મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Bhavita Mukeshbhai Solanki
Bhavita Mukeshbhai Solanki @bmsolanki68

શિયાળામાં લીલું લસણ આદું, મરચાં નાખી મેથીના થેપલા કરશો. તો ટેસ્ટ માં ખુબજ સરસ લાગશે.
#GA4
#Week19
#methi

મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

શિયાળામાં લીલું લસણ આદું, મરચાં નાખી મેથીના થેપલા કરશો. તો ટેસ્ટ માં ખુબજ સરસ લાગશે.
#GA4
#Week19
#methi

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
બધા માટે
  1. 1 કપઘઉંનો લોટ
  2. 1/4 કપબાજરીનો લોટ (ઓપ્શનલ છે)
  3. 1/4 કપઝીણી સમારેલી મેથી
  4. 2 ટેબલસ્પૂનલીલું લસણ (સુકું લસણ નાખી શકાય)
  5. 2 ટેબલસ્પૂનઆદું, મરચાં
  6. રેગ્યુલર મસાલા
  7. મીઠું સ્વાદાનુસાર
  8. તેલ જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    લોટ માં બધાં મસાલા મિક્સ કરી લો.

  2. 2

    તેલ નું મોણ જરૂર મુજબ નાખી મેથી, લસણ મિક્સ કરી પાણી થી પરોઠા જેવી કણક બાંધી 10 મિનિટ રેસ્ટ આપો.

  3. 3

    તવી ગરમ મૂકી થેપલુ વણી મિડીયમ તાપે તેલ મૂકી શેકી લો.

  4. 4

    થેપલા પર લસણની ચટણી, લીલી ચટણી કે ઘી લગાડી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavita Mukeshbhai Solanki
પર

Similar Recipes