અખરોટ હલવો (Walnut Halwa Recipe In Gujarati)

Bijal Parekh
Bijal Parekh @cook_17364052

#Walnuts
મેં અખરોટ હલવો બનાવ્યો છે. જે શરીરને મજબૂત બનાવે છે.

અખરોટ હલવો (Walnut Halwa Recipe In Gujarati)

#Walnuts
મેં અખરોટ હલવો બનાવ્યો છે. જે શરીરને મજબૂત બનાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. ૧ કપઅખરોટ
  2. ૧ કપઘી
  3. ૧ કપખાંડ
  4. ૧ કપદૂધ
  5. ૧૩ પીસ બદામ
  6. પીસ કાજૂ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં અખરોટને થોડા શેકી લેવા પછી મિક્સરમાં ક્રશ કરી લેવાં.

  2. 2

    હવે, એક પેનમાં ઘી ગરમ કરીને તેમાં અખરોટનો ભૂકકો નાખી સરખી રીતે મિક્સ કરવું.

  3. 3

    હવે, તેમાં દૂધ ઉમેરી ની તેની અંદર બદામ ના ટુકડા અને કાજૂના ટુકડા નાખી ને સરખી રીતે હલાવુ.

  4. 4

    એક પ્લેટમાં હલવો કાઢી તેની ઉપર કાજૂ અને બદામ નો ભૂકો નાખી લેવું તો તૈયાર છે અખરોટ હલવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Parekh
Bijal Parekh @cook_17364052
પર

Similar Recipes