મેથી નું શાક(Methi Shak Recipe in Gujarati)

Hemaxi Buch @cook_26237290
#MW4
#મેથી ભાજી શાક
#Mycookpadrecipe 37
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં એક બાઉલ માં બટેટા મોટા ફોડવા સમારી ને પાણી નાખી રાખવા
- 2
મેથી એક બાઉલ માં સુધારેલી પાણી નાખી ધોઈ ને રાખવી
- 3
એક કઢાઈ માં તેલ મૂકી થોડું ગરમ થઇ જાય એટલે એમાં રાઈ, જીરું, મેથી, હિંગ, હળદર, મરચું પાઉડર, ધાણાજીરૂ પાઉડર, મીઠું નાખી બટેટા વઘારી દેવા.
- 4
કઢાઈ ને મોટું છીબુ કે થાળી ઢાંકી એની ઉપર પાણી નાખી સીઝવા દેવું. કોઈ પણ શાક કોરું કરતા હોઈએ ત્યારે ઢાંકણ માં પાણી નાખવાથી વરાળ માં સરસ બાફે છે અને સિઝી પણ સરસ જાય છે
- 5
બટેટા થોડા સિઝે કે બાફે એટલે મેથી ઉમેરી દેવી. તવેથા થી શાક ને હલાવવું. નહિ તો બટેટા ભાંગી જવાની બીક રહે.
- 6
બટેટા ને થોડા ક્રિસ્પી થવા દેવા. શાક થઈ જાય એટલે ગરમ રોટલી સાથે આ શાક ખૂબ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ભાજી નુ શાક(Methi bhaji Shak recipe in Gujarati)
#MW4શિયાળા ની સિઝન દરમિયાન લીલા શાકભાજી સારા પ્રમાણમાં મળી રહે છે બધી ધાતુઓ ની ભાજી પણ મળી રહે છે મે મેથી ની ભાજી નુ શાક બનાવ્યું છે મેથી ની ભાજી માંથી થેપલા મુઠીયા શાક વગેરે બનાવવામાં આવે છે Rinku Bhut -
-
મેથી તાંદરજો ભાજી નું શાક (Methi Tanderjo Bhaji Shak Recipe In Gujarati)
#GA4#Week19#મેથી... મે મેથી ની ભાજી, તાંડળજા ની ભાજી રીંગણાં નું મિક્સ શાક બનાવ્યું છે... જે ગરમાગરમ જુવાર, બાજરા ના રોટલા સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Taru Makhecha -
-
મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#TCઅત્યારે શિયાળા ની સીઝન માં મેથી ની ભાજી મસ્ત આવતી હોય છે ,અને હેલ્થ માટે પણ સારી ..એમાંથી ઘણી વાનગી બનતું હોય છે ..પણ ભાજી રીંગણા નું શાક ખાવાની મજા કંઇક ઓર છે .. Keshma Raichura -
-
મેથી ની ભાજી નું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા દરમ્યાન મળતી મેથી ની ભાજી મારી ફેવરિટ છે... તેથી હું તેનો આહાર માં અલગ અલગ રીતે ઉપયોગ કરું છું... આજે મેં મેથી ની ભાજી- રીંગણ નું શાક બનાવ્યું છે જે હું તમારી સાથે શેર કરીશ... આશા છે તમે પણ આ શાક ની રેસિપી પસંદ કરશો... Urvee Sodha -
ભરેલા રીંગણ મેથીભાજી નું શાક
#MW4#methi bhaji nu shak શીયાળો એટલે લીલા પાન વાળા શાક ભાજી ખાવા નો સમય.એમાંય મેથી ની ભાજી શિયાળા માં ખાવા ની ખુબજ આવે.આજે મે મેથી ભાજી ભરેલા રીંગણ નું શાક બનાવ્યું છે. Namrata sumit -
મેથી બટાકા નું શાક. (Methi Bataka Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી બહુ સરસ મળે. એકદમ સરળતા થી અને ઝડપ થી બની જતું આ શાક.#GA4#Week19#Methi Shreya Desai -
-
મેથી વડી નું શાક (methi vadi nu Shak in Recipe in Gujarati)
#MW4શિયાળા ની ૠતુ એટલે લીલા શાકભાજી ખાવા ની મોજ આ ૠતુ મા બધી ભાજી ખૂબ સરસ મળેછે. તેમા મે અહીં મેથી ની ભાજી નો ઉપયોગ કરી તેની ટેસ્ટી અને ઝડપી વડી નુ છાશ ના વધાર થી શાક બનાવ્યુ છે જે ખૂબજ ટેસ્ટી બન્યુ છે. parita ganatra -
મેથી,પાલક નું શાક (Methi Palak Shak Recipe In Gujarati)
શિયાળામાં બધી ભાજી પુષ્કળ પ્રમાણમાં મળતી હોય છે..બધાએ આવું લીલોતરી શાક ખાવું જ જોઈએ..આવું શાક સરસ લાગે છે.. Sangita Vyas -
મેથી ની ભાજી નું શાક
