આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)

Kokila Patel
Kokila Patel @cook_24629708

આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કીલો  કેરી માટે
  1. ૧૦૦ ગ્રામ રાઇ ના કુરીયા
  2. ૬૦ ગ્રામ મેથી ના કુરીયા
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. ૨૫૦ ગ્રામ તે લ
  5. હીંગ
  6. ૧૦૦ ગ્રામ લાલ મરચું (૫૦ ગ્રામ કાશ્મીરી મરચું +૫૦ ગ્રામ રેશમપટ્ટી)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટા વાસણમાં વચ્ચે રાઈ ના કુરીયા પાથરવા પછી મેથીના હીંગ નાખો

  2. 2

    તેલ ગરમ કરીને આ કુરીયા પર વઘાર કરો ઢાંકી દો

  3. 3

    ઠંડુ થાય એટલે મરચું મીઠું નાખીને અથાણું બનાવવા ઉપયોગ માં લેવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kokila Patel
Kokila Patel @cook_24629708
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes