કોબીજ ના મંનચૂરીયન (Cabbage Manchurian Recipe In Gujarati)

Jalpa Darshan Thakkar
Jalpa Darshan Thakkar @jdrudra
શેર કરો

ઘટકો

૧/૩૦ કલાક
૩ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ કોબીજ
  2. ૨ નંગગાજર
  3. ૩ નંગડુંગળી
  4. ઈંચ આદુનો ટુકડો
  5. ૮/૧૦ કળી લસણ
  6. ૩ મોટી ચમચીમેંદો
  7. ૩ ચમચીકોર્ન ફ્લોર
  8. ૨ ચમચીમરી પાઉડર
  9. ૧ ચમચીસોયા સોસ
  10. ૧ ચમચીચીલી સોસ
  11. 1/4 ચમચી વિનેગર
  12. 1/2 ચમચી બટર
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧/૩૦ કલાક
  1. 1

    સૌ પ્રથમ કોબીજ ને ચોપર માં ઝીણું ચોપ કરી તેમાં મીઠું નાખી રાખી મૂકવું, પછી ગાજર ને ડુંગળી આજ રીતે ચોપ કરી લેવા પછી કોબીજ માં બધા મસાલા નાખીને બરાબર મિક્ષ કરીને એનાં નાનાં નાનાં ગોળા વાળી તેલ ગરમ કરી મિડયમ આંચ પર તળી લેવા...

  2. 2

    પછી એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં આદુ, લસણ ની પેસ્ટ અને ડુંગળી સાંતળી લો, ડુંગળી થોડી આછી ચડ્ડે પછી તેમાં બીજા શાક ચોપ કરેલા ઉમેરીને બરાબર મિક્ષ કરી લેવું, અને તેમાં બધા સોસ નાખી ને મીડીયમ આંચ પર બરાબર મિક્ષ કરી તેમાં મંનચૂરીયન નાખી ને હલાવવા, તૈયાર છે ગરમા ગરમ કોબીજ ના મંનચૂરીયન...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jalpa Darshan Thakkar
પર

Similar Recipes