રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા, ગાજર, ટામેટા,બીટને ધોઈ અને રફલી ચોપ કરી લેવા.એક કુકરમાં ૧ કપ પાણી નાખી ઉકાળવું.તેમાં ચોપ કરેલ શાકભાજી અને વટાણા નાખો.૨ સીટી વગાડો.ઠંડું પડે એટલે તેને પોટેટો પ્રેશરની મદદથી પ્રેસ કરી લેવા.
- 2
હવે એક પેનમાં તેલ તથા ઘી ગરમ કરો.તેમાં જીરું નાખી ક્રેક થાય એટલે તેમાં ચોપ કરેલ ડુંગળી, કેપ્સીકમ, લીલા મરચાં તથા એક ટામેટુ નાખો અને બીલકુલ ધીમા તાપે સાંતળી લો.સરસ સોતે થાય એટલે તેમાં હિંગ, છીણેલું આદુ, મીઠું, મરચાં પાઉડર, હળદર, ધાણાજીરું નાખી મિક્સ કરી લો.
- 3
તેલ છુટું પડે એટલે તેમાં કુક કરેલા શાક એડ કરી મિક્સ કરી લો.ધીમા તાપે હલાવતા રહો.૫ થી ૭ મિનિટ સુધી ગેસ ઉપર રાખવું.હવે તેમાં પાંઉ ભાજી મસાલો, લીંબુ નો રસ, લીલા ધાણા,૧ કયુબ બટર નાખો.સરસ ઘટ્ટ મિશ્રણ તૈયાર થશે અને તેલ છુટું પડે એટલે ગેસ ઓફ કરી દેવો.
- 4
હવે એક નોનસ્ટિક તવી પર તેલ લગાવી પાંઉને કટ કરી બંને બાજુ શેકો.ગરમાગરમ પાંઉ ભાજી સાથે ગ્રીન ચટણી, લસણ મરચાં ની ચટણી, ડુંગળી સાથે સર્વ કરો.
Similar Recipes
-
ભાજી પાંઉ
#RB3 મિશ્ર શાક થી બનતી આ વાનગી બધાની ખૂબ લોકપ્રિય છે..અમુક શાક ન ભાવતા હોય ત્યારે મિક્સ શાકને બોઈલ કરીને ડુંગળી -ટામેટા- લસણ ની ગ્રેવીમાં બનતી આ સબ્જી અતિ સ્વાદિષ્ટ અને કલરફુલ બને છે તેને પાંઉ સાથે પીરસવામાં આવે છે. Sudha Banjara Vasani -
પાંઉ ભાજી (pav bhaji recipe in gujrati)
#મોમ#goldenappron3#Week16મારા બાળક ની પી્ય છે. Dhara Vaghela -
-
-
કોર્ન ભાજી (Corn Bhaji Recipe In Gujarati)
#ChooseToCook#30minsકોઈ પણ કડાકુટ વગર, ઝટપટ બની જાય એવી વાનગી એટલે ----- કોર્ન ભાજી.આ વાનગી બ્રંચ કે પછી લંચ / ડિનર માં ખાવા માં આવે છે અને બહુજ ટેસ્ટી લાગે છે.મારી ફ્રેંડ , ચિત્રા જયારે આખો દિવસ સપેન્ડ કરવા મારા ઘરે આવે ત્યારે એનો ખાસ આગ્રહ હોય કે કંઈક જલ્દી બની જાય છે ઍવું હું બનાવું, ત્યારે હું કોર્ન ભાજી બનાવું છું જેથી અમારું પેટ પણ ભરાઈ જાય અને ગપ્પા મારવાનો ટાઈંમ પણ પુષ્ટકળ રહે. Bina Samir Telivala -
-
વેજી & સુજી મીની ઉત્તપમ (Veg. Suji Mini Uttapam Recipe In Gujarati)
નાના બાળકો ને વેજીટેબલ્સ ખવડાવવા માટે એક આકર્ષક અને ટેસ્ટી, પૌષ્ટિક વાનગી તૈયાર કરી છે.#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
ખડા પાવભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#RJS#cookpad#cookpadindia#cookpadgujaratiપાવભાજી એ સૌની મનપસંદ અને ટેસ્ટી વાનગી છે. એમાંય રાજકોટની સ્પેશિયલ ખડા પાઉંભાજી મેં આજે બનાવી છે. પરિવારમાં સૌને આ પાવભાજી ખૂબ જ ટેસ્ટી લાગી છે. કુકપેડ નો આભાર માનું છું કે નવી નવી વાનગીઓ શીખવા માટેની અમને પ્રેરણા આપી રહ્યું છે. Neeru Thakkar -
-
-
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
ઝટપટ પાવ ભાજીજ્યારે ડિનર બનવાની ઉતાવળ હોય અને કંઇક ટેસ્ટી ખાવું હોય તો પાવ ભાજી ની આ રીત એકદમ ઝડપી અને ઇઝી છે. Kinjal Shah -
સ્વીટ કોર્ન ભજીયા (Sweet corn bhAjiya Recipe in Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસામાન્ય રીતે ભજીયા એટલે તેલમાં તળવા જ પડે.પણ હેલ્થ અને કેલેરી કોન્સીયસ માટે નવો ઓપ્શન શોધી કાઢ્યો છે.ચાલો રેસીપી ચેક કરો. Neeru Thakkar -
