સૂકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati)

#RC3
Weekred
મેં આજે સૂકી લાલ વડાપાવ ની ચટણી બનાવી છે,તેને ફ્રીઝ માં એક મહિનો સુધી સ્ટોર કરી શકાય છે,એકદમ ઝટપટ બની જાય છે,હાલ મોનસુન સીઝન ચાલુ છે તો આ ચટણી બહુ સ્વાદિષ્ટ લાગે છે,તો ચાલો બનાવીએ ચટણી,
સૂકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati)
#RC3
Weekred
મેં આજે સૂકી લાલ વડાપાવ ની ચટણી બનાવી છે,તેને ફ્રીઝ માં એક મહિનો સુધી સ્ટોર કરી શકાય છે,એકદમ ઝટપટ બની જાય છે,હાલ મોનસુન સીઝન ચાલુ છે તો આ ચટણી બહુ સ્વાદિષ્ટ લાગે છે,તો ચાલો બનાવીએ ચટણી,
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ નાખી ગરમ કરવા મૂકવું,તેમાં શીંગદાણા નાખી સાંતળવું,થોડા થાય એટલે તેમાં લસણ ની કળી નાખી તેને પણ સાંતળવું,હવે તેમાં તલ અને ટોપરાની ખમણ નાખી થોડી વાર ચલાવતા રેવું,
- 2
હવે ગેસ બંધ કરી દેવું અને આ મિશ્રણ ને ઠંડુ થવા દેવું,ઠંડુ થઈ જાય પછી મીકિસજાર માં નાખી તેમાં લાલ મરચું પાઉડર,મીઠું નાખાવું,
- 3
હવે મિક્સર ને ચાલુ બંધ કરી પલ્સ માં ચલાવી લેવું,નહિ તો શીંગ અને ટોપરા માંથી તેલ છુ ટુ પડશે, તો બસ તૈયાર છે,વડપાવ,ભજીયા,અને બેસન ચીલા સાથે ઉપયોગ માં આવતી સૂકી લાલ ચટણી😋
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાલ સૂકી ચટણી (lal suki chutney recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલઆ લાલ સૂકી ચટણી વડાપાઉં અથવા ખિચ્ચું સાથે ખાઈ શકાય છે. ચોમાસું પણ આવી ગયું છે તો આ ઋતું માં ભજીયા, પકોડા, બટાકા વડા પણ ખૂબ બનાવતા હોઈએ છે તો આ ચટણી ખૂબ ઉપયોગી થશે. એટલે ઝટપટ બનાવી ને સ્ટોર કરી લો. Chandni Modi -
વડાપાઉં સુકી ચટણી (Vada Pav Dry Chutney Recipe In Gujarati)
વડાપાવ બોમ્બેના બહુ જ વખણાય છે. આજે આપણે એવી ચટણી બનાવોશુ. Pinky bhuptani -
વડાપાવ ની સૂકી લાલ ચટણી (Vadapav Dry Red Chutney Recipe In Gujarati)
#RC3#cookpadgujrati#cookpadindia#Red recipe Jayshree Doshi -
લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ તરીકે વખણાતા એવા વડાપાઉં માં વપરાતી તીખી અને ચટાકેદાર એવી સૂકી લસણની લાલ ચટણી મેં અહીં બનાવી છે.#RC3 Vibha Mahendra Champaneri -
મુંબઈ સ્પેશિયલ વડાપાંઉ ની સુકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati)
#GA4 #week4 #chutney મુંબઈ ની જાન વડાપાંઉ અને વડાપાંઉ ની જાન તેની સૂકી તીખી લાલ ચટણી વડાપાંઉ ને વધારે સ્વાદિષ્ટ બનાવે તેમા નાખેલી સુકી તીખી લાલ ચટણી આ ચટણી થી તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે અને મુંબઈ ના વડાપાંઉ તો ખુબજ પ્રખ્યાત છે એ તેની સુકી લાલ તીખી ચટણી માટેમુંબઈ ની વડાપાંઉ ની સુકી લાલ ચટણી જે ઘણી બધી વાનગી મા નાખી શકાય આ ચટણી ઇડલી ઢોકળા, વડાં , અને સિમ્પલ સેન્ડવીચ કે બાફેલા બટેટા તેમાં આ ચટણી નાખો એટલે તેનો સ્વાદ અનેક ગણો વધી જાયઅને પાછુ 1મહિના સુધી આરામ થી સ્ટોર કરી શકાયકોઇ પણ ભરેલા શાકમા પણ નાખો એટલે શાક હોઇ એના કરતા અનેક ગણું સ્વાદિષ્ટ બને Hetal Soni -