#MW4#મેથી ની ભાજી નું શાકમેથી ની ભાજી એ જનરલી દરેક ઋતુ મા મળી રહે છે. તેની સુકવણી કરીને પણ યુઝ થાય છે.મેથી માથી થેપલા ગોટા મૂઠિયા બને છે. પંજાબી શબજી મા પણ કસૂરી મેથી નો ઉપયોગ થાય છે. આ ઉપરાંત મેથી ના શાક પણ બનાવાય છે. મેથી સવાદીષટ હોવાની સાથે ગુણકારી પણ એટલી જ છે.મે અહીં મેથી ના બેઝીક શાક ની રેસીપી શેર કરી છે. mrunali thaker vayeda -
-
-
-
મેથી બટાકા નું શાક (Methi Batata nu Shak recipe in Gujarati)
#MW4#વિન્ટર શાક રેસિપી#મેથી ભાજી નું શાક#શિયાળા ની ઋતુ માં બજાર માં લીલી ભાજી ના ઢગલા દેખાય છે. તાજી ભાજી મળતી હોય ત્યારે ભોજન માં વધુ માં વધુ ઉપયોગ કરવો જોઈએ. મેથી ની ભાજી સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે ફાયદાકારક છે. સિમ્પલ મસાલા થી આ શાક ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
-
મેથી ની ભાજી અને રીંગણ નું શાક (Methi Bhaji Ringan Nu Shak Recipe In Gujarati)
#MW4મેથી ની ભાજી નું શાકશિયાળામાં અલગ અલગ જાતની લીલીછમ ભાજી મળે છેમેં મેથીની ભાજીને રીંગણ સાથે મિક્સ કરીને શાક બનાવી છે Rachana Shah -
મેથી નું શાક(Methi Shak Recipe in Gujarati)
#MW4#Methi- શિયાળો આવે એટલે પૌષ્ટિક વાનગીઓ બનાવવાની શરૂઆત થઈ જાય. સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય એવું ભોજન આપણે લઈએ. અને તેમાં દરેક જાત ની ભાજીઓ નું સ્થાન સૌથી પહેલું આવે. અહિં મેથી નું એવું શાક પ્રસ્તુત છે જેમાં મરચું જ નથી અને છતાં તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે.. એકવાર આવું શાક જરૂર બનાવવા જેવું છે.. Mauli Mankad -
મેથીની ભાજી (Methi bhaji Recipe in Gujarati)
#MW4#મેથી ની ભાજીઆ એક કોરું શાક છે જેને દાળ ભાત સાથે સર્વ કરવા મા આવે છે Krishna Joshi -
-
-
મેથી ની ભાજી અને રીંગણ નું શાક (Methi Bhaji Ringan Shak Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસઆ શાક રોટલા, રોટલી સાથે સરસ લાગે છે. Arpita Shah -
મેથી ની ભાજી અને રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી રીંગણ નુ મિક્ષ શાક બાજરી ના રોટલા જોડે ખુબ ટેસ્ટી લાગેછે#MW4 Saurabh Shah -
મેથી રીંગણ બટાકા નું શાક (Methi Ringan Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week19શિયાળામાં મેથીની ભાજી ખુબ જ સરસ આવે છે મેથીની ભાજી કડવાણી તરીકે ઉપયોગ મા લેવાય છે મેથીની ભાજી આપણે ગમે તેમાં ઉપયોગ કરવો જોઈએ મેં અહીં તેનું મિક્સ માં શાક બનાવ્યું છે અને તેને બાજરાના રોટલા અને મગ ચોખા ની ખીચડી અને કઢી સાથે તો ઔર મજા આવી જાય Sejal Kotecha -
પાલક મેથી નુ શાક(Palak Methi Shak Recipe in Gujarati)
#MW4#post1પાલક અને મેથી બંને હેલ્થ માટે ખુબ જ સારી છે તો સાંજે જમવામાં ઓર્ગેનિકઘરના બગીચા ની પાલક અને મેથી ની ભાજીનું શાક અને સાથે રોટલા, ખીચડી, દહીં દેશી ભાણુ Bhavna Odedra -
લીલી મોગરી મેથી નું શાક (Lili Mogri Methi Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#લીલી મોગરી - મેથી ભાજી નું શાક Krishna Dholakia -
-
મેથી નું શાક (Methi Shak Recipe in Gujarati)
#MW4આ શાક હું મારા સાસુ પાસે થી બનાવાતા શીખી હતી. આમાં મેથી નું પ્રમાણ વધારે હોય છે. મેથી હેલ્થ માટે ખુબ જ ફાયદા કારક છે તો ચાલો રેસિપિ જોઈએ. Nisha Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14264985
ટિપ્પણીઓ (2)