આલુ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)

#WD
મારી આ રેસેપી કોમલબેન દોશી ને ડેડીક્ટ કંરુ છું . Thank you so much Komalben🙏🏻🙏🏻for your support.. Happy Woman’s Day
આલુ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
#WD
મારી આ રેસેપી કોમલબેન દોશી ને ડેડીક્ટ કંરુ છું . Thank you so much Komalben🙏🏻🙏🏻for your support.. Happy Woman’s Day
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ પાલક ને ૨ મિનિટ ઊકળતા પાણી નરમ થાય ત્યાં સુધી ઉકાળી ને કાઢી લઈ ને બરફ વાળી પાણી ૨ મિનિટ રાખી ને પછી પાલક નિતારી લેવી અને ક્રશ કરી લેવી. બટાકા નાના પાસ મા કટ કરી ને તેલ મા ફ્રાય કરી લેવા.
- 2
ડુંગળી, આદુ, લસણ, લીલું મરચુ અને કોથમીર બધા ને એક સાથે ક્રશ કરી પેસ્ટ બનાવી.
- 3
એક પેન મા તેલ મૂકવું, તેલ ગરમ થાય એટલે તેમાં તજ નાંખી હીંગ નાખવી. ત્યારબાદ તેમાં તૈયાર તરેલી ડુંગળી વાળી પેસ્ટ નાખવી પછી તેમાં મીઠું, હળદર, લાલ મરચુ, ધાણા જીરુ પાઉડર, ગરમ મસાલો નાંખી, તેલ ઉપર દેખાવા લાગે એટલે પાલક ની પેસ્ટ નાખવી, ૨ મિનિટ પછી ઝીણું કટ કરેલુ ટામેટુ, ફ્રાય કરેલુ બટાકા, ૧/૨ લીંબુ નો રસ નાંખી ૫ મિનિટ ઉકાળવું.
- 4
છેલ્લે ફ્રેશ ક્રીમ નાંખી ગેસ બંધ કરવો. નાના કે રોટલી સાથે સર્વ કરવું.
Similar Recipes
-
પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
આજે ૧ સુંદર ગીત યાદ આવી ગયુ....આજે એકદમ શુધ્ધ ગીત....Betab Dil ki Tamanna Yehi Hai..Tumhe Chahenge... Tumhe Pujenge....Tumhe apna Khuda Banauenge પાલક પનીર અને આ ગીત... બંને મારી જિંદગી ના special વ્યક્તિ ના favorite..... Ketki Dave -
શક્કરિયા નો શીરો (Sakkariya Sheera Recipe In Gujarati)
#WDI dedicate this recipe to jyoti ukani ji on this women's day . Happy women's day jyoti ji thank you so much for this delicious sweet dish . Kajal Sodha -
ડ્રાય આલુ પાલક સબ્જી (Dry Aloo Palak Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BW Sneha Patel -
પાલક બિરયાની (Palak Biryani Recipe In Gujarati)
#WDઆ રેસીપી હું દીશા રામાની ચાવડા મેમ ને અર્પણ કરુ છુ.Apeksha Shah(Jain Recipes)
-
-
આલુ મટર રગડા ચાટ (Aloo Matar Ragda Chat Recipe In Gujarati)
#WDઆ વાનગી હું Sudha Banjara Vasaniબેન ને ડેડીકેટ કરું છુંઅને Cookpad ટીમ ના બધા Members ને ડેડીકેટ કરું છુંHappy Women's day Shilpa Shah -
-
સાબુદાણની ની ખીચડી:(sabudana ખીચડી Recipe in Gujarati)
#WD#Cookpadindia#CookpadgujratiHappy women's day सोनल जयेश सुथार -
દહીં મસાલા આલુ સબ્જી (Dahi Masala Aloo Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
પાવ રગડો (Pav Ragdo Recipe In Gujarati)
#WD#Ekta mem & Rina didiઆ Recipe હું ekta mem & rinadidi ને dedicate કરું છું, કારણ કે હું cookpad પર થી જે કઈ પણ શીખું છું, તે લોકો through જ છે. Thank you so much mem & didi🙏🙏 Shree Lakhani -
વેનીલા ટુટી ફ્રુટી મફીન્સ (Vanilla Tutti Frutti Muffins Recipe
