રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો માટે
  1. મેગી ના પેકેટ
  2. ૨ કપપાણી
  3. મેગી મસાલા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં મેગી ના નાના ટુકડા કરો.

  2. 2

    ત્યાર બાદ એક વાસણમાં પાણી ઉકાળી લો.

  3. 3

    પાણી ઉકળે એટલે તેમાં મેગી મસાલા ઉમેરો.

  4. 4

    ત્યાર બાદ તેમાં મેગી ના કટકા કરેલ છે તે નાખવા.

  5. 5

    પછી મેગી ઉકળી જાય એટલે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhwani Mankad
Dhwani Mankad @cook_25258434
પર

Similar Recipes