કોકોનટ મલાઈ લાડુ (Coconut Malai Ladoo Recipe In Gujarati)

#RC2
Coconut malai ladu
કોકોનટ-મલાઈ લાડુ.
આ રેસીપી રેનબો ચેલન્જ માં સફેદ રેસીપી માટે અને અપકમિંગ ગૌરીવ્રત માટે ખૂબ અપ્રોપ્રિએટ છે ..ખૂબ ઓછા સામાન સાથે ટેસ્ટી ડીશ રેડી થાય છે.
કોકોનટ મલાઈ લાડુ (Coconut Malai Ladoo Recipe In Gujarati)
#RC2
Coconut malai ladu
કોકોનટ-મલાઈ લાડુ.
આ રેસીપી રેનબો ચેલન્જ માં સફેદ રેસીપી માટે અને અપકમિંગ ગૌરીવ્રત માટે ખૂબ અપ્રોપ્રિએટ છે ..ખૂબ ઓછા સામાન સાથે ટેસ્ટી ડીશ રેડી થાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને નવાયું ગરમ કરી કેસર નાખી પલળવા માટે મૂકવું.
- 2
મોળો માવો છીણી લેવો
- 3
ટોપર નું ખમણ લઇ એમાં મિલ્ક પાઉડર અને મોળો માવો ઉમેરો
- 4
સારી રીતે મિક્સ કરો
- 5
એમાં દળેલી ખાંડ અને મલાઈ ઉમેરી ખૂબ સરસ રીતે મસળી લો
- 6
હવે એમાં ઈલાયચી પણ ઉમેરી લો હવે ગોળ લાડુ વાળો ઉપર થોડું પ્રેસ કરી લો
- 7
એમ કેસર વાળું દૂધ બ્રશ ની મદદ થી લગાવી લો,બદામ પણ લગાવી લો.
- 8
હવે આ લાડુ ને 1/2 કલાક માટે ફ્રીઝ માં સેટ થવા દો.
- 9
હવે કોકોનટ લાડુ ને ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે એન્જોય કરો.
- 10
આ લાડુ ખૂબ હેલ્ધી છે સાથે આમાં એક ચમચી પણ ઘી નથી વાપર્યું તો ખૂબ આરોગ્યપ્રદ અને ટેસ્ટી છે.
- 11
તો રેડી છે કોકોનટ -મલાઈ-લાડુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
માવા કોકોનટ પેંડા (Mawa Coconut Penda Recipe In Gujarati)
#કૂકબુક# દિવાળી સ્પેશ્યલ.# મીઠાઈ# પોસ્ટ 3.રેસીપી નંબર 102ઘરે મલાઈ માંથી માવો કાઢી અને તેના એકદમ ઈઝી અને ફટાફટ બનતા ટેસ્ટી પેંડા બનાવ્યા છે. Jyoti Shah -
મલાઈ લાડુ (Malai Laddu Recipe In Gujarati)
#Navratri #specialમલાઈ લાડુ એ દૂધ માં થી બનતી મીઠાઈ છે દૂધ માં થી ભરપૂર કેલ્શિયમ મળી રહે છે. નાના - મોટા સૌને ભાવતી મીઠાઈ છે. બાળકો ને દૂધ પીવું ગમતું નથી. પણ આ લાડુ બાળકો હોંશે હોંશે ખાઈ લેશે. Jigna Shukla -
રસ મલાઈ (Ras Malai Recipe In Gujarati)
#વિકમીલ-૨ #RC2#સ્વીટસ્વીટ રસ-મલાઈ આ એક બંગાળી ફેમસ સ્વીટ છે ખૂબ પ્રચલિત હોવાની સાથે આ ડિશે બધીજ ક્યુસીન માં એનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે તો જોઈએ રીત. Naina Bhojak -
પપૈયા કોકોનટ લાડુ (Papaya Coconut Ladu Recipe In Gujarati)
#GCઆ લાડુ પપૈયા અને કોકોનટ માંથી રેડી કર્યા છે કારણકે ગણપતિને લાડુ બહુ જ મનમોહક હોય છે Nipa Shah -
કોકોનટ જેગરી લાડુ (Coconut Jaggery Ladoo Recipe In Gujarati)