પાવ ભાજી(Pav Bhaji Recipe in Gujarati)
એકદમ બહાર જેવો જ ટેસ્ટ અને ટેક્ષ્ચર જોતું હોય તો આ રેસિપી જરૂર થી એક વખત ટ્રાય કરજો. Purvi Baxi -
-
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
#RC3Red Recipeમુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ગણાતી ભાજી પાઉ મારી ફેવરીટ વાનગી છે. Hetal Chirag Buch -
પાઉં ભાજી પ્રેશર કુકર ની (Pav Bhaji In Pressure Cooker Recipe In Gujarati)
આ એક કંમ્પલીટ મીલ છે જે નાના મોટા બધા નું મનપંસંદ છે. પાઉં ભાજી મુંબઈ નું પોપ્યુલર સ્ટ્રીટ ફુડ છે જેને ખાવા માટે શનિ-રવિવારે સ્ટોલ પર લોકોની ભીડ થાય છે. તો કેમ આપણે પણ આ ફેમસ સ્ટ્રીટ ફુડ ઘરે બનાવી ને એની લુફ્ત માણીએ.? Bina Samir Telivala -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #week24CauliflowerGarlic#Cookpad#CookpadIndiaમિક્સ vegitables નો ઉપયોગ કરી ને ઘણી બધી આઈટમ બને છેBut મને એ બધાં માંથી પાવ ભાજી મારી અને મારી દીકરી ની મોસ્ટ એન્ડ all time favourite છે તો આજે ફુલાવર કોબીજ દૂધી વટાણા બટાકા અને બીજાં શાક લઈ ને પાવ ભાજી બનાવી છેજેની મેથડ એકદમ અલગ અને સુપર ફાસ્ટ જલ્દી બની જાય તેવી છેબજાર જેવો કલર અને ટેક્સચર પણ આવે છેતોજરૂરથી ટ્રાય કરશો Rachana Shah -
ચીઝ ગાલીૅક મસાલા પાંઉ (Cheese Garlic Masala Pav Recipe in Gujarati)
#EB#WEEK8#CookpadIndia#Cookpadgujarati#Masalapau Vandana Darji -
ખડા પાઉંભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#pavbhaji#SSR#cookpadgujrati#cookpad Tasty Food With Bhavisha -
લસણીયા પાંઉ
લીલા લસણને ભરપૂર માણી શકાય તેવી વાનગી.ગાર્લિક બ્રેડ તો ખાતા જ હશો એક વાર આ બનાવી જોજો.#GA4#week20 Riddhi Ankit Kamani -
-
-
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
મુંબઈ ની જાન, ગલી - ગલી માં મળતું રોડસાઈડ જંક ફુડ,નાના-મોટા બધા ને ભાવતું ભોજન. મેં અહિયા એને થોડું હેલ્થી બનાવાની ટ્રાય કરી છે.#RC3#Week3રેડ હોટ ભાજી - પાઉં Bina Samir Telivala -
પનીર પાઉં ભાજી (Paneer Pav Bhaji Recipe In Gujarati)
#GA4#Week1#Punjabi#પોસ્ટ૧પાઉંભાજી એ બધાની ખુબ જ ફેવરેટ હોય છે. પનીર પંજાબી ડીશ માં હીરો કહેવાય છે અને ભાજીમાં મેં પનીર નાખી ને પંજાબી ટેસ્ટ આપ્યો છે. પંજાબી સૌ કોઈને ભાવે એવી ડિશ કહેવાય છે.ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને કંઈક નવું લાગ્યું છે.નાના બાળકો પણ ખુબ જ સરસ રીતે ખાઈ શકે એવો ટેસ્ટ છે અને ઘણા વેજિટેબલ્સ નાખ્યા છે એટલે ખુબ જ હેલ્ધી છે.મારી દીકરીને તો ખૂબ જ ભાવી. Shreya Jaimin Desai -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
અમારા ઘર માં મારા હાથ ની પાવનભાજી બધા ની ફેવરીટ છે. Payal Panchal -
-
બટર પરાઠા (Butter Paratha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#dinner Neeru Thakkar -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#Week8મારા બાળકો ને મસાલા પાઉં બહુ ભાવે છે.નાની મોટી ભૂખ લાગી હોય ત્યારે તમે ખાઈ શકો છો અને ફટાફટ બની જાય છે. Arpita Shah -
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#week5#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (10)