રાજગરા ની ભજી

Brinda Lal Majithia
Brinda Lal Majithia @cook_26272326

રાજગરા ની ભજી

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
4 વ્યકિત
  1. રાજગરાનો લોટ ૧ બાઉલ
  2. 3 tbspસીંગદાણાનો ભૂકો
  3. 4 નંગબટેટા
  4. ૧ ટી.સ્પૂનલાલ મરચું પાઉડર
  5. 1 ટીસ્પૂનગરમ મસાલો
  6. 1 ટીસ્પૂનધાણાજીરું
  7. ૨ ટી.સ્પૂનખાંડ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1 ટેબલસ્પૂનલીંબુનો રસ
  10. 1 ટેબલસ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  11. ૨ ટેબલસ્પૂનધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ બટાટાને ખમણી લો ત્યારબાદ તે ખમણમાં લાલ મરચું પાઉડર ધાણાજીરૂ ગરમ મસાલો મીઠું ખાંડ લીંબુ આદુ મરચાની પેસ્ટ તેમાં ઉમેરો.

  2. 2

    ત્યારબાદ તેમાં રાજગરાનો લોટ સીંગદાણાનો ભૂકો તેમજ ધાણાભાજી ઉમેરીને બરાબર મિક્સ કરી લો ત્યારબાદ તેને ગરમ તેલમાં ભજીની જેમ નાખીને તળી લો તો તૈયાર છે ટેસ્ટી એવી રાજગરાની ભજી.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Brinda Lal Majithia
Brinda Lal Majithia @cook_26272326
પર

Similar Recipes