કોકોનટ જેગરી લાડુ વિથ મિલ્કમેઇડ #CR Mudra Smeet Mankad -
સેફ્રોન કોકોનટ મલાઈ લડડુ
#જૈન#ફરાળીફ્રેન્ડસ, લડડુ બઘાં ને પ્રિય એવી સ્વીટ છે.એમાં પણ કોઈ ફલેવર ઉમેરી એ તો ટેસ્ટ જ બદલી જાય. કોકોનટ મલાઈ લડડુ નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય. તો ફટાફટ બની જાય એવા આ લડડુ ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
રવા લાડુ(Rava Ladoo Recipe in Gujarati)
#GA4#WEEK14#Laduરવા અને કોકોનેટ નો ઉપયોગ કરી ને ઝડપ થી બનતા આ લાડુ ટેસ્ટ મા પણ સરસ લાગે છે અને કિડ્સ ને પણ બહુ જ ભાવશે.મારા બાળકો ને તો આ બહુ જ ભાવે છે. Vaishali Vora -
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CR લાડુ એક પ્રકાર ની ભારતીય મીઠાઈ છે, જે જુદી જુદી સામગ્રી થી ઘણાં પ્રકાર ના બનાવી શકાય છે.પ્રાચીન કાળ માં લાડુ નું કોઈ પણ ઉત્સવ માં ભોજન સમારંભ માં વિશેષ પ્રકાર નું મહત્વ હતું. મંદિર માં ભગવાન ના પ્રસાદ માં લાડુ નો ભોગ ચઢાવાય છે.મહારાષ્ટ્ર માં ગણેશજી ને ખાસ કોપરા ના લાડુ અથવા મોદક નો પ્રસાદ હોય છે.ગણેશચતુર્થી માં દસ દિવસ અલગ અલગ ભોગ ગણેશજી ને અર્પણ કરવામાં આવે છે. એમાં પહેલા દિવસે કોપરા ના લાડુ નો ભોગ ચઢાવવા માં આવે છે. Dipika Bhalla -
ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipeઆજે મેં ટોપરા ના લાડુ બનાવ્યા છે તો શેર કરું છું કોકોનટ રેસિપી ચેલેન્જ Pina Mandaliya -
-
-
કેસર કોકોનટ બરફી (Kesar Coconut Barfi Recipe In Gujarati)
#CRઆ બરફી ખુબ જ સહેલાઇ થી અને ઓછા સમાન થી બની જાય છે અને ખુબ જ સ્વાદિસ્ટ બને છે Chetna Shah -
કેસર મલાઈ પેંડા (kesar malai penda recipe in gujarati)
#ઉપવાસઆ પેંડા માં મે કેસર અને ઈલાયચી નો ઉપયોગ કર્યો છે. આ પેંડા માં કેસર નો ફ્લેવર છે . આ પેંડા ફરાળી પેંડા છે . આ પેંડા ઉપવાસમાં ખાઈ શકાય છે. Parul Patel -
મલાઈ મઠો (Malai mathho Recipe In Gujarati)
#વેસ્ટઆ મલાઈ મઠો બંગાલ ની ખૂબ જ ફેમસ છે જે રોટલી સાથે અથવા તો પૂરી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણે ફરાળમાં પણ ખાઈ શકીએ છીએ. Komal Batavia -
કોકોનટ લાડુ(Coconut Ladoo Recipe In Gujarati)
#GCમને કોપરાપાક બનાવતા મારી મમ્મી એ શીખવાડેલું. તો આજે એ જ રેસીપી ને થોડુંક ટવીસ્ટ કરી ને મે ગણતિદાદાન ને પ્રસાદ માં ધરાવવા માટે કોકોનટ લાડુ બનાવ્યા. TRIVEDI REENA -
ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ(Dryfruit Coconut ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Ladoo#post 3.રેસીપી નંબર144.અત્યારે સરસ મોસમ શિયાળાની ચાલી રહી છે અને તેમાં ખાસ ખોરાક લેવામાં શિયાળુ પાક યુક્ત અડદિયા તથા ડ્રાય ફ્રુટ માંથી બનાવેલી અને ખજૂર માંથી બનાવેલી દરેક મીઠાઈ ની વાનગી બધા લેતા હોય છે મેં આજે ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ બનાવ્યા છે.આ લાડુ sugar લેસ છે તથા ફાયરલેસ{ગેસવગર} છે. Jyoti Shah -
મલાઈ કોપરા પાક (Malai Coconut Barfi Recipe In Gujarati)
#દિવાળીસ્પેશિયલ#કુકબૂકકોપરા પાક ને એક સિમ્પલ અને સ્વાદિષ્ટ ભારતીય fudge કહી શકાય છે. આ મીઠાઈ ની મુખ્ય સામગ્રી છે છીણેલું કોપરું જેમાં ખાંડ અને દૂધ ઉમેરાઈ છે. આ મીઠાઈ દિવાળી, નવરાત્રી, હોળી, રક્ષાબંધન જેવા પર્વ પર ખાસ બનાવાઈ છે. આ વાનગી માં condensed મિલ્ક પણ વપરાઈ છે પણ મે અહીં પરંપરાગત રેસિપી બનાવી છે. Kunti Naik -
પનીર કોકોનટ લાડુ (Paneer Coconut Ladoo Recipe In Gujarati)
#GA4#Week14#LadooCoconut મારું most favourite ingredient છે. એમાં પણ લડ્ડુ નું નામ આવતા જ નાના મોટા સહુ ના મોઢા માં પાણી આવી જાય. એટલે આજે હું આપની સાથે share કરું છું very easy and tasty કોકોનટ પનીર લડ્ડુ. Vidhi Mehul Shah -
મલાઈ મેસુબ (Malai Mysore Recipe In Gujarati)
#trends#week2મલાઈ નો મસુબ આ અધીક માસ રેતા લોકો માટે ખૂબ સારો છે અને જલ્દી બની પણ જાય છે. Anu Vithalani -
પંજાબી મલાઈ લસ્સી(punjabi malai lassi recipe in gujarati)
#નોર્થ#પોસ્ટ3#લસ્સીલસ્સી એક પરંપરાગત પંજાબી પીણું છે જે ધીરે ધીરે હવે વિશ્વભરમાં લોકપ્રિય થઈ ગયું છે. જેમ સૌરાષ્ટ્ર માં છાશ વગર જમણ અધૂરું છે તેમ જ પંજાબ માં પણ લસ્સી વગર ભોજન અધૂરું છે. પંજાબી લસ્સી એક મોટા પિત્તળ ના ગ્લાસ માં સર્વ કરવા માં આવે છે. માત્ર ઘરોમાં જ નહીં, પરંતુ તમને લસ્સી ઉત્તર ભારતના દરેક રસ્તા બાજુના ઢાબા પર પણ મળશે. તો પ્રસ્તુત છે ઠંડી ઠંડી પંજાબી મલાઈ લસ્સી !!! Vaibhavi Boghawala -
રસ મલાઈ (Ras Malai recipe in gujarati)
#mom મમ્મી ના હાથે બનેલી વાનગી માં અનેરો સ્વાદ હોય છે. આ રસ મલાઈ મારી મમ્મી ની રીતે બનાવી છે. જે બનાવવા માં સરળ અને ટેસ્ટી લાગે છે. Bijal Thaker -
બીટરુટ કોકોનટ લાડું (Beetroot Coconut Laddu Recipe in Gujarati)