#Viraj#CookpadGujarati આ વેનીલા ટુટી ફ્રુટી મફીન્સ @Vivacook_23402382 ji na zoom live session માં બનાવ્યા હતા....Thank you so much to all cookpad team and all admins for this type of nice session....Thank you so much viraj ji for your best learning recipe ...ખરેખર તમારી રેસિપી મુજબ આ મફિન્સ એકદમ સોફ્ટ ને જાળીદાર બન્યા હતા. Daxa Parmar -
આલુ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
જો આ રીતે પાલક ની સબ્જી બનાવશો તો નાના મોટા બધા હોંશ થી જમશે soneji banshri -
પાલક કોર્ન સબ્જી(Palak corn sabji recipe in Gujarati)
#My first recipe# September#week2#spineech Chotai Sandip -
-
-
-
-
-
પાલક આલુ ની સબ્જી (Palak Aloo Sabji Recipe In Gujarati)
#RC4#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#FDSundaySpecialમારા ફ્રેન્ડ ની ફેવરીટ રેસેપી બધા સાથે સેર કરુ છું.Happy Friendship Day To all Jigna Gajjar -
-
જૈન પાલક કોર્ન સબ્જી (Jain Palak Corn Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
આલુ પાલક
#કાંદાલસન ઘર માં જ રહેલી સામગ્રીમાંથી બનાવો કાંદા અને લસણ વિનાની એક પંજાબી સબ્જી. Megha Desai -
મસાલા રોટલી (Masala Rotli Recipe In Gujarati)
#MAMother’s Day ઉપર મારા mother ની રેસેપી જે મારી ફેવરીટ છે એ આપની સાથે સેર કરુ છું. Jigna Gajjar -
આલુ પાલક મટર મેગી મસાલા સબ્જી (Aloo Palak Matar Maggi Masala Sabji Recipe In Gujarati)
હું લઈ ને આવી છું આલુ પાલક નું શાક જેમાં મેં MaggiMasala e magic નો ઉપયોગ કર્યો છે.એનાથી આ શાક માં ખૂબ સરસ સ્વાદ આવે છે.#MaggiMagicInMinutes#Collab Krishna Joshi -
વેજીટેબલ સ્ટફ્ડ પરાઠા (Vegetable Stuffed Paratha Recipe In Gujarati)
#WDHappy Women's day , આ રેસિપી હું દિશા ચાવડા જી ને ડેડિકેટ કરું છું અને હું આ ગ્રુપ માં તેમના દ્વારા સામેલ થઈ છું, મારી cookpad ની શરૂઆત થી જ દિશા મેમ થી વાત થાય છે,તેઓ મને બહુ જ મદદ રૂપ થાય છે,જ્યારે પણ હું કંઇ પણ પૂછું ત્યારે મને તરત જ સારો અને સંતોષકારક જવાબ આપે છે, તો દિશા જી આપનો ખુબ ખુબ આભાર😊👍, Thank you cookpad family na badha women's, Thank You Ekta mam,Thank you Poonam mam😊 Sunita Ved -
પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati)
#AM3પાલક પનીર એક પંજાબી ડિશ છે. પાલક નહિ ભાવતી હોય એ લોકો પણ આ શાક હોંશે હોંશે ખાય લેશે. પાલક માંથી હિમોગ્લોબીન મળતું હોવાથી પાલક નું સેવન કરવું જોઈએ. Shraddha Patel -
ગાર્લીક પાલક પનીર (Garlic Palak Paneer Recipe In Gujarati)
લગ્ન સ્ટાઇલ રેસીપી માં ઘણી જગ્યાએ આ ગાર્લીક પાલક પનીર હોય છે. અમારા ઘરમાં બધાનુ ફેવરીટ છે.#LSR Tejal Vaidya -
પંજાબી ડ્રાય આલુ પાલક (Punjabi Dry Aloo Palak Recipe In Gujarati)
#WLD#MBR7#cookpadindia#cookpadgujaratiપંજાબી ડ્રાય આલુ પાલક Ketki Dave -
આલુ મેથીભાજી સબ્જી (Aloo Methibhaji Sabji Recipe in Gujarati)
#MW4શિયાળા માં લીલી ભાજી સરસ મળે છે.મેથી કડવી હોવાથી તેને બટાકા સાથે બનાવવા થી કડવાશ ખબર પડતી નથી.આ રીતે ઘરના લોકો ને મેથી ખવડાવી શકાય. Kinjalkeyurshah
More Recipes
ટિપ્પણીઓ (8)