ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)

Apeksha Parmar
Apeksha Parmar @apekshaparmar

#GA4 #Week26 ઓરેન્જ માં ખુબ જ પ્રમાણ માં વિટામિન સી હોય છે.

ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)

#GA4 #Week26 ઓરેન્જ માં ખુબ જ પ્રમાણ માં વિટામિન સી હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ વ્યક્તિ માટે
  1. ૨ નંગઓરેન્જ
  2. ૧/૨ ટી સ્પૂનસંચળ
  3. ૧/૨ ટી સ્પૂનમરી પાઉડર
  4. ૧ ટી સ્પૂનખાંડ
  5. થી ૧૦ ફુદીના ના પાન

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઓરેન્જ નો જ્યુસ ની કાઢવો.

  2. 2

    ત્યારબાદ એક ગ્લાસ માં બે બરફના ટુકડા ઉમેરો. પછી તેમાં સંચળ, મરી પાઉડર, ખાંડ અને બારીક સમારેલા ફુદીનો ઉમેરો.

  3. 3

    ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરો.અને સવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Apeksha Parmar
Apeksha Parmar @apekshaparmar
પર

Similar Recipes