ખવાઈ જતી આ વાનગી બનાવવામાં ખૂબ સરળ છે.... Sudha Banjara Vasani -
-
-
More Recipes
ટિપ્પણીઓ