વડાપાવ ની સ્પેશિયલ ચટણી (Vada Pav Special Chutney Recipe In Gujarati)
#FS આપણે ઘરે બહાર મળે તેવા વડાપાવ બનાવવા હોય તો આ ચટણી જો બનાવીએ તો એકદમ બહાર મળે તેવા જ વડાપાવ બનશે કારણકે આ વડાપાવ ની સિક્રેટ ચટણી છે. Jayshree Jethi -
લસણ ની ચટણી
#ચટણી#ચટણી સીરિઝ#હેલ્ધીઆ ચટણી 6મહિના સુધી સ્ટોર કરી શકાય છે.. તેને ભેળ. થેપલા, મુઠીયા, વગેરે સાથે ખાઈ શકાય...ખુબજ ઉપયોગી છે આ ચટણી.. લખી લો રેસીપી.. Daxita Shah -
વાટેલી લાલ ચટણી
#ChooseToCook ચટણી તો આપણે બધા બનાવતા જોઈએ છે પણ આ વાટેલી લાલ ચટણી નો ટેસ્ટ એકદમ સરસ આવે છે શિયાળાની મોસમમાં લાલ મરચા એકદમ સરસ આવે છે ત્યારે આ ચટણી ખાવાની ખૂબ મજા આવે છે Tasty Food With Bhavisha -
તલ દાળિયાની સૂકી ચટણી
#ચટણીઆજે આપણે બનાવીશું તલ અને દાળિયાની સૂકી ચટણી, જે બનાવવામાં ખૂબ સરળ છે અને સ્વાદિષ્ટ પણ છે. આ સૂકી ચટણી ખાખરા, પુરી, થેપલા, ઈડલી સાથે ખાઈ શકાય છે અને તેને સૂકી હોવાના કારણે બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)
આ ચટણી એવરેજ માં ઓછી તીખી હોય છે..રોટલા કે ખીચડી સાથે ખાવાની મજા આવે છે.ઝટપટ બનતી આ ચટણી સ્વાદ માં પરફેકટ છે. Sangita Vyas -
નાળિયેરની લાલ ચટણી (Coconut Red chutney recipe in Gujarati)
નાળિયેર ની લાલ ચટણી નાળિયેરની લીલી અથવા તો સફેદ ચટણી કરતા ઘણી અલગ છે. આ ચટણીમાં આંબલી અને લાલ મરચાં ઉમેરવામાં આવે છે જેનાથી એને થોડો ખાટો અને તીખો સ્વાદ મળે છે. નાળિયેર ની લાલ ચટણી ઢોસા, ઉત્તપમ, ઈડલી કે વડા સાથે અથવા તો જમવામાં સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.#સાઈડ#પોસ્ટ1 spicequeen -
વડાપાવ ની ડ્રાય ચટણી (vadapav ni dry chatni recipe in gujrati)
#GA4#week4આ ચટણી વિના વડાપાવ ખાવાની મજા ન આવે તો ચાલો તીખા નો તડકો શીખી લઈએ.આ ચટણી નો ઉપયોગ મિસલ પાવ બનાવમાં પણ કરી સકો છો.ફ્રીઝ માં 6 મહિના સુંધી સ્ટોર પન કરી શકાય છે. Rekha Rathod -
લસણ ની લાલ ચટણી (Garlic Red Chutney Recipe In Gujarati)
#RC3# Rambo challenge# Red recipe Vaishali Prajapati -
લાલ ચટણી (Red Chutney Recipe In Gujarati)
આ ચટણી ઉત્તપમ સાથે સારી લાગે છે અને બનાવ્યા પછી ફ્રીઝ માં ૧ વીક સુધી રાખી શકાય છે Ami Desai -
લાલ તીખી ચટણી (Red Spicy Chutney Recipe In Gujarati)
કોઈ પણ ચટપટી વાનગી જોડે લાલ મરચું, લસણ ની તિખ્ખી ચટણી વાનગી ને સ્વાદિષ્ટ બનાવે છે... Rashmi Pomal -
