ખજૂર આમલીની ચટણી (Khajoor Imli Chutney Recipe In Gujarati)

Trushti Shah @cook_27771490
ખજૂર આમલીની ચટણી (Khajoor Imli Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ ખજૂર અને આમલીને ૩ થી ૪ કલાક માટે પલાળી રાખો.ત્યારબાદ ખજૂર આંબલી પલાળેલા મિશ્રણને મિક્સરમાં લઈ તેમાં ગોળ,જીરૂ પાઉડર, મરચું અને મીઠું ઉમેરી તેને ક્રશ કરો.
- 2
ત્યારબાદ તેને ગાળી લો.તૈયાર છે ખજૂર આમલીની ચટણી તેને સર્વ કરો.
Similar Recipes
-
ખજૂર આમલીની ચટણી (Khajoor Amli Chutney Recipe In Gujarati)
ખજૂર આમલીની ચટણી વગર કોઈપણ ચાટ અધુરી છે. આ ચટણી ચાટ માં તેમજ તો કોઈ પણ ભારતીય નાસ્તામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અને એના કારણે કોઈ પણ વસ્તુનો સ્વાદ અનેક ગણો વધી જતો હોય છે.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મેં આ ચટણી ની પસંદગી એટલા માટે કરી છે કે જેમ આ ચટણી વિના મોટાભાગના બધા ફરસાણ ફિક્કા છે તેમજ આપણા જીવનમાં અમુક એવી સ્ત્રીઓ હોય છે જે આપણા જીવનને રસીલું બનાવવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. હું આ રેસિપી મારી મમ્મી ને અર્પણ કરું છું જેના પાસેથી જ હું વિવિધ પ્રકારના વ્યંજનો શીખી છું. એણે મને વગર શીખવાડ્યે એવી વસ્તુઓ શીખવી છે જેના માટે હું એની ખૂબ જ આભારી છું.#WD#cookpadindia#cookpad_gu spicequeen -
ખજૂર આમલીની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ એક મલ્ટી પર્પસ ચટણી કે ડિપ કહી શકાય છે જેનો ઉપયોગ અનેક વસ્તુઓમાં થાય છે જેમ કે ભજીયા સાથે ચટણીમાં લઇ શકાય છે અથવા તો ભેળ મા ચટણી તરીકે યુઝ કરી શકાય છે. જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Nidhi Jay Vinda -
આંબલી અને ખજુર ની ચટણી(Ambali & Khajur Ni Chutney Recipe In Guja
#GA4 #week1#tamarind#post1 Vandna bosamiya -
-
ખજૂર આમલીની ચટણી (Dates Tarmarid chutney recipe in Gujarati)
#goldenapron3 #week_16 #Datesઆ ચટણી કોઈપણ ફરસાણ સાથે લઈ શકો છો. તેમજ પાણી પુરી,ચાટ પુરીમાં ઉપયોગમાં લઇ શકાય છે. પાણી પુરીનુ પાણી બનાવવા માટે જરૂરી પાણી ઉમેરી શકાય છે. Urmi Desai -
આંબલી ની ચટણી(tamarind chutney recipe in gujarati)
#GA4#week1(Tamarind recipe in gujarati) Bhavnaben Adhiya -
-
ખજૂર આમલીની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
ગુજરાતી ફરસાણ હોય કે નાસ્તા, ખજૂર આમલીની ખાટી-મીઠી ચટણી વિના તો અધૂરા જ લાગે.. ખરું ને?વડી, આ ચટણી બનાવવામાં વપરાતી દરેક સામગ્રીમાં ભરપૂર માત્રામાં આયર્ન હોવાથી તે ખૂબ જ પૌષ્ટિક પણ છે. આથી આ ચટણી જો ઘરે બનાવીને રાખી હશે તો અનેક રેસિપીમાં તે કામ લાગશે. તમે તેને ડીપ ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો. રગડા પેટીસ, દહીં વડા, ભેળ-સેવપૂરી, ડાકોરના ગોટા જેવી અનેક ચટપટી વાનગીઓ સાથે તમે આ ચટણી સર્વ કરી શકો છો. Riddhi Dholakia -
-
ખજૂર આમલીની ચટણી (Khajoor Ambli Chutney Recipe In Gujarati)
#RC3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ખજૂર આમલીની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiચાટ માટેની ગળી ચટણી Unnati Desai -
ખજૂર આમલીની ચટણી (Khajoor Ambli Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookoadgujarati#khjur सोनल जयेश सुथार -
-
-
-
-
-
ખજૂર આમલીની ચટણી(khajur chutney recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૩૦ભેળ, દાબેલી, ચાટ, સેન્ડવીચ, ખમણ, સમોસા, ઘૂઘરા, ભેળપૂરી જેવી અનેક વાનગીઓ સાથે ખજૂર આમલીની ચટણી ખુબ જ જરૂરી છે. આ ચટણી વગર વાનગીઓ અધૂરી લાગે છે. Divya Dobariya -
-
ખજૂર આમલીની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
ખજૂર આંબલી ચટણીટેસ્ટી ભી હેલ્ધી ભીચાલો ચટાકેદાર આપડા સવ ની ફેવરિટ ચટણી બનાવિયે Deepa Patel -
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#khajur aamli ની chutneyગુજરાતી ફરસાણ હોય કે નાસ્તા, ખજૂર આમલીની ખાટી-મીઠી ચટણી વિના ખાવાની મજા નથી આવતી. વડી, આ ચટણી બનાવવામાં વપરાતી દરેક સામગ્રીમાં ભરપૂર માત્રામાં આયર્ન હોવાથી તે ખૂબ જ પૌષ્ટિક પણ છે. આથી આ ચટણી જો ઘરે બનાવીને રાખી હશે તો અનેક રેસિપીમાં તે મદદરૂપ બનશે. તમે તેને ડીપ ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો. Bhumi Parikh -
-
-
ખજૂર આમલીની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
#Cooksnap#cookpadindia#cookpadguj ખજૂર આમલીની ચટણી વગર કોઈપણ ચાટ અધૂરી છે. આ ચટણી ચાટ કે ભેળ માં તેમજ કોઈપણ ભારતીય નાસ્તામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ચટણી ના કારણે કોઈપણ વાનગી નો સ્વાદ અનેક ઘણો વધી જતો હોય છે. કારણ કે આ ચટણી નો સ્વાદ થોડો ખાટો, મીઠો ને ચટપટો હોય છે. Daxa Parmar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14753639
ટિપ્પણીઓ (3)