ડ્રાયફ્રૂટસ્ સુખડી (Dryfruits Sukhdi Recipe In Gujarati)

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @riddhikamani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૩/૪ કપ ઘી
  2. ૧ કપઘઉંનો કકરો લોટ
  3. ૧ કપગોળ
  4. ૧ ચમચીસુંઠ પાઉડર
  5. ૧ કપમિક્સ ડ્રાયફ્રૂટસ્(કાજુ, બદામ, અખરોટ, પિસ્તા, કિસમિસ)
  6. ખસખસ સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    કડાઈમાં ઘી ગરમ કરી લોટ ઉમેરી ધીમાં તાપે સેકી લો. ૧૦ ક મિનિટ જેટલો સમય લાગશે.

  2. 2

    લોટ ગુલાબી શેકાઈ જાય પછી કિસમિસ, મિક્સ ડ્રાયફ્રૂટસ્ નો ભુક્કો અને સુંઠ પાઉડર ઉમેરી મિક્સ કરી લો. ઠંડુ કરી લો.

  3. 3

    હુંફાળું ગરમ મિશ્રણ હોય ત્યારે ગોળ ઉમેરી મિક્સ કરી લો. અહીં દેસી ગોળ લીધેલો છે. થાળી ને ઘીથી ગ્રીસ કરી તેમાં પાથરી દો. ઉપર ખસખસ છાંટી દો.

  4. 4

    ૧૦ મિનિટ બાદ કાપા પાળી લો. તૈયાર છે ડ્રાયફ્રૂટસ્ સુખડી/પાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @riddhikamani
પર

Similar Recipes