લાલ મરચાની ચટણી (Red Chili Chutney Recipe In Gujarati)
#cookpadલાલ મરચા ની ચટણી સરસ લાગે છે. શાક ન હોય ત્યારે પણ શાકની અવેજીમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
લસણની સૂકી ચટણી (Garlic Dry Chutney Recipe In Gujarati)
#ચટણીનુ નામ પડતા જ મોમાંથી પાણી છૂટે છે. ભલે પછી તે ખાટી, મીઠી, તીખી હોય,સૂકી, હોય, કે લીલી. ચટણી થી થાળી ની શોભા વધે છે વાનગી મા સોડમ વધી જાય છે. આ ચટણી સૂકી હોવાથી લાબા સમય સુધી રાખી શકાય છે. #GA4#week4 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
વડાંપાવ ની સૂકી ચટણી) ( Vada pav Dry Chutney Recipe in Gujarati
#પોસ્ટઃ 43આ ચટણી વડપાવ ની સ્પેશિયલ ચટણી છે.આ ચટણીનો ઢોસા,ઇડલી તેમજ પરોઠા માં પણ વાપરી શકાય છે.તેને તમે ફ્રીઝમાં 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. Isha panera -
ઢોસા માટે ની લાલ ચટણી (Dosa ni Red Chutney Recipe in Gujarati)
હું ઢોસા બનાવું ત્યારે આ ચટણી અચૂક બનાવું જ છું કેમકે મારા દીકરાને આ ચટણી બહુ જ ભાવે છે... Sonal Karia -
વડાપાઉં લાલ સૂકી ચટણી (Vadpav Red Dry Chutney Recipe In Gujarati)
#rainbowchallenge#week3#redrecipes#RC3#cookpadgujarati#cookpadindia#reddrychutney#vadpavchutney Mamta Pandya -
લાલ મરચા ટામેટા લસણની ચટણી (Red Chili Tomato Garlic Chutney Recipe In Gujarati)
#RC3 Kashmira Solanki -
વડા પાવ સ્પેંશિયલ લસણ ચટણી (Vada Pau Special Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week4 આજે હુ બોમ્બે ની સ્પેંશિયલ વડાપાવ ની લસણ ની સૂકી ચટણી લઇ ને આવી છું જે ખુબ જ ઓછી સામગ્રી માંથી ઝટપટ બને છે આ ચટણી રોટલા પરોઠા સાથે પણ એટલી જ સ્વાદીસ્ટ લાગે છે Hemali Rindani -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24#Garlicઆપડે બહુ જુદી જુદી જાતની લસણ ની ચટણી મો પણ ઉપયોગ કરતાં હોઈએ છીએ. લસણની સૂકી ચટણી,વઘારેલી લસણ ની ચટણી, લીલા લસણની ચટણી,મારવાડી લસણ ની ચટણી, પાઉંવડા ની ચટણી, કાઠિયાવાડી સ્ટાઈલની લસણ ની ચટણીઓ, બધી ચાટ ઉમેરતી લસણ ની ચટણી. આજે આ બધા માંથી હું બે જાતની લસણ ની ચટણી બનાવી રહી છું. પાઉંવડા માં વપરાતી ચટાકેદાર મહારાષ્ટ્ર ની ફેમસ સુકી ચટણી અને કાઠિયાવાડ ની ચટણી. મુંબઈ(મહારાષ્ટ્ર)ના ફેમસ એવા પાઉંવડા માં એના લસણ ની સુકી ચટણી નું ખુબ જ મહત્વ હોય છે. એનાં વગર વડાપાઉં માં જરા પણ મઝા નથી આવતી. ખુબ જ ઓછા ઘરમાં જ અવેલેબલ હોય એવાં સામાન માંથી ખુબ જ ઝડપથી એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવવા માં આવે છે. એને બનાવ્યા પછી કાચ ની બોટમાં ભરી તમે ૧ મહિનો આરામથી રાખી શકો છો. અમારી ઘરે વડાપાઉં બધા ના ખુબ જ ફેવરેટ છે, એટલે વારંવાર આ ચટણી નો ઉપયોગ થતો હોય છે.કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર) માં પણ લસણ ની ચટણી બહુ જ પ્રખ્યાત છે. કાઠિયાવાડી લોકોને લસણની ચટણી વિના ફાવે જ નહીં. ત્યાં લોકો સવાર, સાંજ જમવા સાથે લસણ ની ચટણી જરુર થી લે છે. એમની જ સ્પેશિયલ રીતની ચટણી બે પ્રકારની હોય છે. સૂકી અને ગ્રેવીવાળી લસણની ચટણી. મોટા ભાગ ના એમનાં કુકીંગ માં પણ આ જ લસણ ની ચટણી નો ઉપયોગ કરતા હોય છે. આ ચટણી બનાવવી પણ બહુ જ સહેલી છે. ચટણી બનાવી કાચની બોટલમાં ભરી ૧૫ દિવસ સુધી રાખી સકાય છે. આજે મેં એમની સૂકી ચટણી ખુબ જ ઓછા સામાનમાંથી બનાવી છે. બહુ જ સ્વાદિષ્ટ ચટણી બની છે. બાજરાના રોટલા જોડે તો આ ચટણી બહુ જ સરસ લાગે છે.જો તમને પણ આવી લસણ ની ચટણી ખાવાની મજા આવતી હોય અને ઈચ્છા થતી હોય તો તમે પણ આ ચટણી જરુર થી બનાવી જોજો. આજે જ બનાવી ને ભરી લો આ લસણ ની ચટણી.#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
સુક્કી વડાપાંવ લાલ ચટણી (vadapav dry red chutney recipe in Gujarati)
#goldenapron3Week21આ ચટણી મહીનાઓ સુધી રાખી શકાય છે. વડાપાંઉ પર સુકી ચટણી ટેસ્ટી લાગે છે. આ ઈડલી,પકોડા,સેન્ડવીચ, પરાઠા, ઢોંસા બધામાં યુઝ કરી શકાય છે. તીખીને ચટપટી છે. Vatsala Desai -
-
લસણ શીંગદાણા ની સુકી ચટણી (Garlic Peanut Dry Chutney Recipe In Gujarati)
લસણની ચટણી બધાના ઘરે બનતી જ હોય છે પણ એ ખાઈએ મોઢામાંથી વાસ આવે છે પણ આ લસણ સીંગદાણાની સૂકી ચટણી ખાવાથી મોઢામાં વાસ આવતી નથી અને આ ચટણી તમે જે કંઈ વાનગીમાં મેરો ચાર ચાંદ લગાવી જાય છે એટલે આ ચટણી મલ્ટી પર્પસ ચટણી તરીકે પણ કહીએ તો ખોટું નથી શાક ની ગ્રેવીમાં દાળમાં કોઈ પણ વાનગી બનાવો એમાં એક ચમચી ઉમેરી લો તો વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ અને સુંદર બની જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
રેડ ચટણી(Red Chutney Recipe in Gujarati)
#GA4 #Week13મેં વડાંપાઉ સાથે સૂકા લાલ મરચાં અને લસણની ચટણી બનાવી છે. થોડી લિકવીડ ચટણી બનાવી છે ખૂબ જ ખાવાની મજા આવે. Bijal Parekh -
વડાપાઉં ચટણી (Vadapav Chutney Recipe In Gujarati)
#RC3વડાપાઉ ચટણી ની સુકી ચટણી જે તમે સ્ટોર પણ કરી શકેો છો અને કોપરું, શીગદાણા, સેવ , લસણ હોય તમે શાકમા પણ નાખી શકો છો Bhavna Odedra -
સૂકી કચોરી(Dry kachori Recipe in Gujarati)
#કૂકબુકસૂકી કચોરી મને બહુ જ ભાવે છે. આ વર્ષે નવા વર્ષના સૂકી કચોરી બનાવવાનો વિચાર આવ્યો છે. તો ચાલો જોઈએ સૂકી કચોરી ની રેસિપી. Varsha Monani -
લસણ અને લાલ મરચાં ની ચટણી (Garlic Red Chilli Chutney Recipe In Gujarati)
#GA4#Week4#Chatani# લસણ અને લાલ મરચાં ની ચટણીઆ ચટણી ઢોકળાં, ઢેબરાં અને તીખા પુડલા સાથે સરસ લાગે છે. Colours of Food by Heena Nayak
More Recipes
ટિપ્પણીઓ (8)