વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવિચ (Veg Cheese Toast Sandwich Recipe in Gujarati)

Parita Trivedi Jani
Parita Trivedi Jani @cook_23408020
Surat

વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવિચ (Veg Cheese Toast Sandwich Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બ્રેડ
  2. 6-7મિડીયમ બાફેલ બટાકા
  3. 1 કપબાફેલા વટાણા
  4. 1 કપઝીણું સમારેલું ટામેટું
  5. 1 કપછીણેલી કોબજ
  6. 1 ચમચીઆદુ, મરચા, લસણ ની પેસ્ટ
  7. 3 ચમચીકોથમીર
  8. ચપટીગરમ મસાલો,
  9. સ્વાદુસર મીઠું,
  10. પા ચમચી હળદર,
  11. ૧ચમચીખાંડ
  12. 1ચમચીલીંબુ રસ
  13. ૧૦૦ ગ્રામબટર,
  14. ૫-૬ ચીઝ ક્યૂબ
  15. ૨ચમચીચાટ મસાલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા ને વટાણા બાફી ને મેષ કરી કેવા.

  2. 2

    હવે એક મિક્સર જર માં આદુ,લસણ, મરચા, કોથમીર, લીંબૂ રસ, મીઠું ની પેસ્ટ ready કરી લેવું

  3. 3

    હવે બ્રેડ ઉપર એક સાઈડ બટર ને બીજી સ્લાઈસ માં ગ્રીન ચટણી લગાવવી ત્યારબાદ ચટણી વાળી સ્લાઈસ પર બટાકા વટાણા નું મિક્સર મૂકી ઉપર થી કોબીજ,ટામેટા,ચીઝ ચાટ મસાલો નાખી બટર વાળી સ્લાઈસ થી પેક kri તોસ્ટર મશીન માં ઘી બંને સાઈડ લગાવી મૂકી શેકી લેવું.ત્યારબાદ સોસ, ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parita Trivedi Jani
Parita Trivedi Jani @cook_23408020
પર
Surat

Similar Recipes