બ્રેડ ચીલી (Bread Chili Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બ્રેડ ને ચોરસ આકાર માં કટ કરી લ્યો.
- 2
હવે એક પેનમાં બટર ગરમ કરી તેમાં બ્રેડ ના ટુકડા ને રોસ્ટ કરી નાખો.
- 3
ડુંગળી અને કેપ્સીકમ ને ડાઇઝ શેપ માં સુધારી લ્યો. લસણ, આદું અને લીલી મરચી ને ઝીણી સમારી લ્યો.
- 4
હવે ફ્રાઇંગ પેન માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી ઉમેરો.
- 5
ડુંગળી થોડી સતળાઇ જાય એટલે તેમાં કેપ્સીકમ કરો.
- 6
ત્યારબાદ તેમાં સમારેલ લસણ આદું અને લીલી મરચી ઉમેરો.
- 7
સોઇ સૉસ, રેડ-ગ્રીન ચીલી સૉસ અને કેચઅપ ને એક કપ માં મીકસ કરી લ્યો.
- 8
બધું બરાબર સતાળાઇ જાઇ એટલે તેમાં વીનેગર અને રેડી કરેલ મીક્સ સૉસ ઉમેરો. થીકનેસ એડજસ્ટ કરવા થોડું પાણી કરો.
- 9
સૉસ ની એસીડીટી ન્યૂટ્રલાઇઝ કરવા ખાંડ કરો.સ્વાદ અનુસાર મીઠું કરો.
- 10
મીશ્રણ થોડું ઘટ્ટ થાય ત્યારબાદ તેમાં રોસ્ટ કરેલ બ્રેડ ના ટુકડા ઉમેરો.
- 11
ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રેડ ચીલી (Bread Chilli Recipe In Gujarati)
#Chinese Recipe#WCR#BreadChillyRecipe#ChineseStarterRecipe Krishna Dholakia -
-
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
આ રેસિપી માં લીલી ડુંગળી લીલુ લસણ મરી પાઉડર નો ઉપયોગ પણ કરી શકાય #WCR Kirtida Buch -
-
-
ચીલી ગાર્લિક બ્રેડ સ્ટીક (Chili Garlic Bread Stick Recipe In Gujarati)
#GA4#Week24#garlicઆજે મે ચીલી ગાર્લિક બ્રેડ સ્ટીક બનાવ્યા છે,જે ખુબ જ ઓછા સમય મા અને જલદીથી બની જાય છે અને સ્વાદ મા પણ ખુબ જ સરસ લાગે છે,તો તમે પણ ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 આ સ્ટાર્ટર બનાવવા મા એકદમ સહેલું છે અને ઝડપ થી બની પણ જાય છે.મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે.આજે આ રેસિપી મારી દીકરી એ પહેલી વાર બનાવી છે .ખરે ખૂબ જ સરસ બની છે. ટેસ્ટ પણ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે. Vaishali Vora -
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Ami Gajjar -
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
આ ફાસ્ટ ફૂડના જમાનામાં બાળકોને ભાવતી પ્રિય વાનગી છે#GA4#WEEK26 Shethjayshree Mahendra -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3Post 4#mrPost 12#cookpad_Guj#coopadindiaO DILRUBA... O PANEER CHILLITerri Dish ke Swad Me Hai Meri Manzile Makshud... Ketki Dave -
બ્રેડ પીઝા રોલ (Bread Pizza Roll Recipe In Gujarati)
#XS#MBR9#Week9#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef#pizzaપીઝા જેવો જ ટેસ્ટ પણ બ્રેડની પટ્ટીઓ કટ કરી તેના ઉપર ચીઝની પટ્ટીઓ લગાવી અને રોલવાળી બનાવેલ છે બાળકોને ખુશ કરવાની આ રેસીપી છે. Neeru Thakkar -
લેફ્ટ ઓવર બ્રેડ ઓપન સેન્ડવીચ
#leftoverrecipi#sandwich#streetfood#indianstreetfood#cookpadgujrati#cookpadindia sm.mitesh Vanaliya -
-
-
-
બ્રેડ વેજ લઝાનીયા (Bread Veg Lasagna Recipe In Gujarati)
#GA4#Week26#Cookpad Gujarati Amee Shaherawala -
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer chilly Dry Recipe in Gujarati)
#GA4#Week6# પઝલ-વર્ડ-પનીર પનીર અને ચીઝ એ આજકાલ ના બાળકો ની પહેલી પસંદ હોય છે. પનીર ની કોઈ પણ વાનગી બનાવવામાં આવે તો ખાઈ લે છે. પનીર ની પંજાબી સબ્જી હોઈ કે ચાઈનીઝ હોઈ કે પનીર સ્ટાર્ટર હોઈ બધા ને ભાવે જ .. અને પ્રોટીન માટે મુખ્ય છે . માટે કેલ્શિયમ અને પ્રોટીન થી ભરપૂર પનીર ખાવું જોઈએ. તો આજે મેં પનીર ચીલી ડ્રાય બનાવ્યું છે.. Krishna Kholiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14717102
ટિપ્પણીઓ (4)