ક્રિસ્પી રોટી (Crispy Roti Recipe In Gujarati)

Aparna Dave
Aparna Dave @Daves_Flavours
Ahemdabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મીનીટ
  1. 2 વાટકીઘઉં નો લોટ
  2. 2 ચમચીતેલ મોણ માટે
  3. પાણી
  4. તેલ તળવા
  5. 1/2 ચમચીમીઠુ
  6. 1 ચમચીમરચુ
  7. 1 ચમચીધાણા જીરુ

રાંધવાની સૂચનાઓ

10મીનીટ
  1. 1

    ઘઉં ના લોટ મા મોણ ઉમેરી પાણી થી લોટ બાઘી લો

  2. 2

    લોટ માથી લુવા કરી 10/12 રોટલી ઉતારી લો અને ઢંડી થાય પછી કટર થી એક સરખા ટુકડા કરી લો

  3. 3

    હવે ગરમ તેલ મા તળી લો ઉપર મીઠુ મરચુ ધાણા જીરુ છાટી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aparna Dave
Aparna Dave @Daves_Flavours
પર
Ahemdabad

Similar Recipes