#GA4#Week5#post_3#beetroot#બીટરુટ_કોકોનટ_લાડું ( Beetroot Coconut Laddu Recipe in Gujarati ) આ બીટ રૂટ ના લાડું એ હિમોગ્લોબીન થી ભરપુર એવા હેલ્થી છે. જે આપણા બ્લડ પ્રેશર ને નિયંત્રિત કરે છે. આ બીટરૂટ ખાવા એટલા બધા ફાયદા છે કે ગણે ગણાય નઈ. આ બીટરૂટ ના લાડું માં કોકોનટ છે એટલે બંને નું કોમ્બિનેશન આપણને વધારે હેલ્થી બનાવે છે. આ લાડું નાના બાળકો માટે ખૂબ જ સારા છે કારણ કે બાળકો અમુક ફુડ ખાતા હોતા નથી જેથી એમનું હિમોગ્લોબિન ઓછું હોય છે. તો લાડું ખાવાથી હિમોગ્લોબીન વધારી સકાય છે. Daxa Parmar -
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CR કોકોનટ ના લાડવા ઝડપથી બની જાય છે. અને ખાવા માં બહુ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ બનાવી ને ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
તિરંગા કોકોનટ લાડુ (Tiranga Coconut Ladu Recipe In Gujarati)
#TR ત્રિરંગી રેસીપી આપણે આ વર્ષે ૧૫ મી ઓગસ્ટે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ દિવસે આપણે અંગ્રેજો ની ગુલામી માં થી આઝાદ થયા હતા. એ ખુશી માં આ તહેવાર ધામધૂમ થી ઉજવવા માં આવે છે. આ પર્વ ની ખુશી માં મે આજે તિરંગા લાડુ બનાવ્યા છે. Dipika Bhalla -
કોકોનટ કૂકીઝ (Coconut Cookies Recipe In Gujarati)
#CR મે આ કૂકીઝ પહેલી વાર જ બનાવ્યા પણ બહુ જ સરસ બન્યા છે.સ્વાદ પણ બેકરી માં મળે છે તેવો જ થયો છે. Vaishali Vora -
બ્રેડ મલાઈ ડેઝર્ટ (Bread Malai Dessert Recipe In Gujarati)
#FDS#cookpadgujarati બ્રેડ મલાઈ એક ઝડપી અને સ્વાદિસ્ટ રેસિપી છે. આ રેસીપી અજમાવી જુઓ જેઓ સવાર ના દોડધામ માં આ પ્રમાણે નું ડેઝર્ટ ની રેસિપી બનાવવામાં આવે તો જ્યારે પણ ઘરમાં મહેમાન આવે તો આ ડેઝર્ટ પીરસી સકાય છે. તે બધા ઓછા પ્રયત્નો સાથે તમારો સમય બચાવે છે, દરેકને તે ગમશે. ઇન્સ્ટન્ટ બ્રેડ મલાઈ ડેઝર્ટ સાથે તમારી મીઠું ખાવાનો સંતોષ માણી શકો છો. Daxa Parmar -
-
બ્રેડ મલાઈ રોલ વિથ કેસર રબડી(bread malai roll with kesar rabdi recipe In Gujarati)
#GA4#Week8#milkમિલ્ક માંથી બનાવેલું આ ડેઝર્ટ ખૂબ ટેસ્ટી હોય છે... તેહવાર માં કે ઘરે મહેમાન આવે ત્યારે આ બ્રેડ ના રોલ સાથે આ રબડી સર્વ કરીએ તો મહેમાન ખુશ થઈ જશે અને આપણે આપણા વખાણ સંભાળી ને ખુશ 😊 Neeti Patel -
કોકોનટ સીંગ ના લાડુ(peanut coconut ladoo Recipe in Gujarati)
એકલા સીંગ અને કોકોનટ ના લાડુ તો આપણે બનાવતા જ હોઈએ છે. ઓછા ઘી માં બનતા આ લાડુ ખાવા માં હેલ્ધી ને સાથે ટેસ્ટી પણ છે. ગોળ માંથી બનાવ્યા હોવાથી એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. Rinkal’s Kitchen -
નાળિયેર લાડુ (Coconut laddu recipe in Gujarati)
#RC2નાળિયેરના ટેસ્ટી લાડુ વ્હાઈટ રેસીપી Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ (5)