બીટ ની કટલેટ (Beetroot Cutlet Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટાને બાફી લેવા અને બીટને ખમણી લેવા. બટાકા ઠંડા થાય એટલે તેને સમારી લેવા. આદું અને મરચાંને વાટી લેવા.
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આદું - મરચાંને ૨ મીનીટ સુધી સાંતળવા. ત્યારબાદ તેમાં ખમણેલા બીટને ધીમા તાપે ચડવા દેવાં. તેને હલાવતા રહેવું. થોડા ગળી જાય પછી તેમાં મીઠું, જીરાનો પાઉડર અને મરીનો પાઉડર નાખીને બરાબર મિક્સ કરવું.
- 3
હવે તેમાં સમારેલા બાફેલા બટાકા ઉમેરીને મેશ કરી લેવા. હવે ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ ઉમેરીને બરાબર હલાવવું.
- 4
બીટનો માવો ઠંડો થાય પછી તેની કટલેટ વાળી લેવી. કટલેટને ફ્રીઝમાં 1/2કલાક સુધી સેટ થવા મુકવી.
- 5
હવે સામાને મિક્સરમાં ક્રશ કરી લેવો અને તપકીરના લોટની સ્લરી બનાવી લેવી.
- 6
બીટની કટલેટને સ્લરીમાં બોળીને ક્રશ કરેલા સામામાં ફેરવીને પેનમાં તેલ ગરમ કરીને બંને બાજુ શેલો ફ્રાય કરી લેવી. ગેસની આંચ મધ્યમ રાખવી.
- 7
- 8
હવે ગરમ કટલેટને લાલ મરચાંની ચટણી સાથે સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બીટરૂટ કટલેટ (Beetroot Cutlet Recipe In Gujarati)
#HRHoli special recipeહોળી માં બર્ગર માટે રાત્રે જ કટલેટ બનાવેલી જેથી સાંજે બર્ગર assemble કરી ઝડપથી સર્વ કરી શકાય. આ કટલેટ કે ટીક્કી રગડામાં કે બર્ગર માં કે આમ જ કેચઅપ+ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
બીટરૂટ કટલેટ (Beetroot Cutlet Recipe In Gujarati)
#કબાબ & કટલેટ રેસીપી ચેલેન્જ#KKઆજે વેલેન્ટાઇન ડે ના ઉપક્રમે રેડ બીટરૂટ નો ઉપયોગ કરી હાર્ટ શેપ ની કટલેટ બનાવી.. બધા ને ખરેખર બહું જ ભાવી. Dr. Pushpa Dixit -
-
-
-
-
બીટ ની પૂરી (Beetroot Poori Recipe In Gujarati)
#RC3#Week3#Redઘણા લોકોને બીટ ખાવૂ ગમતું નથી તો આ રીતે મોટા અને બાળકો બધાને જ આ પૂરી ભાવશે જ,તો જરૂર થી એક વાર બનાવજો. Minal Rahul Bhakta -
-
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#EB#week15#ff2#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
મીક્સ વેજ બીટ કટલેટ (Mix Veg Beetroot Cutlet Recipe In Gujarati)
#SN1 #Vasantmasala #aaynacookeryclub#KK #Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
-
-
-
બીટ ના સક્કરપારા (Beetroot Shakkarpara Recipe In Gujarati)
#Tips. બીટને હંમેશા બાફીને મિક્સર જારમાં ક્રશ કરવું.જેથી બીટ નો કલર એવો ને એવો જ રહે છે .આજની મારી આ ટિપ્સ છે .બીટ નાના બાળકો ખાતા નથી તો આ રીતે નાસ્તામાં ઉપયોગ કરો તો બાળકો આનંદથી ખાય છે.બીટ ના સક્કરપારા ચા સાથે સવારે નાસ્તામાં વધારે સારા લાગે છે. Jayshree Doshi -
-
વેજીટેબલ કટલેટ(Vegetable cutlet Recipe in Gujarati)
મારી નાસ્તા માટેની પ્રિય વાનગી છે વેજીટેબલ કટલેટ.ખુબજ સરળ ને પોષક તત્વોથી ભરપૂર.આ બાળકો માટે પણ એક ખુબજ સારો ને હળવો નાસ્તો છે. અહીં તમે તમને ભાવતા તમામ શાકભાજી નો વપરાશ કરી શકો છો.ને જે ખુબજ ઓછા તેલમાં બની જાય છે.#GA4#week1 Sneha Shah -
-
-
-
-
-
-
બીટ ના પરાઠા (Beetroot Paratha Recipe In Gujarati)
બીટ હિમોગ્લોબીન માટે ખૂબ જ સારું છે પણ નાના બાળકોને બીટ બિલકુલ પણ ભાવતું નથી.એટલે આજે મે બીટ ના પરાઠા બનાવ્યા છે.જેનો કલર જોઈને જ બાળકો ને ખાઈ લે. મારા ઘરે આ પરાઠા બધા નાના મોટા બધાને ખૂબ જ ટેસ્ટી લાગ્યા#AM4 Nidhi Sanghvi -
-
શક્કરિયા ની કટલેટ (Shakkariya Cutlet Recipe In Gujarati)
#KK#Fastrecipe #FR#Faralicutletrecipe#Sweetpototorecipe#Shakkariyacutletrecipe#કબાબ અને કટલેટ રેસીપી#શક્કરિયા ની કટલેટ રેસીપી#ફરાળી કટલેટ રેસીપી Krishna Dholakia -
પૌવા બીટ મેથી કટલેસ (Poha Beet Methi Cutlet Recipe In Gujarati)
બાળકો માટે ગમે ત્યારે બનાવી શકાય એવી ..આ વાનગી.. છે. પ્રથમ પ્રયાસ આપ સાથે share કરી રહી છું. Nirzari Mankad -
બીટ ગાજર ની કટલેટ
કટલેટ ઘણી જાતની થાય છે મિક્સ વેજ ની કોઈ પણ જાતનું કઠોળ કે દાળ ની પણ બને છે તો ઘણા લોકો ના ઘરમાં નાના હોય કે મોટા તે લોકોને બીટ પણ નથી ભાવતું ઘણા લોકોને ગાજર પણ નથી ભાવતું તો તે લોકોને કોઈને કોઈ રીતે ગાજર ને બીટ ખવડાવું જોઈએ તો આજે મેં ગાજરને બીટ ની કટલેટ બનાવી છે Usha Bhatt
More Recipes
ટિપ્પણીઓ (2)